Maharashtra

કૃણાલ જાની પાસેથી NCBને ડ્રગ્સ પાર્ટીની માહિતી મળી હતી

મુંબઈ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ કરાયા બાદ કૃણાલ જાનીનું નામ સામે આવ્યું હતું. તેની ધરપકડ કરાયા બાદ હવે ક્રૂઝ પાર્ટીની વિગતો સામે આવી છે. જાણકારોના મતે હજી આ દિશામાં ઘણી મોટી સંડોવણીઓ સામે આવી શકે છે. રેવ પાર્ટી એટલે શું ? તેમાં કયા કયા ડ્રગ્સનો ઉપયોગ થાય છે ? ? નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ […]

Maharashtra

બોલીવૂડ જાણે ડ્રગ્સ સેવન તેમજ ખરીદવાનો અડ્ડો બન્યું હોય..!!

મુંબઈ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી તપાસ દરમિયાન ડ્રગ્સનું એંગલ સામે આવ્યું હતંુ. તપાસમાં રિયા અને તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી સુશાંત માટે ડ્રગ્સ ખરીદતા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે રિયાએ એક મહિના માટે મુંબઇની ભાયખલા જેલમાં રહેવું પડયું હતું. આ ઉપરાંત મા વૈષ્ણોદેવી અને સાવધાન […]

Maharashtra

સામંથાએ પતિ નાગા ચૈતન્યથી છુટા થઇ ગયાની સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી

મુંબઇ સામંથા કારકિર્દી માટે મુંબઇ સ્થાયી થવા ઇચ્છે છે તેવી પણ એક અફવા હતી.આ સંબંધે સામંથાને પુછતા તેણે જણાવ્યું હતું કે,આવી અફવાઓ ક્યાંથી આવે છે તે જ મને સમજાતું નથી.હૈદરાબાદ તો મારું ઘર છે અને હંમેશા રહેવાનું છે. હૈદરાબાદ મને સઘળું આપી રહ્યો છે હું અહીં બહુ આનંદમાં અને સંતુષ્ટ છું હું ક્યાંય જવાની નથી. […]

Maharashtra

આશા પારેખે પોતાનો ૭૯મો જન્મદિવસ મનાવ્યો

મુંબઇ આશાએ ફિલ્મ સર્જક નાસિર હુસૈન સાથે દિલ દે કે દેખો, તીસરી મંઝિલ અને કારંવા સહિત સાત ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આશાએ ભૂતકાળમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હા, નાસિર સાહેબ એક માત્ર મારા જીવનમાં આવેલા પુરુષ હતા જેને મેં પ્રેમ કર્યો હતો. પરંતુ હું તેમના લગ્નજીવનને તોડવા નહોતી માંગતી. મારા અને નાસિર સાહેબના […]

Maharashtra

ક્રુતિ સેનોનના પગમાં ઇજા થતા ચાલવામાં તકલીફ

મુંબઇ ક્રુતિ રાતના જુહુ એરિયામાં હતી ત્યારે કેટલાક તસવીરકારોએ તેને જાેઇ હતી અને તેની તસવીર અને વીડિયો લીધો હતો. ક્રુતિને ચાલવામાં તકલીફ પડી રહી હતી, જાેકે તેણે પાપારાત્ઝીઓને જાેઇને સ્માઇલનો પોઝ આપ્યો હતો. જાેકે ક્રુતિને ઘૂંટણ પર કઇ રીતે ઇજા થઇ છે તે જાણવા મળ્યું નથી. ક્રુતિ પોતાની ફિલ્મના શૂટિંગ કરી રહી છે. જાેકે એક […]

Maharashtra

બોલિવૂડ એક્ટર શાહરૂખના પુત્રની એનસીબીની ધરપકડ

મુંબઇ મુંબઇથી ગોવા જઇ રહેલા એક શિપ પર ડ્રગ પાર્ટી હોવાની માહિતી મળતા ગ્દઝ્‌રમ્એ રેડ પાડી હતી. ગ્દઝ્‌રમ્નાં ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પોતાની ટીમ સાથે આ શિપ પર હતાં. મધદરિયે ગયા પછી ડ્રગ્સ પાર્ટી શરૃ થઇ હતી. આથી ગ્દઝ્‌રમ્ની ટીમ એક્શનમાં આવી હતી. બોલિવૂડનાં અભિનેતા શાહરૂખનાં પુત્ર સહિત ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ […]

Maharashtra

‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું ૭૭ વર્ષની ઉંમરે નિધન

મુંબઈ ‘તારક મહેતા’ ફ્રેમના નટુ કાકા એટલે ઘનશ્યામ નાયકની ઉંમર ૭૬ વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન […]

Maharashtra

દીપિકા પાદુકોણ ગ્લોબલ અચીવર્સ અવૉર્ડ મેળવનાર એકમાત્ર ભારતીય બની

મુંબઈ દીપિકા પાદુકોણ વેરાઈટીની સતત બીજી વાર ઈન્ટરનેશનલ વીમેન ઈમ્પેક્ટ રિપોર્ટમાં પ્રદર્શિત થનાર એકમાત્ર ભારતીય અભિનેત્રી હતી જે દુનિયાભરમાં મનોરંજનમાં મહિલાઓની ઉપલબ્ધિઓની ઉજવણી કરે છે. આ વર્ષોમાં દીપિકાએ પોતાના કામથી વૈશ્વિક પ્રભાવ પેદા કર્યો છે પછી ભલે તે તેમની ચૉઈસ હોય કે તેનુ ફાઉન્ડેશન ‘લિવ લવ લાફપોતાની ગ્લોબલ લોકપ્રિયતા સાબિત કરીને દીપિકા પાદુકોણે એક આંતરરાષ્ટ્રીય […]

Maharashtra

અભિનેત્રી સ્નેહા જૈને કાસ્ટિંગ કાઉચનો આ ડરામણો અનુભવ જણાવ્યો

મુંબઈ સ્નેહા જૈન સૌપ્રથમ ૨૦૧૬ માં ‘કૃષ્ણદાસી’માં જાેવા મળી હતી. તેણે ‘ક્રાઇમ પેટ્રોલ’ના કેટલાક એપિસોડમાં પણ અભિનય કર્યો હતો અને હવે’ સાથ નિભાના સાથિયા ૨’માં જાેવા મળી રહી છેલોકપ્રિય ટેલિવિઝન શો ‘નિભાના સાથિયા ૨’ માં ગેહના તરીકે જાેવા મળતી અભિનેત્રી સ્નેહા જૈન, ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે સ્નેહાએ સાઉથ […]

Maharashtra

ભારતના એસવી સુનીલે પણ હોકીને અલવિદા કરી

મુંબઈ ગુરુવારે રુપિન્દર તથા લાકરાએ હોકીને અલવિદા કરી હતી. ૩૨ વર્ષીય સુનીલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો સભ્ય નહોતો. તેણે ૨૬૪ ઇન્ટરનેશનલ મેચમાં ૭૨ ગોલ કર્યા હતા. સુનીલે જણાવ્યું હતું કે નિવૃત્તિનો ર્નિણય આસાન નહોતો પરંતુ એટલો કપરો પણ નહોતો. ભારતીય મેન્સ હોકી ટીમના અનુભવી સ્ટ્રાઇકર એસવી સુનીલે પણ શુક્રવારે ઇન્ટરનેશનલ હોકીને અલવિદા કરી દીધી હતી. […]