Maharashtra

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મનુ ભાકરને ગોલ્ડ અને ઇશાને સિલ્વર

મુંબઈ ભારતીય શૂટર્સે પેરુ ખાતે યોજાયેલી જુનિયર આઇએસએસએફ વર્લ્‌ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલથી વંચિત રહીને ટીકાઓનું કેન્દ્ર બનેલી મનુ ભાકરે ગોલ્ડ તથા ૧૬ વર્ષીય ઇશાસિંહે સિલ્વર મેડલ મેળવ્યો હતો. બંને મહિલા શૂટર્સે ૧૦ મીટર એર પિસ્તોલની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. મેન્સમાં રુદ્રાક્ષ પાટિલે મેન્સ ૧૦ મીટર એર રાઇફલ ઔઇવેન્ટમાં […]

Maharashtra

વેબ સીરીઝમાં સુનિલ શેટ્ટી ઇશા ગુપ્તા સાથે રોમાન્સ કરશે

મુંબઈ સુનિલ શેટ્ટીની આ વેબ સીરિઝનું નિર્માણ યોડલી ફિલ્મસનું છે તેમજ તમિલ દિગ્દર્શક રાજેશ સાલવા છે. આ સીરીઝમાં સુનિલ ઇશા ગુપ્તા સાથે રોમાન્સ કરતોજાેવા મળશે.સુનિલ શેટ્ટી વેબ સીરીઝ ઇનવિઝિબલ વુમેનથી ઓટીટી ડેબ્યુ કરીરહ્યો છે. આ એક એકશન થ્રિલર સીરીઝ હશે જેમાં તેની સાથે ઇશા ગુપ્તા કામ કરતી જાેવા મળશે. સુનિલે પોતાના ડિજિટલ ડેબ્યુ વિશે વાત […]

Maharashtra

અમિતાભ બચ્ચનને પગની આંગળીમાં ફ્રેકચર

મુંબઈ બિગ બીએ પોતાના ભૂતકાળના જુના દિવસોને યાદ કર્યા છે. તેમણે પોતાની યુવાનીની તસવીર શેર કરી છે. જેની સાથે કેપ્શન લખ્યું છે કે, કાશ, આ દિવસો પાછા આવી શકતા હોત તો કેટલું સારું થાત. અમિતાભબચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિ ૧૩નું શૂટિંગ કરી રહ્યા છે. ૭૮ વર્ષીય અભિનેતાના પગની આંગળીમાં હાલ ફ્રેકચર થઇ ગયું છે જેની […]

Maharashtra

મિલિંદ સોમણ પત્ની સાથે ગુજરાતની મુલાકાતે

મુંબઈ મિલિંદ સોમણે દેવભૂમિ દ્વારકામાં આવેલા શિવરાજપુર દરિયાકિનારે પેરાગ્લાઈડિંગની મજા લીધી હતી. તેણે તેનો વીડિયો શેર કર્યો છે, જેમાં શિવરાજપુરનો દરિયો સુંદર લાગી રહ્યો છે. આ સાથે તેણે લખ્યું છે ‘શિવરાજપુર દરિયાકિનારેથી ૨ હજાર ફૂટ ઉપર…આ એક અલગ દુનિયા છે. પહેલીવાર પેરાગ્લાઈડિંગ કર્યું, ખૂબ મજા આવી’. માધવપુરના દરિયાકિનારે મિલિંદ સોમણે છકડો પણ ચલાવ્યો હતો અને […]

Maharashtra

સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાને બોલીવૂડમાં ઝંપલાવ્યું

મુંબઈ હાલ તોઇબ્રાહિમને હીરો તરીકે ડેબ્યુ કરવાની કોઇ યોજના નથી. તે ફિલ્મ મેકિંગ શીખવા માંગતો હોવાથી તે કરણ જાેહરનો સહાયક બન્યો છે. જેથી તેને નવા પાઠ શીખવા મળે. હાલ ઇબ્રાહિમનું ભણતર ચાલુ છે ત્યાં સુધી તેણે અભિનય ક્ષેત્રમાં કામ કરવું કે પછી કેમેરાની પાછળ રહીને કામ કરવું એ ર્નિણય પછી લેશે. કરણ જાેહરની આ ફિલ્મનું […]

Maharashtra

શોમાં ગેસ્ટ તરીકે આવવાના મુમતાઝે ૫૦ લાખ રૂપિયા માગ્યા

મુંબઈ શોમાં આવવા માટે મુમતાઝે એટલી મોટી રકમ માગી કે મેકર્સના હોશ ઊડી ગયા. ચેનલે મુમતાઝને રાજી કરવા શકય તેટલા પ્રયત્નો કર્યા, પરંતુ મુમતાઝે એટલી મોટી રકમ માંગી કે ચેનલ પણ વધારે કંઈ કહી ન શકી. મુમતાઝે શોમાં આવવા માટે ૪૦-૫૦ લાખ રૂપિયા માગ્યા હતા, પરંતુ ચેનલ માટે આ રકમ બહુ જ મોટી હતી. મુમતાઝ […]

Maharashtra

ન કરવા જેવી ફિલ્મો મેં કરી ઃ ડીનો મોરિયા

મુબઈ ડીનો મોરિયાનું કહેવુ હતું કે, તેને રોમાન્ટિક અને ચોકલેટ ઈમેજમાંથી નીકળવા માટે શાયબાની ખાન જેવા પાત્રનું ખૂબ જરૂર છે. ડીનોને આશા છે કે, હવે તેને આવા જ પ્રકારના રોલ ઓફર થશે. ડીનો મોરિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેની ‘ચોકલેટી બોય’ વાળી ઈમેજ કરિયરમાં અડચણરૂપ બની? તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘મને કરિયરમાં […]

Maharashtra

પારસ ડીફેન્સ લીસ્ટીંગનાં દિવસે જ ૧૮૫ ટકાની રેકોર્ડ કમાણી કરી

મુંબઈ શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી બાદનાં કરેકશનને તંદુરસ્ત ગણવામાં આવતુ હોવાથી નીચા મથાળે પસંદગીનાં ધોરણે ઈન્વેસ્ટરો લેવાલ રહેતા હોવાનું પણ જણાતું હતું. શેરબજારમાં આજે મંદીબજારે પણ મહીન્દ્ર, કોલ ઈન્ડીયા, ઓએનજીસી, ઈન્ડીયન ઓઈલ, ટાટા પાવર, ડેલ્ટા, ટીસ્કો, ડો.રેડ્ડી, રીલાયન્સ જેવા શેરોમાં સુધારો હતો. બજાજ ફીનસર્વીસ ભારતી એરટેલ, મારૂતી, એશીયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ એચસીએલ ટેક, એચડીએફસી, એચડીએફસી બેંક, […]

Maharashtra

બીએમસીએ નવરાત્રીને લઈને ગાઈડનલાઈન કરી જાહેર

મુંબઈ દુર્ગા પૂજાનો આ નવ દિવસનો તહેવાર શારદીય નવરાત્રી તરીકે ઓળખાય છે. આ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ માટે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ઘરોમાં શાશ્વત જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રિ ૭ ઓક્ટોબરના રોજ શરૂ થશે અને ૧૫ ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને […]

Maharashtra

જય ભાનુશાળી બિગ બોસ- ૧૫ના શોમાં જાેવા મળશે તેમાં ભાગ લેશે

મુબઈ બિગ બોસ ૧૫ની વાત કરીએ તો, આ વખતની થીમ જંગલ થીમ છે. દર વખતની જેમ આ સીઝન પણ સલમાન ખાન હોસ્ટ કરવાનો છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, સલમાન ખાને ૧૪ અઠવાડિયા માટે બિગ બોસ ૧૫ હોસ્ટ કરવા ૩૫૦ કરોડ રૂપિયા લીધા છે. વર્ષ જતા, તેની ફીમાં તીવ્ર વધારો કરવામાં આવે છે અને તે હકીકત છે કે […]