Maharashtra

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિને ૧ વર્ષની નજરકેદની સજા મળી હતી

મુંબઈ સરકોઝી એકમાત્ર વ્યક્તિ છે જે તેના અભિયાન માટે ભંડોળ પૂરું પાડે છે અને તેણે વિશાળ રેલીઓ સહિત અનેક રેલીઓ યોજીને નાણાંની મર્યાદાને વટાવી દીધી છે. આ સુનાવણી દરમિયાન સરકોઝીએ કોર્ટને કહ્યું કે વધારાના નાણાં તેમના અભિયાન માટે ઉપયોગમાં લેવાયા નથી. પરંતુ તેના બદલે અન્ય લોકોને ધનવાન બનાવવામાં મદદ કરી છે. તેમણે કોઇ કપટપૂર્ણ ઇરાદાનો […]

Maharashtra

મુંબઈની મેડિકલ કોલેજમાં ૨૯ વિદ્યાર્થીઓ સંક્રમિત થતા તંત્ર દોડતું

મુંબઈ નાગપુરના નિવાસી સંજય થુલ નામના વ્યક્તિએ પોલીસ દળમાં કોરોનાવાયરસથી થયેલા કુલ મૃત્યુ અને મૃતકોના પરિવારને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે માહિતીના અધિકાર (ઇ્‌ૈં) કાયદા હેઠળ વિગતો માંગી હતી. ઇ્‌ૈં હેઠળ આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર સરકારે રાજ્યના આવા ૨૭૭ પોલીસ અધિકારીઓના પરિવારો માટે ૧૩૮.૫૦ કરોડ રૂપિયા અને મુંબઈ પોલીસના ૧૦૬ અધિકારીઓ અને કર્મચારીઓના […]

Maharashtra

૨૦૨૩થી ૨૦૨૭ની સિઝન માટે ટેન્ડર બહાર પડાયું

મુંબઈ આઇપીએલમાં સામેલ થનારી બે નવી ટીમોની જાહેરાત ૨૫મી ઓક્ટોબરે થશે. આ જાહેરાત ટી૨૦ વર્લ્‌ડ કપમાં ભારત અને પાકિસ્તાનના મુકાબલાના એક દિવસ બાદ કરાશે. ત્યારબાદ ૨૦૨૩થી ૨૦૨૭ની સિઝન માટેના મીડિયા અધિકારના ટેન્ડર બહાર પાડવામાં આવશે.આઇપીએલની સંચાલન સમિતિએ લીગ તબક્કાની અંતિમ બે મેચો એક સાથે એક જ સમયે બે અલગ અલગ મેદાન ઉપર સાંજે ૭ઃ૩૦ કલાકે […]

Maharashtra

આ શો મારા માટે એક શાનદાર અવસર ઃ ગોૈરવ

મુંબઈ ટીવી શો પુણ્યશ્લોક અહિલ્યાબાઇ દર્શકોને ખુબ પસંદ પડ્યો છે. આ શોમાં આ શોમાં અહિલ્યાબાઇ હોલકરની પ્રતિષ્ઠીત અને દમદાર કહાનીઓ દેખાડવામાં આવી રહી છે. અઢારમી સદીના સામાજીક નિયમોને તેમણે પડકાર આપ્યો હતો. આ શોમાં સાત આઠ વર્ષનો લીપ આવ્યો છે અને યુવા અધ્યાયની શરૂઆત થઇ છે. લીપ પછી અહિલ્યાના પતિ ખંડેરાવ હોલ્કરના યુવા પાત્ર માટે […]