મુંબઈ જાહન્વી કપૂરની શાંત મિજાજા અને એક્ટિવ એક્ટ્રેસમાંથી એક છે જે દરેક વાતને ખુલીને બધાની આગળ શેર કરતી હોય છે. આ ફિલ્મો સિવાય પોતાના અફરને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ટિંડરના સ્વાઇપ રાઇડના નવીનત્તમ એપિસોડમાં જાહન્વી કપૂરે જણાવ્યું કે..પોતાનાથી પ્રેમ કરો, અને જાણો કે તમે યોગ્ય છે અને કોઇ પણ એવી વ્યક્તિ સાથે હાથ […]
Maharashtra
બોલિવૂડ અને ભારતીય સિનેમાની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ જેનું નામ જાણીને ચોંકી જશો
મુંબઈ બોલિવૂડ અને ભારતીય સિનેમાની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ વિષે જણાવીએ, અગાઉ લોકો ભારતની સૌથી મોટી ડિઝાસ્ટર પ્રભાસ અને પૂજા હેગડેની રાધે શ્યામને માનતા હતા, જે ૩૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. આ ફિલ્મે લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નહોતી અને નિર્માતાઓને ૧૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હતું. પરંતુ ભારતીય સિનેમામાં બીજી એક મોટી ડિઝાસ્ટર […]
‘રામાયણ’માં આલિયાને સાઈ પલ્લવી રીપ્લેસ કરશે
મુંબઈ ફિલ્મ મેકર નિતેશ તિવારીએ રામાયણ આધારિત ફિલ્મ જાહેર કરી ત્યારે ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને સીતા માતાના કેરેક્ટરમાં આલિયા ભટ્ટ ફાઈનલ હતા. આ ર્નિણય લેતા પહેલાં જુલાઈ મહિનામાં ફિલ્મ સિટીમાં ટેસ્ટ શૂટ યોજાયુ હતું. જાે કે શૂટિંગ શરૂ થતાં પહેલાં આલિયા ભટ્ટે આ પ્રોજેક્ટમાંથી વિદાય લીધી છે અને હવે તેના સ્થાને સાઉથની […]
સપ્તાહ દરમિયાન ચાંદીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.16,653 કરોડનું ઓલ ટાઈમ હાઈ દૈનિક નોશનલ ટર્નઓવર નોંધાયું ચાંદીના વાયદાના ભાવમાં રૂ.3,550નો જંગી ઉછાળો, સોનું પણ રૂ.521 તેજઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.134 લપસ્યોઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.900ની નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.94,838 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3,90,213 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.199 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 18થી 24 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 62,77,293 સોદાઓમાં કુલ રૂ.4,85,250.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.94,837.79 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3,90,213.78 કરોડનો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્તાહ દરમિયાન તા.23 ઓગસ્ટને બુધવારના રોજ ચાંદીના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં […]
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ, મેન્થા તેલમાં વૃદ્ધિ કોટન-ખાંડી વાયદો ઢીલોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,112 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16987 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.30 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,65,437 સોદાઓમાં કુલ રૂ.23,130.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,112.12 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16987.9 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 55,419 સોદાઓમાં રૂ.3,345.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
ગુજરાતના ભૂતપૂર્વ ક્રિકેટર અશરફ મકડાનું નિધન થયું
મુંબઈ ગુજરાતના ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર અનૈ ડાબોડી ઝડપી બોલર અશરફ મકડાનું બુધવારે વલસાડ ખાતે નિધન થયું હતું. ૪૫ વર્ષીય મકડા છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. તેઓ વલસાડના વતની હતા. ૨૦૦૪/૦૫ની સિઝનમાં ગુજરાત માટે રણજી ટ્રોફી કારકિર્દીનો પ્રારંભ કરનારા મકડા એ સમયના ગુજરાતના સફળ ઝડપી બોલર હતા. મૃદુ સ્વભાવના અશરફ મકડા રણજી ટ્રોફી અગાઉ […]
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર ચોથા દિવસે પણ ધડામ, MCap માં ૩૧૨૦૦ કરોડનો ઘટાડો
મુંબઈ જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (ત્નહ્લજી) ના શેરોએ ગુરુવારે સતત ચોથા દિવસે લોઅર સર્કિટ(ત્ર્નૈ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજ જીરટ્ઠિી ન્ર્ુીિ ઝ્રૈષ્ઠિેૈં) મર્યાદાને સ્પર્શી છે. સોમવારે લિસ્ટિંગ(ત્ર્નૈ હ્લૈહટ્ઠહષ્ઠૈટ્ઠઙ્મ જીીદિૃૈષ્ઠીજ ન્ૈજંૈહખ્ત) પછી તેના માર્કેટ કેપિટલાઇઝેશન (સ્ઝ્રટ્ઠॅ)માંથી આશરે રૂ. ૩૧,૨૦૦ કરોડ ઘટ્યા છે. સ્ટોક સૂચકાંકોમાંથી ત્નહ્લજીને ત્રણ દિવસ માટે મોકૂફ રાખતી વખતે એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડની ઇન્ડેક્સ કમિટીએ કહ્યું હતું કે […]
ચંદ્રયાનની સફળતા સાથે શેરબજારની પણ તેજી સાથે શરૂઆત દેખાઈ
મુંબઈ આજે ૨૪ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ગુરુવારે વીકલી એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં જાેરદાર એક્શન જાેવા મળી શકે છે. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં શરૂ થયા છે. ય્ૈંહ્લ્ દ્ગૈંહ્લ્રૂ ફ્લેટ ખુલ્યા બાદ ૧૯૫૦૦ ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. જાપાનનું નિક્કી, કોરિયાનું કોસ્પી, ચીનનું શાંઘાઈ માર્કેટ પણ પોઝિટિવ છે. ગઈ કાલે અમેરિકન બજારોમાં […]
એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.30 અને ચાંદીનો વાયદો રૂ.390 ડાઊનઃ ક્રૂડ તેલમાં રૂ.17ની નરમાઈ કોટન-ખાંડી વાયદો રૂ.200 ઢીલોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,606 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 20055.14 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,44,620 સોદાઓમાં કુલ રૂ.26,678.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,606.22 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20055.14 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 76,176 સોદાઓમાં રૂ.3,772.94 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
એમસીએક્સ પર એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો વાયદો રૂ.131 લપસ્યોઃ નેચરલ ગેસમાં પણ નરમાઈનો માહોલ ચાંદીના વાયદાના ભાવમાં રૂ.603નો વધુ ઉછાળોઃ સોનામાં મિશ્ર વલણઃ કોટન-ખાંડી, મેન્થા તેલ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,234 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.22602 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,77,568 સોદાઓમાં કુલ રૂ.30,856.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,233.53 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.22602.26 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 88,956 સોદાઓમાં રૂ.5,561.37 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]






