મુંબઈ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક બનાવવાની અજય દેવગને અગાઉ જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટમાં તેઓ પ્રોડ્યુસર અને એક્ટરની બેવડી જવાબદારી નિભાવી રહ્યા છે. અગાઉ અજય દેવગને સાઉથની રીમેક દૃશ્યમમાં લીડ રોલ કર્યો હતો. સાઉથ બાદ હવે તેઓ ગુજરાતી ફિલ્મની રીમેક માટે તૈયારી કરી રહ્યા છે. અગાઉ આ ફિલ્મમાં અજય દેવગન સાથે લીડ રોલમાં માધવનની પસંદગી […]
Maharashtra
સારા અલી ખાન સ્ટારર ‘ઝરા હટ કે ઝરા બચકે’’, ટ્રેલર લોન્ચ ઈવેન્ટ માટે રિક્ષામાં પહોંચી
મુંબઈ વિકી કૌશલ સાથેની આગામી ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ના પ્રમોશનમાં સારા અલી ખાન પરોવાયેલી છે. મુંબઈ ખાતે ફિલ્મના ટ્રેલર લોન્ચની ઈવેન્ટમાં હાજરી આપવા માટે સારાએ રિક્ષાની મુસાફરી કરી હતી. ઈવેન્ટના સ્થળે રિક્ષામાં પહોંચેલી સારાની સાદગીએ દરેકનું ધ્યાન ખેંચ્યુ હતું. ફોરેનમાં વેકેસન એન્જાેય કરીને સારા અલી ખાન મુંબઈ પરત આવી ત્યારે થોડા સમય પહેલા સિટી […]
જાેન વિક ૪નું OTT પર આગમન થશે
મુંબઈ કીયાનુ રીવ્સની હાઈ ઓક્ટેન એક્શન ફિલ્મ ‘જાેન વિક ચેપ્ટર ૪’ને રૂ.૩૦૦૦ કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન મળ્યું હતું. માર્ચ મહિનામાં રિલીઝ થયેલી હોલિવૂડની આ ફિલ્મે ભારતમાં રૂ.૫૦ કરોડનું કલેક્શન મેળવ્યું હતું. ૨૪ માર્ચ ૨૦૨૩ના રોજ રિલીઝની સાથે જ આ ફિલ્મે ક્લાસિક કલ્ટ કેટેગરીમાં સ્થાન મેળવી લીધુ હતું. જાેન વિક ફ્રેન્ચાઈઝીની ફિલ્મોમાં સ્ટન્ટ અને એક્શન સીન્સ ખૂબ […]
કોટન-ખાંડી વાયદો રૂ.380 ગબડ્યોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ એકંદરે ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,205 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.26422.24 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 4,07,742 સોદાઓમાં કુલ રૂ.34,649.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,205.43 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.26422.24 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 79,725 સોદાઓમાં રૂ.5,378.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
મુંબઈના ન્હાવા શેવા બંદરેથી ૨૪ કરોડની વિદેશી સિગારેટ જપ્ત, ૫ લોકોને કસ્ટડીમાં લીધા
મુંબઇ મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વિદેશી સિગારેટની દાણચોરીના કેસમાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે મોટી કાર્યવાહી કરી છે. જ્યાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે ન્હાવા શેવા પોર્ટ પરથી વિદેશી સિગારેટનું કન્સાઈનમેન્ટ ઝડપ્યું છે. આ કન્સાઈનમેન્ટમાંથી ૧.૦૭ કરોડ સિગારેટ મળી આવી છે, જેની બજાર કિંમત ૨૪ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જાે કે, આ કેસમાં પોલીસે ૫ લોકોને […]
ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉતની વિરૂધ્ધ થયો ગુુનો દાખલ
નાસિક મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ અને ફાયર બ્રાન્ડ નેતા સંજય રાઉત સામે નાસિક શહેરમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંજય રાઉતે એક નિવેદનમાં કથિત રીતે સરકારી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને ગેરકાનૂની રાજ્ય સરકારના આદેશનું પાલન ન કરવાનું કહ્યું હતું અને આ પછી નાસિક પોલીસે સંજય રાઉત સામે હ્લૈંઇ દાખલ […]
એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.380નો ઘટાડોઃ મેન્થા તેલમાં સુધારાનો સંચાર
સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં જોવાયેલી વધઘટઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,741 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.20639.46 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,78,287 સોદાઓમાં કુલ રૂ.28,407.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી […]
અદા શર્માને ‘ધ કેરલ સ્ટોરી’ ફળીઃ નવી ફિલ્મ સાઈન કરી
મુંબઈ બોક્સ ઓફિસ પર ધ કેરલ સ્ટોરી તગડી કમાણી કરી રહી છે. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર છ દિવસોમાં જ રૂ. ૭૦ કરોડની નજીક પહોંચી ગયું છે અને પોન્નિયન સેલ્વમ ટુનાં હિન્દી વર્ઝનનાં કલેક્શન કરતાં ત્રણ ગણ થઈ ગયું છે. નિર્માતાઓની સાથે સાથે અદા શર્માને પણ આ ફિલ્મ ફળી છે. અદા શર્માને ‘ધ ગેમ ઓફ […]
શાહરૂખની ‘જવાન’માં એક નહીં આ ૧૯ કલાકારો પણ દેખાશે
મુંબઈ શાહરૂખ ખાને ‘પઠાણ’ની ધમાકેદાર સફળતા બાદ હવે ‘જવાન’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમની આ ફિલ્મનું નિર્દેશન સાઉથી ફિલ્મોના મશહૂર નિર્માતા-નિર્દેશક એટલી કરી રહ્યા છે. શાહરુખના પ્રસંશકો તેમની ‘જવાન’ ફિલ્મ માટે ખુબ જ ઉત્સુક છે અને તેઓ કાગડોળે આ ફિલ્મની રાહ જાેઇ રહ્યા છે. તાજેતરમાં જ જવાનની નવી રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે, […]
‘કિસી કા ભાઇ કિસી કી જાન’ ફિલ્મ ૧૧૦ કરોડ પણ ન મેળવી શકી!..
મુંબઈ ૨૧ એપ્રિલનાં રિલીઝ થયેલી સલમાનખાન-પૂજા હેગડેની ફિલ્મ ‘કિસી કા ભાઇ, કિસી કી જાન’એ બોક્સ ઓફિસ પર દમ તોડી દીધો છે. ફરહાદ સામજીની આ ફિલ્મે માત્ર ૧૦ દિવસમાં રૂ. ૧૦૦ કરોડની કમાણી તો કરી લીધી પણ પછી તેનું કલેક્શન સ્થિર થઈ ગયું. અને થોડાં દિવસોમાં થિયેટર પરથી ઊતારી લેવામાં આવે તેવી સંભાવના છે. દરરોજ તેનું […]








