મુંબઈ અભિનેતા અક્ષયકુમારે આજે તેના પ્રશંસકોને સરપ્રાઇઝ આપી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનાં નવાં પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ કોઈ ફિલ્મ નથી, પણ મ્યુઝીક વીડિયો છે. આ મ્યુઝીક વિડિયો માટે તેણે બી પ્રાક સાથે હાથ મિલાવ્યા છે. અક્ષયનાં આગામી મ્યુઝીક વીડિયોનું ટાઇટલ ‘ક્યા લોગે તુમ’ છે. આ મ્યુઝીક વીડિયોમાં તે અભિનેત્રી અમાયરા દસ્તુર સાથે સ્ક્રીન […]
Maharashtra
અસિત મોદીને સપોર્ટ કરવા પર ભડકી જેનિફર મિસ્ત્રી, મંદાર ચાંદવડકરને સંભળાવી દીધું આવુ!
મુંબઈ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્માતાએ અસિત કુમાર મોદી પર કથિત યૌન શોષણનો આરોપ લગાવીને બધાને ચોંકાવી દીધા છે. તેણે શોના નિર્માતા અસિત, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ કાર્યસ્થળ પર કથિત જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. જાેકે, જેનિફરના કો-એક્ટર અને શોમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવડકરે […]
Mother’s Day બોલિવૂડની આ પાંચ હસીનાઓની મા પણ છે એકદમ ગ્લેમરસ
મુંબઈ દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે (સ્ર્ંરીિ’જ ડ્ઢટ્ઠઅ ૨૦૨૩) સેલિબ્રેટ કરવામાં આવે છે. આમ તો વર્ષના ૩૬૫ દિવસ આપણે આપણી માને પ્રેમ કરતાં હોઇએ છીએ પરંતુ મધર્સ ડેની વાત જ અલગ છે. સામાન્ય લોકોથી લઇને બોલિવૂડ સેલેબ્સ સુધી સૌકોઇ માટે આ દિવસ ખાસ હોય છે. આજે અમે તમને બોલિવૂડની આવી જ ખૂબસૂરત […]
અદા શર્માનું અસલી નામ સાંભળીને આવી જશે ચક્કર
મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા આજકાલ તેની ફિલ્મ કેરલા ફાઇલ્સ માટે ઘણી ચર્ચામાં છે. અદા શર્માએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં એક રસપ્રદ ખુલાસો કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે તેનું અસલી નામ અદા શર્મા નથી. ખરેખર તેનું નામ ચામંડેશ્વરી અય્યર છે. તેને હિન્દીમાં બોલવા માટે ઘણી મહેનત કરવી પડે છે. એટલા માટે અદાએ તેનું નામ […]
મહારાષ્ટ્રના અકોલામાં સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ભડકી હિંસા, ૧ વ્યક્તિનું મોત ૮ ઘાયલ
મહારાષ્ટ્ મહારાષ્ટ્રના અકોલામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં એક મહિલા પોલીસ કર્મીનો પણ સમાવેશ થાય છે. અકોલામાં ટોળાએ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી છે. જાણવા મળતી માહિતી અનુસાર આ અથડામણ સોશિયલ મીડિયા પોસ્ટના કારણે […]
એકનાથ શિંદે-ભાજપ સરકાર ત્રણ મહિનામાં પતન ઃ સંજય રાઉત
મુંબઇ મહારાષ્ટ્રની ૨૦૦૨ની રાજકીય કટોકટી પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના એક દિવસ પછી, શિવસેના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે ૧૧ મહિનાની એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકારને “ગેરબંધારણીય” ગણાવી હતી અને દાવો કર્યો હતો કે તે ત્રણ મહિનામાં તૂટી જશે. રાઉતે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે પોતાના ર્નિણયમાં મહત્વની વાત કહી અને રાજકીય સંકટ સમયે તત્કાલીન રાજ્યપાલ […]
RBI દાવા વગરના પડેલા અબજાે રૂપિયાના માલિકોને શોધશે, ૧૦૦ દિવસનું મહાઅભિયાન શરૂ કરશે
મુંબઇ આરબીઆઇ હવે બેંકોમાં દાવા વગરના પડેલા અબજાે રૂપિયાના માલિકોને શોધવા માટે ૧૦૦ દિવસનું અભિયાન શરૂ કરશે. આ અભિયાનને ૧૦૦ ડેઈઝ-૧૦૦ પેજ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દરેક બેંક ૧૦૦ દિવસની અંદર દેશના દરેક જિલ્લામાં ટોચના ૧૦૦ દાવા વગરના થાપણદારોને શોધીને તેની રકમની ચૂકવણી કરશે. આરબીઆઇના આદેશ પર તમામ બેંકો આગામી ૧ જૂનથી […]
એમસીએક્સને સ્ટીલ રિબારમાં વાયદા કોન્ટ્રાક્ટના પ્રારંભ માટે સેબીની મળી મંજૂરી
મુંબઈ: ભારતના કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ) ને સ્ટીલ રિબારમાં વાયદા કોન્ટ્રાક્ટ્સ લોન્ચ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી મંજૂરી મળી છે. આ કોન્ટ્રાક્ટ્સમાં એક ટનના ક્વોટેશન મૂલ્ય સાથે 5 ટનનું ટ્રેડિંગ યુનિટ હશે અને 200 મે.ટનની મહત્તમ ઓર્ડર સાઈઝ હશે. ટિક સાઈઝ (લઘુત્તમ ભાવ મૂવમેન્ટ) મે.ટનદીઠ 10 રૂપિયાની હશે. સ્ટીલ રિબાર વાયદા કોન્ટ્રાક્ટ માટે ભાવનું […]
અભિનેત્રી જેનિફરનું દુર્ગા સ્વરૂપ સામે આવ્યું, યૌન શોષણનાં આક્ષેપ બાદ બનાવ્યો વિડીયો
મુંબઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોમેડી શોના મેકર્સ પોતે આજકાલ રડી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ખોટા કારણોસર ચર્ચામાં છે. એક તરફ, જ્યારે ઘણા કલાકારોએ શો છોડી દીધો છે અને તેને રિપ્લેસ કરવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ, શોની એક અભિનેત્રીએ મેકર્સ પર ગંભીર આક્ષેપો લગાવી દીધા છે. ગુજરાતી લોકો અને […]
ભારતીય તપાસ એજન્સીએ નકલી નોટ કેસમાં મોટો ખુલાસો કર્યો નકલી ચલણ કેસમાં એનઆઇએના ૬ સ્થળો પર દરોડા, દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શનના પુરાવા મળ્યા
મુંબઇ ભારતીય તપાસ એજન્સી એનઆઇએએ નકલી નોટ કેસમાં મોટો ખુલાસો કર્યો છે. માહિતી મળ્યા પછી, તપાસ એજન્સીએ મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે જિલ્લામાં ૬ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા અને મોટી માત્રામાં હથિયારો અને નકલી ચલણ બનાવવાના મશીનો જપ્ત કર્યા. દ્ગૈંછનો દાવો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાંથી ભારતમાં નકલી નોટોનો આખો આર્ટ બિઝનેસ ચલાવી […]









