Maharashtra

આદિપુરુષ ફિલ્મ રિલીઝ પહેલા ફિલ્મના ટ્રેલરને મળ્યા રેકોર્ડ બ્રેક વ્યૂઝ

મુંબઈ પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર મોસ્ટ એવેટેડ ફિલ્મ આદિપુરષનું ટ્રેલર મંગળવારના રોજ ૯મેના રોજ રિલીઝ થઇ ચુક્યુ છે. ગયા વર્ષે વિવાદોથી ઘેરાયેલી અને રિલીઝ પછી ફેન્સને આ ફિલ્મની રાહ જાેઇ રહ્યા છે. હવે મેકર્સ આ ફિલ્મને ૧૬ જૂન ૨૦૨૩ના રોજ રિલીઝ કરવા જઇ રહ્યા છે. જાે કે આ પહેલાં આવેલા ટ્રેલરે […]

Maharashtra

દહાડ ફિલ્મમાં સોનાક્ષીનો રોલ જાેઇ ફેન્સ થઇ જશે ખુશ

મુંબઈ ફિલ્મ દબંગમાં સલમાન ખાનની દબંગાઇ તો દરેક લોકોએ જાેઇ હશે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યુ છ કે સ્ક્રિન પર સૌથી વધારે કોનું રૂઆબ કોને બતાવ્યો હતો? તો એ છે સોનાક્ષી સિન્હા..આમ, તમને જણાવી દઇએ કે વેબ સિરીઝ દહાડમાં સોનાક્ષી સિન્હાને જાેઇને તમે પણ વિચારતા થઇ જશો. દહાડમાં સોનાક્ષીનો દમદાર અંદાજ જાેઇને તમે ફિદા થઇ […]

Maharashtra

અનુષ્કા શર્માની સાથે હવે માનુષી છિલ્લર પણ કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જાેવા મળશે

મુંબઈ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર તેના તાજમાં વધુ એક રત્ન ઉમેરવા જઈ રહી છે. માનુષી છિલ્લર વર્ષ ૨૦૨૩માં ઝ્રટ્ઠહહીજ હ્લીજંૈદૃટ્ઠઙ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અનુષ્કા શર્માની સાથે હવે માનુષી છિલ્લર પણ કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જાેવા મળશે. બોલિવૂડ ફિલ્મમાં ડેબ્યૂ કર્યા બાદ મિસ વર્લ્ડ બની ચૂકેલી માનુષી છિલ્લર માટે આ […]

Maharashtra

અભિનેત્રીનો અસિત મોદી પર ગંભીર આરોપ, ભીડે માસ્તરે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા

મુંબઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી જેનીફર મિસ્ત્રી બંસીવાલ ઉર્ફે મિસિસ રોશન સોઢીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવીને કેસ કર્યો છે. જાે કે કામ ખોવાની બીકે શરૂઆતમાં તેમણે તે નજરઅંદાજ કર્યું. જેનિફરે એમ પણ કહ્યું કે સેટનો માહોલ ખુબ પુરુષવાદી છે. અહીં ફક્ત પુરુષોનું ચાલે છે અને ત્યાં કામ કરનાર […]

Maharashtra

‘તારક મહેતા’ના મેકર્સે જેનિફરના આરોપો પર તોડી ચુપ્પી

મુંબઈ પ્રખ્યાત રિયાલિટી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અવાર-નવાર કોઈને કોઈ વિવાદોમાં ફસાયેલો જાેવા મળે છે. થોડા દિવસો પહેલા આ શો છોડીને જઈ ચુકેલા એક્ટર શૈલેશ લોઢાએ મેકર્સ પર પેમેન્ટ ના આપવાનો આરોપ લગાવ્યો હતો. વળી, હવે ્‌સ્ર્દ્ભંઝ્ર ની ‘રોશન ભાભી’ એટલે જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર અસિત મોદી પર સેક્શુઅલ હેરેસમેન્ટનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. […]

Maharashtra

કોટન-ખાંડી વાયદામાં રૂ.1,220નો સાપ્તાહિક ધોરણે ઘટાડોઃ મેન્થા તેલ ઢીલું

સોનાના વાયદામાં રૂ.601 અને ચાંદીમાં રૂ.4,230નો કડાકોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,09,095 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.340974 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.387 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 5 થી 11 મે સુધીના સપ્તાહ દરમિયાન 57,73,222 સોદાઓમાં કુલ રૂ.4,50,458.4 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,095.94 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.340974.97 કરોડનો હતો. […]

Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.90નો સુધારોઃ ચાંદીમાં રૂ.923ની નરમાઈ

કોટન-ખાંડીનો વાયદો રૂ.300 ડાઊનઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.10,411 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 20802.9 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.37 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 4,05,697 સોદાઓમાં કુલ રૂ.31,250.42 કરોડનું ટર્નઓવર […]

Maharashtra

એશિયા કપનું આયોજન દુબઈ નહીં પણ શ્રીલંકામાં થવાની ચર્ચા વચ્ચે પાકિસ્તાને બહિષ્કારની આપી ચેતવણી

મુંબઇ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આ વર્ષના એશિયા કપને શ્રીલંકામાં શિફ્ટ કરવાનો વિરોધ કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે જાે એશિયન ક્રિકેટ કાઉન્સિલ તેમના પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે તો તેઓ આ એશિયા કપનો બહિષ્કાર કરવા ગંભીરતાથી વિચારી રહ્યાં છે. પીસીબીના વડા નજમ સેઠી ગઈકાલે દુબઈમાં છઝ્રઝ્ર અધિકારીઓને મળ્યા હતા અને એશિયા કપને યુએઇને બદલે શ્રીલંકામાં […]

Maharashtra

આદિપુરુષનું ટ્રેલર લોન્ચ, “જય શ્રી રામ”ના નારાથી માહોલ ગુંજી ઉઠ્‌યો

મુંબઈ પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ અંગે મંગળવારે બપોરે ૨ કલાકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના થિયેટરમાં ટ્રેલર લોન્ચ સમયે, માહોલ જય શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્‌યું હતું. ટ્રેલર લૉન્ચ વખતે પ્રભાસ અને કૃતિ સેનન હાજર રહ્યા હતા. આ ફિલ્મ ૧૬ જૂને રિલીઝ થઈ રહી […]

Maharashtra

રાઘવ ચઢ્ઢાએ કન્ફર્મ કરી લગ્નની વાત?…. અને કહી દીધું કે “મીડિયાને નથી આમંત્રણ”

મુંબઈ પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા લગ્ન કરવા જઈ રહ્યા છે. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ તેમની નિકટતા રહી રહી છે. જે દિનપ્રતિદિન વધતી જાેવા મળી રહી છે. તેમાં પણ આજે દિલ્હી પહોંચેલા આ કપલે આ વાતની પુષ્ટિ પણ કરી દીદી છે. જ્યારે મીડિયાએ લગ્ન પર બોલાવવા વિશે સવાલ કર્યો ત્યારે રાઘવ ચઢ્ઢાએ […]