મુંબઈ રાખી સાવંત પોતાના કામથી વધારે પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. તેણી કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેણી પોતાના ભાઈ રાકેશ સાવંતને લઈને ચર્ચામાં આવી છે. હકીકતમાં રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. હાલમાં જ એક બિઝનેસમેને તેની સામે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ પોલીસે […]
Maharashtra
વિચારી નહીં શકો તેવા સલમાનને જાનથી મારી નાંખવાની ધમકી આ વ્યક્તિએ કરી હતી હરકત
મુંબઈ બોલિવૂડ એક્ટર સલમાન ખાન પોતાની ફિલ્મો સિવાય જાનથી મારી નાંખવાના જાેખમને લઈને પણ ચર્ચામાં બનેલો હતો. તેને ધમકી ભર્યો મેઇલ મોકલવામાં આવ્યો હતો, જ્યારબાદ તેની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આ સાથે લોરેન્સ બિશ્નોઈની પણ પુછપરછ કરવામાં આવી રહી હતી. વળી, લાંબા સમયથી આ કેસની તપાસ કરી રહેલી મુંબ પોલીસના હાથમાં એક મોટી […]
ક્રૂડ તેલમાં 9,99,400 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.57ની નરમાઈ
સોનાનો વાયદો રૂ.373 અને ચાંદીનો વાયદો રૂ.148 વધ્યોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ, કોટન-ખાંડીમાં સાર્વત્રિક ઘટાડોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,462 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 15211.36 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,76,222 સોદાઓમાં કુલ […]
મુંબઈ પોલીસે બાગેશ્વર ધામ સરકારને નોટિસ મોકલી, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને આયોજકોને ચેતવણી આપી
મુંબઈ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં મહારાષ્ટ્રમાં છે. તેઓ મુંબઈ નજીક અંબરનાથના શિવ મંદિર પરિસરમાં હનુમાન કથાનું સંચાલન કરી રહ્યા છે. દરમિયાન, બાગેશ્વર ધામ સરકારની બેઠકને નોટિસ આપવામાં આવી છે. શિવાજી નગર પોલીસે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નામે આ નોટિસ જારી કરી છે. આ સાથે શિવાજી નગર પોલીસે બાગેશ્વર ધામ સરકારના કાર્યક્રમનું આયોજન […]
મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજાેશમાં, મહારાષ્ટ્રમાં પણ ૯૯.૭૫ ટકા જમીનનું સંપાદન પૂર્ણ
મુંબઇ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શેર કરાયેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રે ૯૯.૭૫ ટકા જમીનનું સંપાદન પૂર્ણ કર્યું છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી ૯૮.૯૧ ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર સત્તામાં આવી તે પૂર્વે મહારાષ્ટ્રે માત્ર ૭૫ ટકા જમીન સંપાદન કર્યું હતું. આ […]
કોટન-ખાંડીના વાયદામાં રૂ.360ની નરમાઈઃ મેન્થા તેલ પણ ઢીલુઃ નેચરલ ગેસમાં સુધારાનો સંચારઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.5,385 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13836.11 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,51,766 સોદાઓમાં કુલ રૂ.19,233.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,385.26 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13836.11 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 44,083 સોદાઓમાં રૂ.3,173.89 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
જીઇદ્ભના ફેન્સને ‘જવાન’ માટે હજુ જાેવી પડશે રાહ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
મુંબઈ કિંગ ખાનના ફેન્સ માટે મોટા સમાચાર છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આ ફિલ્મ ૨ જૂને નહીં પરંતુ ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. અહેવાલો અનુસાર, આ ફિલ્મની રીલિઝ મોકૂફ રાખવામાં આવી છે કારણ કે તેનું પોસ્ટ પ્રોડક્શન કામ હજી પૂર્ણ થયું નથી. […]
ફ્લાઈટમાં વીંછીએ મહિલાને ડંખ માર્યો, એરપોર્ટ પર એલર્ટ રહેવાની અપાઈ સૂચના
મુંબઈ પ્લેનમાં સાંપ, કોંકરોચ, ઊંદર ત્યાં સુધી કે પક્ષી પણ જાેવા મળ્યા છે, પણ ભાગ્યે જ બન્યું હશે કે, પ્લેનમાં વીંછીએ ડંખ માર્યો હોય. આ કિસ્સો આપણા જ દેશનો છે. નાગપુર-મુંબઈ ફ્લાઈટમાં જ્યારે પ્લેન રસ્તામાં હતું, ત્યારે એક મહિલાને વીંછીએ ડંખ માર્યો. પ્લેન એરપોર્ટ પર પહોંચ્યા બાદ તુરંત મહિલાને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જ્યાં […]
૨૦મી સદીમાં બુક કર્યા ૨ ફ્લેટ, ૨૧મી સદીમાં મળ્યો માલિકી હક્ક, જાણો મુંબઇનો રસપ્રદ કિસ્સો..
મુંબઈ બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને દક્ષિણ મુંબઈમાં બે ફ્લેટ તેના ૯૩ વર્ષીય માલિકને સોંપવાનો આદેશ આપ્યો છે, જેનાથી આઠ દાયકાથી ચાલી રહેલા મિલકત વિવાદનો અંત આવ્યો છે. દક્ષિણ મુંબઈ સ્થિત રૂબી મેન્શનમાં બનેલા આ બંને ફ્લેટ ૫૦૦ અને ૬૦૦ ચોરસ ફૂટના છે. ૨૮ માર્ચ, ૧૯૪૨ના રોજ, આ ઈમારતને તત્કાલિન ‘ડિફેન્સ ઑફ ઈન્ડિયા એક્ટ’ હેઠળ બ્રિટિશ […]
પુણેમાં ગોડાઉનમાં ભીષણ આગ ઃ૩ મજૂરો જીવતા ભડથું થયા
મુંબઈ પુણેમાં શુક્રવારે મોડી રાત્રે એક ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ અહીં રાખવામાં આવેલા ૪-૫ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં ૩ લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના વાઘોલી વિસ્તારના ઉબલે નગરમાં રાત્રે ૧૧.૪૫ કલાકે આગની ઘટના બની હતી. ગોડાઉનમાં લગ્ન પ્રસંગ માટેનો સામાન રાખવામાં આવ્યો હતો. આગમાં ત્યાં કામ કરતા […]








