Maharashtra

કોટન-ખાંડીના વાયદામાં સુધારોઃ મેન્થા તેલમાં ઢીલાશઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,737 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 11,062 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,47,550 સોદાઓમાં કુલ રૂ.17,849.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,736.94 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 11062.42 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 67,557 સોદાઓમાં રૂ.4,360.4 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]

Maharashtra

મહારાષ્ટ્ર રાજ્યની રચનાની ૬૩મી વર્ષગાંઠ નિમિત્તે રાજ્યપાલની રાષ્ટ્રધ્વજને સલામી

મુંબઇ રાજ્યપાલ રમેશ બૈસે મહારાષ્ટ્ર રાજ્યની રચનાની ૬૩મી વર્ષગાંઠ નિમિત્તે સોમવારે પહેલી મેના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ઉદ્યાન મુંબઈ ખાતે આયોજિત મુખ્ય સત્તાવાર સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને જાહેર જનતાને સંબોધન કર્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલે તમામ કામગીરીનું અવલોકન કર્યું હતું અને કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક […]

Maharashtra

મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઇમારત ધરાશાયી, અત્યાર સુધીમાં ૭ના મોત

મુંબઇ મહારાષ્ટ્રમાં થાણે જિલ્લાના ભિવંડીમાં ઈમારત ધરાશાયી થતાં ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. છેલ્લા ૪૨ કલાકથી એનડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી રહી છે. આજે ફરી એક વ્યક્તિના મોતના સમાચાર આવ્યા છે. તેની સાથે આ અકસ્માતમાં મૃત્યું આંક વધીને સાતનો થયો છે. કાટમાળમાં હજુ […]

Maharashtra

ગુજરાતના સ્થાપના દિન કાર્યક્રમમાં મુખ્યમંત્રી નહિ રહે હાજર, આ છે કારણ

મુંબઈ ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેઓની સારવાર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે ડી હોસ્પિટલમાં ચાલી રહી હતી. પરંતુ આજે વધુ સારવાર માટે અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. તો બીજી તરફ, પુત્રની નાદુરસ્તીને કારણે જામનગરમાં સ્થાપના દિવસની […]

Maharashtra

યુટ્યુબર અરમાન મલિકના જુડવા બાળકોનું નામ રિવીલ કર્યા, ખાસ છે દીકરીના નામનો અર્થ

મુંબઈ ફેમસ યુટ્યુબર અરમાન મલિકની ખુશીઓ સાતમાં આકાશે પહોંચી ગઈ છે. અરમાન ત્રીજીવાર પિતા બની ચુક્યો છે. યુટ્યુબરની પહેલી પત્ની પાયલ મલિકે હાલમાં જ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. જણાવી દઈએ કે, પાયલ પહેલાથી જ એક દીકરા ચિરાયુ મલિકની માતા છે. વળી, હવે ફરી એકવાર તેણીએ એક દીકરા અને દીકરીને જન્મ આપ્યો છે. તેની સાથે […]

Maharashtra

અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ જાહેર

મુંબઈ બોલીવુડ અભિનેત્રી જિયા ખાનનો ૩ જૂન ૨૦૧૩ના રોજ મધરાતે મુંબઈના પોશ વિસ્તાર જૂહુના સાગર સંગીત બિલ્ડિંગમાં આવેલા તેના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અભિનેત્રી-મોડલ જિયા ખાન આત્મહત્યા કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે ૨૮ એપ્રિલના રોજ ચુકાદો આપ્યો.મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જીયા ખાન કેસમાં […]

Maharashtra

નવા ચહેરાઓને આગળ લાવવા એ એનસીપીની પરંપરા છે ઃ અજિત પવાર

મુંબઈ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું છે કે રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે. મને કોઈએ કહ્યું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી પડે છે. જાે રોટલી પલટાવી ન શકાય, તો તે કડવી બની જાય છે. શરદ પવારે મુંબઈમાં યુવા મંથન કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેના પર અજિત પવારે કહ્યું કે નવા ચહેરાઓને આગળ […]

Maharashtra

સુદાનમાં ફસાયેલાં ૫૬ ગુજરાતીઓની ‘ઓપરેશન કાવેરી’ અંતર્ગત સુરક્ષિત વતન વાપસી કરાઈ

મુંબઈ ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાતના ૫૬ લોકોને જેદ્દાહથી મુબંઇ ખાતે ખાસ ઇવેક્યુએશન ફલાઇટ્‌સ- ઝ્ર૧૭થી ભારત લાવવામાં આવ્યા. સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેઓને તેમના માદરે વતન સુધી પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવી છે. હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુદાનથી ૫૬ ગુજરાતીઓ વહેલી પરોઢિયે અમદાવાદ […]

Maharashtra

છેતરપિંડી કરનારાએ પૂણેની એક મહિલાને નિશાન બનાવી, મહિલાને ૨૪ લાખનું નુકસાન થયું

પુણે હેકર્સ લોકોને છેતરવા માટે અવનવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. દરમિયાન, પુણેમાં નોકરીના કૌભાંડો પણ ખૂબ જ ઝડપથી વધ્યા છે. નોકરીના કૌભાંડોમાં, છેતરપિંડી કરનારા લોકો નવી નોકરી શોધી રહેલા લોકોને નિશાન બનાવે છે. છેતરપિંડી કરનાર વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર નકલી નોકરીઓ પોસ્ટ કરે છે અને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડી કરવાનું શરૂ કરે […]

Maharashtra

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ૭ ગાડીઓ પરસ્પર અથડાતા અકસ્માત સર્જાયો, ૧૧ લોકો ઘાયલ

મુંબઈ-પુણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ૭થી ૮ ગાડીઓ પરસ્પર ટકરાઈ. રિપોર્ટ્‌સ મુજબ એક ટ્રક બેકાબૂ થવાના કારણે આ અકસ્માત થયો. આ અકસ્માત એટલો મોટો હતો તેનો અંદાજાે તસવીરોથી લગાવી શકાય છે. જેમાં ગાડીઓના ફૂરચા ઉડી ગયા. એક્સપ્રેસ વેના ખોપોલી એક્ઝિટ પાસે આ અક્સમાત થયો અને તેના કારણે લાંબો ટ્રાફિક […]