મુંબઇ મહારાષ્ટ્રમાં શિરડીના સાઈબાબાના મંદિરમાં સીઆઇએસએફની તૈનાતીનો વિરોધ થઈ રહ્યો છે. શિરડીના ગ્રામીણ સીઆઇએસએફની તૈનાતીનો વિરોધ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એવું એલાન કરાયું છે કે પહેલી મેથી શિરડીના સાંઈબાબાનું મંદિર બંધ રહેશે. શિરડીમાં ૧ મેથી અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. અત્રે જણાવવાનું કે દેશ દુનિયાના કરોડો લોકોને સાંઈબાબામાં શ્રદ્ધા છે. સાંઈનું સૌથી પ્રસિદ્ધ […]
Maharashtra
૧ મે મહારાષ્ટ્ર દિવસ ઉપર આતંકવાદી હુમલાની આશંકા,કલમ ધારા ૧૪૪ લાગુ
મુંબઇ મુંંબઈમાં ૧ મેના રોજ મહારાષ્ટ્ર દિવસના અવસર પર આતંકવાદી હુમલો થવાની આશંકા જતાવાઈ રહી છે. પરેડ દરમિયાન આતંકવાદી અને અસામાજિક તત્વો હુમલો કરી શકે છે તેવી માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિવાજી પાર્કની એર સ્પેસનો ઉપયોગ આતંકવાદી હુમલા માટે થઈ શકે છે. જાેખમને ધ્યાનમાં રાખીને કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી […]
૨૦ વર્ષ પહેલા ફિલ્મ ‘દેવદાસ’ બાબતે જાેડાયેલ કેટલીક સત્ય ઘટનાઓ વિશે જાણો..
મુંબઈ ૨૦ વર્ષ પહેલા ફિલ્મ ‘દેવદાસ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તમામ અભિનેતા અને અભિનેત્રીઓએ શાનદાર પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ ખૂબ જ મહેનત કરી હતી અને આ ફિલ્મને સફળતાના શિખરે પહોંચાડી હતી. આ ફિલ્મને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. આ ફિલ્મ બાબતે જાેડાયેલ કેટલીક સત્ય ઘટનાઓ વિશે જાણકારી […]
આલિયાએ શેર કર્યો પિતા-પુત્રીનો ક્યૂટ ફોટો, દીકરી પર પ્રેમ વરસાવતો જાેવા મળ્યો રણબીર
મુંબઈ આલિયા ભટ્ટ થોડા મહિના પહેલાં જ માતા બની છે. તેણે પોતાની દીકરીની કાળજી રાખવા માટે ફિલ્મો માંથી બ્રેક લીધો છે. તે હમણાં કોઈ નવી ફિલ્મમાં જાેવા મળી રહી નથી. જાેકે, આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફોટા દ્વારા ચાહકોને તેના અંગત જીવન વિશે અપડેટ આપતી હોય છે. આલિયાએ પોસ્ટ […]
મલાઇકા અરોરાએ ડ્રેસમાં ફ્લોટન્ટ થયું શરીરના આ ભાગે લાગેલું ટેટુ, પોસ્ટ વાયુવેગે વાઈરલ
મુંબઈ બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના બિન્દાસ અંદાજ, ફિટનેસ અને કમાલની ફેશન સેન્સને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ ફરી એકવાર ૪૯ વર્ષી મલાઇકાનો હોટ લુક ઇન્ટરનેટ પર છવાયેલો છે. મલાઇકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બેકલેસ ડ્રેસમાં જાેવા મળી […]
ઉદ્ધવ ઠાકરે માટે કટ્ટર શિવસૈનિકે પ્રાણ ત્યજી બાદ પરિવારની ખબર પણ ન લીધી, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી મદદ
બીડ-મુંબઈ બીડમાં એક કટ્ટર શિવ સૈનિકે તિરુપતિ બાલાજીના દર્શન માટે પગપાળા ચાલવાનો સંકલ્પ ત્યારે લીધો હતો, જ્યારે મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકાર દરમ્યાન સર્જરી થઈ હતી. બીડના કટ્ટર શિવસૈનિક સુમંત રુઈકરે તેમની ભલાઈ અને સારા સ્વાસ્થ્ય માટે તિરુપતિ બાલાજી સુધી પગપાળા ચાલીને મંદિર જવાની માનતા માગી હતી. આ વ્રતે તેના જીવન […]
બોલીવુડની અપ્સરા ગણાતી એક્ટ્રેસ રેખાને એક સમયે બોડી શેમિંગમાંથી થવું પડ્યું હતું પસાર
મુંબઈ બોલીવુડની અપ્સરા ગણાતી એક્ટ્રેસ રેખાને ૬૬ વર્ષ વીતી ગયા છે, પરંતુ તેની સુંદરતાની સામે આજની બોલિવૂડ અભિનેત્રીઓ ઝાંખી પડતી દેખાય છે. ઉંમરના આ તબક્કામાં જ્યાં લોકોના ચહેરા પર વૃદ્ધાવસ્થા દેખાતી હોય ત્યારે, રેખાને જાેઈને લાગે કે, જાણે કુદરત તેમના પર જ મહેરબાન છે, અને ઉંમર વધારે હોવા છતા પણ તે યુવાન દેખાતી હોય છે. […]
એક્ટર અરુણ ગોવિલ ટૂંક સમયમાં મોટા પડદા પર જાેવા મળશે
મુંબઈ રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ના દરેક પાત્રને ઘર-ઘરમાં ઓળખ મળી. આ સિરિયલમાં રામ અને સીતાના રોલમાં જાેવા મળેલા એક્ટર અરુણ ગોવિલ અને એક્ટ્રેસ દીપિકા ચીખલિયાને દર્શકો ખરેખર ભગવાન રામ અને સીતા સમજી ગયા હતા. આ કલાકારોને આ રોલ કર્યાને ભલે વર્ષો વીતી ગયા, પરંતુ આજે પણ દર્શકોમાંનો વિશ્વાસ ઓછો થયો નથી. દર્શકો આજે પણ અરુણ […]
પત્નીને ડરાવવા આત્મહત્યાનું નાટક કરી રહ્યો હતો આ એક્ટર, હકીકતમાં થઇ ગયું મોત
મુંબઈ કન્નડ ઇન્ડસ્ટ્રીથી હાલમાં જ ટીવી એક્ટર સંપત જે રામના નિધનના દુખદ સમાચાર સામે આવ્યા હતા. ૩૫ વર્ષીય એક્ટરે હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક્ટર થોડા સમયથી સ્ટ્રેસમાં હતો જેના પગલે તે આત્મહત્યા જેવું પગલું ભરવા માટે મજબૂર થઇ ગયો. જાે કે હવે, સંપતના એક મિત્રએ તેના મોતને […]
યુટ્યુબર Armaan Malik ૨૦ દિવસમાં બીજીવાર બન્યો પિતા, પહેલી પત્નીએ આપ્યો ટિ્વન્સને જન્મ
મુંબઈ ફેમસ યુટ્યૂબર અરમાન મલિકના જીવનમાં હાલ એક પછી એક ખુશીઓ દસ્તક આપી રહી છે. તેની બીજી પત્ની કૃતિકા મલિક પહેલા જ દિકરાને જન્મ આપી ચુકી છે. જેનું નામ તેણે ઝૈદ રાખ્યું છે. તેણે, પોતાની પહેલી પત્ની પાયલ મલિક પણ મા બની ગઇ છે. પાયલ મલિકે ટિ્વન્સને જન્મ આપ્યો છે. પાયલને ડોક્ટરે જે ડિલિવરી ડેટ […]










