Maharashtra

મુકેશ અંબાણીએ રિલાયન્સ કર્મચારી મનોજ મોદીને ગિફ્ટમાં આપ્યું કરોડોનું ઘર

મુંબઈ દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ મોટું દિલ દેખાડ્યું છે. તેમણે લાંબા સમયથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારી અને પોતાના નજીકના લોકોમાં સામેલ મનોજ મોદીને આલીશાન ઘર ગિફ્ટ કર્યું છે. આ ઘર કેટલું ભવ્ય હશે, તે વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે તેની કિંમત ૧૫૦૦ કરોડ રૂપિયા છે. મનોજ મોદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સૌથી વિશ્વાસપાત્ર […]

Maharashtra

કેપ્ટન કૂલ MS ધોનીના આ ૫ સૌથી શરમજનક રેકોર્ડ વિષે જાણી ફેન્સને પણ લાગશે નવાઈ

મુંબઈ આજે જ્યારે ભારતીય ક્રિક્ટ ટીમમાં શ્રેષ્ઠ કેપ્ટનોનુ નામ લેવામાં આવે તો તેમાં એમએસ ધોનીનું નામ અચૂક હોય છે. તેને ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક માનવામાં આવે છે. જાે કે આજે અહીં આપણે તેની સિદ્ધિઓ નહી પણ કેટલાક ખરાબ રેકોર્ડની ચર્ચા કરીશુ. જેને શરમજનક કહેવા પણ ખોટા નથી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ […]

Maharashtra

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમની જાહેરાત, રહાણેની પણ વાપસી

મુંબઈ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈંડિયાની જાહેરાત થઈ ગઈ છે. ભારતના અનુભવી બેટ્‌સમેન અંજિક્ય રહાણીની ટીમમાં વાપસી થઈ છે. તેને ગત વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ બહાર કરી દેવામાં આવ્યો હતો. ભારતીય ટીમ સાતથી ૧૧ જૂન સુધી થનારી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉતરશે. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાવા જઈ રહી છે. અજિંક્ય રહાણે […]

Maharashtra

નેહરુ પરિવાર પર વાંધાજનક ટિપ્પણીના કેસમાં કોર્ટમાં હાજર થઇ આ અભિનેત્રી

મુંબઈ અભિનેત્રી પાયલ રોહતગી નેહરુ પરિવાર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ બુંદી છઝ્રત્નસ્ કોર્ટમાં હાજર થઈ હતી. બે વર્ષ પહેલા અભિનેત્રી પાયલ રોહતગીને આ કેસમાં કોર્ટમાંથી જામીન મળ્યા હતા પરંતુ ત્યારથી તે કોર્ટમાં હાજર રહેતી ન હતી. અભિનેત્રીની ગેરહાજરીને કારણે એડવોકેટ વતી વિવિધ કારણો દર્શાવીને હાજરી માફી માટેની અરજી રજૂ કરવામાં આવી હતી. આજે કોર્ટમાં […]

Maharashtra

અરિજીત સિંહના ૩૬મો જન્મદિવસે જાણીએ તેમના વિષે રસપ્રદ વાતો..

મુંબઈ અરિજીત સિંહ, આ નામ સાંભળતા જ તમારા કાનમાં કોઇને કોઇ ગીત ગૂંજવા લાગે છે. પ્રેમમાં દિલ તૂટ્યા હોય તેવા લોકોના ફેવરેટ સિંગર અરિજીત સિંહ આજે એટલે કે ૨૫ એપ્રિલે પોતાનો ૩૬મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તેનો જન્મ ૧૯૮૭માં પંજાબી પિતા અને બંગાળી માતાને ત્યાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયો હતો. તેમના પરિવારનો મ્યુઝિક […]

Maharashtra

જાણિતા લેખક તારેક ફતેહનું નિધન થયું, પુત્રીએ કહ્યું “હિંદુસ્તાનનો પુત્ર”

મુંબઈ જાણિતા લેખક તારેક ફતેહનું નિધન થયું છે. વર્ષ ૧૯૪૯માં પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા તારેક ફતેહે ૭૩ વર્ષની વયે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા હતા. આ માહિતી તેમની પુત્રી નતાશા ફતેહે ટ્‌વીટ કરીને આપી હતી અને કહ્યું હતું કે તેમની ક્રાંતિ તે તમામ લોકો સાથે ચાલુ રહેશે જેઓ તેમને જાણતા અને પ્રેમ કરતા હતા. નતાશા ફતેહે (દ્ગટ્ઠંટ્ઠજરટ્ઠ […]

Maharashtra

પુણેના નવલે પુલ પાસે એક ટ્રક ખાનગી બસ સાથે અથડાતા ૪નાં મોત

મુંબઇ પુણેના નવલે પુલ પાસે એક ટ્રક ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાતા ચાર જણના મોત થયા હતા જ્યારે ૧૮ જણ ઇજા પામ્યા હતા. આ ઘટના મુંબઇ- બેંગલુરું નેશનલ હાઇવે પર સ્વામિનારાયણ મંદિર પાસે વહેલી સવારે બેથી અઢી દરમ્યાન બની હતી.આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાતારાથી મુંબઇ-ડોમ્બિવલી તરફ આવી રહેલા એક ખાનગી લકઝરી […]

Maharashtra

આદિત્ય બિરલા ગ્રુપે મુંબઇના પોશ વિસ્તારમાં ૨૨૦ કરોડનો બંગલો ખરીદ્યો

મુંબઇ આદિત્ય બિરલા ગ્રુપની કંપની બીજીએચ પ્રોપર્ટીઝએ મુંબઈના પોશ વિસ્તારમાં ૨૨૦ કરોડ રૂપિયામાં એક બંગલાની ખરીદી કરી. આ બંગલો દક્ષિણ મુંબઈના કારમાઈકલ રોડ પર આવેલો છે. સન્ની વિલે નામે ઓળખાતો બંગલો એક પારસી મહિલા અર્નેવાઝ ખરશેદજી દુબાશની માલિકીનો છે. જેનું ૨૦૧૩માં અવસાન થયું હતું. બિરલા ગ્રુપ દ્વારા ઉંચી કિમંતે ખરીદવામાં આવેલ બંગલાની માહિતીના ડોક્યુમેન્ટસ દ્વારા […]

Maharashtra

ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌરનું વર્ષો બાદ કહ્યું એવું કોઈને વિશ્વાસ જ નહિ થાય

મુંબઈ જ્યારે ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેઓ પરિણીત હતા અને તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌરથી તેમને સંતાનો હતા. પ્રકાશ કૌરને ઘણું સહન કરવું પડ્યું હતું તેમ છતાં તેમણે ધર્મેન્દ્રને છૂટાછેડા આપ્યા નહીં અને હેમા માલિનીની સૌતન તરીકે પોતાનું જીવન જીવ્યું. જાે પ્રકાશ કૌરની જગ્યાએ બીજી કોઈ મહિલા હોત તો તેણે […]

Maharashtra

કેટરીના કૈફ અર્પિતા ખાનની ઈદ પાર્ટીનો વિડીયો વાઈરલ, પ્રેગનેન્ટ હોવાની અટકળો વહેતી થઇ

મુંબઈ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન આ દિવસોમાં તેની ઈદ પાર્ટીને લઈને ચર્ચામાં છે. અર્પિતા ખાન ખાનની ઈદ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહી છે. અર્પિતા ખાન અને આયુષ શર્માના ઘરે આયોજિત પાર્ટીમાં સલમાન, કાર્તિક આર્યન સહિત બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ જાેવા મળ્યા હતા. આ પાર્ટી દરમિયાન સલમાન ખાન બ્લેક અટાયરમાં જાેવા […]