Maharashtra

કંગના રનૌતે ઈદ પર તસવીરો શેર કરી, કંગનાનો શાહી અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો

મુંબઈ કંગના રનૌત હંમેશા પોતાની ફિલ્મો અથવા નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી. આદ દરમિયાન તેણી અલગ જ અંદાજમાં જાેવા મળી હતી. કંગનાના આ લુકની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છછે. એક્ટ્રેસે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. […]

Maharashtra

સલમાને કેટરિનાને ડ્રેસ વિશે કર્યો આવો ઇશારો, આ વીડિયો થઇ રહ્યો છે વાયરલ

મુંબઈ સલમાન ખાન અને કેટરિના કૈફના રસ્તા અલગ થઈ ગયા હશે. પરંતુ એક સમય એવો હતો જ્યારે કેટરીના કૈફ પ્રત્યે સલમાનની ચિંતા અને તેનો પ્રેમ તેની આંખોમાં ક્યાંક ને ક્યાંક ઝળકાઇ આવતો હતો. કેટરિના કૈફનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટરીના કૈફનો ડ્રેસ આગળથી સરકી જાય છે.આ […]

Maharashtra

કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ.380ની નરમાઈઃ મેન્થા તેલમાં સુધારાનો સંચાર

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં વધઘટઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,211 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9031.96 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,24,252 સોદાઓમાં કુલ રૂ.17,264.88 કરોડનું ટર્નઓવર નોંધાયું […]

Maharashtra

અજિત પવારના સમર્થનમાં પુણેમાં પોસ્ટરો લાગ્યા, જેમાં તેમને લોકોના તેમને મુખ્યમંત્રી ગણાવ્યા

મુંબઇ એનસીપી નેતા અજિત પવારને કર્ણાટકમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ પછી તેઓ પાર્ટીની બેઠકમાં પહોંચ્યા ન હતા. અને હવે પુણેના કોથરુડથી તેમના નામે નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં કોથરુડની શેરીઓમાં અજિત પવારની સમર્થનમાં પોસ્ટ લાગ્યા છે. જેમાં તેમને લોકોના તેમને મુખ્યમંત્રી ગણાવ્યા છે. તમને જણાવી દઈએ […]

Maharashtra

અનુપમ ખેરે થાઈલેન્ડનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે,“મિત્રો, આ ભારતની મહાનતા છે”

મુંબઇ બોલિવૂડ એક્ટર અનુપમ ખેર આ દિવસોમાં થાઈલેન્ડની મુલાકાતે છે. આ દરમિયાન અભિનેતાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે થાઈલેન્ડના હાઈવે પર ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓ જાેઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. વીડિયોમાં અનુપમ ભારતની સંસ્કૃતિ અને પરંપરા વિશે વાત કરતા જાેવા મળ્યા હતાં. આ વીડિયોમાં […]

Maharashtra

શિરડી સાઈબાબાના મંદિરમાં એટલા સિક્કા ભેગા થયાં કે બેન્કે લેવાની ના પાડી, કારણ જાણી તો તમને નવાઈ લાગશે

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના સૌથી અમીર અને દેશ-દુનિયામાં પ્રસિદ્ધ શિરડીના સાંઈ બાબા મંદિર ટ્‌ર્સ્ટ હવે ભક્તો દ્વારા દાનમાં અપાતા સિક્કાથી પરેશાન છે. સ્થિતી એવી થઈ ગઈ છે કે, હવે બેન્કોએ આ સિક્કા લેવાની ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે, હવે આટલા સિક્કા રાખવા માટે તેમની બેન્કમાં જગ્યા નથી. શિરડી મંદિર પાસે સાડા ત્રણ કરોડથી ચાર […]

Maharashtra

કોટન-ખાંડી ખાં ના વાયદામાં 4,320 ખાંડી ખાં ના વોલ્યુમયુ સાથે ઓપન ઈ થે ન્ટરેસ્ટ 18,048 ખાંડી ખાં ના સ્તરે

સોનાનો વાયદો રૂ.506 અનેચાંદી ચાં નો વાયદો રૂ.443 નરમઃ ક્રૂડ તેલ, મેન્થા તેલમાં સીમિત રેન્જમાં ઘમાં ટાડોઃ પ્રથમ સત્ર સુધી સુ માં કોમોડિટી વાયદાઓમાં રૂ.10,067 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.11,358 કરોડનું ટનું ર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.31 કરોડનાં કામકાજ મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ […]

Maharashtra

સોનાના િાયદાના ભાિમાાં રૂ.735 અનેચાદાં ીમાાં રૂ.1,426નો ર્કડાર્કોોઃ ક્રૂડ તેલનો િાયદો રૂ.352 લપસ્યો

નેચિલ ગેસમાાં સધુ ાિોોઃ ર્કોટન-ખાડાં ી િાયદો રૂ.640 અનેર્કપાસનો િાયદો રૂ.13.50 નિમોઃ મેન્થા તેલ પણ ઢીલોઃુસપ્તાહ દિવમયાન ર્કોમોરડટી િાયદાઓમાાં રૂ.1,10,327 ર્કિોડ અનેઓપ્શન્સમાાં રૂ.2,49,405 ર્કિોડનાંુટનટઓિિોઃ બલુ ડેક્સ િાયદામાાં રૂ.298 ર્કિોડનાાં ર્કામર્કાજ મબ ું ઈઃ દેશના અગ્રણી કોમોડિટી િેડિવેડટવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પિ વવવવધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્િેક્સ ફ્યચ સસમાું 14થી 20 એવિલ સધ ીના સપ્તાહ દિવમયાન […]

Maharashtra

પ્લાસ્ટિકની થેલીમાંથી ૨ વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો, ઉંદરે મ્હોં અને માથાના ભાગને કોતરી ખાધો

મુંબઇ મુંબઈના માહિમ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીમાંથી બે વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો . પોલીસ કંટ્રોલ રૂમને સવારે ૫ વાગ્યે આ અંગેની માહિતી મળી હતી. પોલીસને બાતમી મળી હતી કે સાયન-માહિમ લિંક રોડની બાજુમાં પ્લાસ્ટિકની કોથળીમાં બાળકની લાશ પડી છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકના મોઢામાંથી ફીણ નીકળી ગયુ […]

Maharashtra

મહારાષ્ટ્રનાં માજલ ગામમાં વિવાદિત બેનર અતીક-અશરફને શહીદ દર્શાવ્યા

મુંબઇ માજલ ગાંવ ઃ માફીયા ડોન અતીક અહમદ અને તેના ભાઈ અશરફની ૧૫ એપ્રીલે પ્રયાગરાજમાં ત્રણ બદમાશોએ કરેલી હત્યાને કેટલાક લોકો સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કરે છે. તે કડીમાં મહારાષ્ટ્રનાં માજલગાંવમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતાં કે જેમાં તે બંનેને શહીદ તરીકે જણાવવામાં આવ્યા હતા. આથી લોકો સડક ઉપર ઉતરી પડયા હતા અને કેટલાયે […]