સોના-ચાંદીમાં સુધારોઃ કોટન-ખાંડી, કપાસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9,342 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.11550 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.25 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,11,515 સોદાઓમાં કુલ રૂ.20,917.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં […]
Maharashtra
બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો ઃ વિધવા વહુ પાસેથી ભરણપોષણ ન માગી શકે સાસુ-સસરા
મુંબઈ બોમ્બે હાઈકોર્ટના ઔરંગાબાદ બેન્ચે હાલમાં જ એક ચુકાદામાં કહ્યું કે, સાસુ-સસરા વિધવા વહૂ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે નહીં. કોર્ટનો આ ચુકાદો શોભા સંજય તિડકે વિરુદ્ધ કિશનરાવ રામરાવ તિડકે કેસમાં સંભળાવ્યો છે. જે સીઆરપીસીની કલમ ૧૨૫ અંતર્ગત આવે છે. જસ્ટિસ કિશોર સંતે શોભા તિડકે નામની ૩૮ વર્ષિય મહિલા શોભા તિડકેની અરજી પર ૧૨ એપ્રિલે […]
બોલિવૂડમાં કાસ્ટિંગ ‘રાજકારણ અને નાટક’ પર ર્નિભર ન હોવું જાેઈએ ઃ પ્રિયંકા ચોપરા
મુંબઇ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ‘સિટાડેલ’માં જાેવા મળશે. આ દરમિયાન મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે બોલિવૂડની કાસ્ટિંગ વિશે વાત કરી હતી. આ દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે ટબોલિવૂડમાં કલાકારોની કાસ્ટિંગ મેરિટના આધારે થવી જાેઈએ, નહીં કે રાજકારણ અને નાટકના આધારે. આ પહેલા પણ પ્રિયંકા બોલિવૂડમાં રાજકારણ વિશે વાત કરી ચૂકી છે. આ દરમિયાન તેણે જણાવ્યું […]
મુંબઈ ક્રાઈમ બ્રાંચે છોટા રાજનના ફાયનાન્સ હેન્ડલરને પકડી પાડ્યો
મુંબઇ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને તેના ફાયનાન્સ હેન્ડલરના સૌથી નજીકના લોકોમાં એક સંતોષ મહાદેવ સાવંત ઉર્ફે અબુ સાવંતને કેન્દ્રીય એજન્સીઓ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત કાર્યવાહી થકી ઝડપી પાડવામાં આવ્યો છે. સંતોષ મહાદેવ સાવંતને બાદમાં મુંબઈ લાવવામાં આવ્યો છે. સાવંત સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે સીબીઆઈમાં પણ કેસ છે, તેથી ક્રાઈમ બ્રાંચનું […]
સોનાના વાયદાના ભાવમાં રૂ.793 અને ચાંદીમાં રૂ.1,192નો કડાકોઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા
કોટન ખાંડીના વાયદાના ભાવમાં રૂ.140નો સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.12,964 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13,245 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.45 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,54,638 સોદાઓમાં કુલ રૂ.26,255.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, […]
ફિલ્મ એનિમલનું શૂટિંગ લંડનમાં પૂર્ણ ઃ રણબીર કપૂર અને બોબી દેઓલે કેક કાપી કરી ઉજવણી
મુંબઇ રણબીર કપૂર લાંબા સમયથી તેની આગામી ફિલ્મ એનિમલના શૂટિંગમાં વ્યસ્ત હતો, જેનું શૂટિંગ હવે પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું હતું. દરમિયાન, ફિલ્મના સેટ પરથી રેપ-અપ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રણબીર બોબી દેઓલ સાથે કેક કાપતો જાેવા મળે છે. વીડિયોમાં બોબી અને રણબીર સાથે એનિમલની આખી ટીમ […]
કસ્ટમ ટીમે મુંબઈ એરપોર્ટ પર ૧૬.૮ કરોડનું હેરોઈન જપ્ત કર્યુ
મુંબઇ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ટીમે સોનું, મોંઘી વસ્તુઓ કે ડ્રગ્સને જપ્ત કર્યુ હોવાનું અનેક ઘટનાઓ ઘણી વાર સામે આવી છે. ત્યારે ફરી એક વાર કસ્ટમ ટીમે એરપોર્ટ પર હેરોઈન જપ્ત કર્યુ છે. કસ્ટમ્સની ટીમે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૬.૮ કરોડની કિંમતનું ૨.૪ કિલો હેરોઈન જપ્ત કર્યું છે. વિભાગીય ટીમે સ્થળ પરથી એક […]
મહારાષ્ટ્રના પુણેમાં પિંપરી ચિંચવડ ખાતે લોખંડનું હોર્ડિંગ પડતાં ૬ લોકોનાં મોત, ૩ લોકો ઘાયલ થયા
પુણે મહારાષ્ટ્રના પુણેમાં એક ગંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પિંપરી ચિંચવડમાં એક હોર્ડિંગ પડી જવાથી ૫ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર જાેરથી પવન ફૂંકાવાને કારણે પિંપરી ચિંચવડમાં લોખંડનું હોર્ડિંગ પડી ગયું હતું. તેમની નીચે દટાઈને ૫ લોકોએ તેમના જીવ ગુમાવ્યા […]
બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સેલેબ્સનો મેળાવડો, પતિ સાથે જાેવા મળી સના ખાન
મુંબઈ દર વર્ષે રમઝાન મહિનામાં યોજાતી બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં બોલિવૂડ અને ટીવી સાથે જાેડાયેલા સ્ટાર્સનો મેળાવડો રહે છે. ઈફ્તાર પાર્ટીમાં સેલિબ્રિટી ટ્રેડિશનલ લુકમાં જાેવા મળ્યા હતા. મહેમાનોનું સ્વાગત કરવા માટે એન્ટ્રી ગેટ પર બાબા સિદ્દીકી અને જીશાન સિદ્દીકી હાજર હતા. સલમાન દર વર્ષે બાબા સિદ્દીકીની પાર્ટીમાં દેખાય છે. આ […]
મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહમાં હિટ વેવથી ૧૩ના મોત, ૨૦ લોકો હજુ સારવાર હેઠળ રખાયા
થાણે નવી મુંબઈમાં એક એવોર્ડ ફંક્શનમાં હીટ વેવનો ભોગ બન્યા બાદ સારવાર લઈ રહેલા અન્ય એક દર્દીનું મોત થયું હતું. અધિકારીઓને માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, વધારે ગરમીના કારણે મૃત્યુઆંક વધીને ૧૨ થઈ ગયો છે. કલ્યાણના એક ૫૫ વર્ષીય વ્યક્તિનું રવિવારે મોડી રાત્રે ગંભીર હાલતમાં મૃત્યુ થયું હતું. વાશીની સરકારી હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે […]








