મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,41,733 સોદાઓમાં કુલ રૂ.25,239.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,172.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18052.21 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 61,773 સોદાઓમાં રૂ.3,910.43 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
Maharashtra
ગદર-૨ની અસર એવી થઇ કે હવે આ બે ફિલ્મોની સીક્વલના ભણકારા વાગી ઉઠ્યા
મુંબઈ ગદર-૨ની ઐતિહાસિક સફળતા પછી સની દેઓલ, જેપી દત્તા અને નિધિ દત્તાએ બોર્ડર-૨ માટેની તૈયારી ચાલુ કરી હોવાનું કહેવાય છે. બોર્ડર-૨ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત સની દેઓલની અન્ય બ્લોકબસ્ટર ફિલ્મ મા તુજે સલામની સીક્વલની તૈયારીઓ પણ શરૂ થઈ છે. બોર્ડરનો ભારતીય સિનેમાની સૌથી ઐતિહાસિક બ્લોકબસ્ટર્સ ફિલ્મોમાં સમાવેશ થાય […]
સની દેઓલના જુહુ બંગલાની હરાજી અટકવામાં આવી, ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી
મુંબઈ સની દેઓલના જુહુ બંગલાની હરાજી અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી છે. તેનું કારણ ટેકનિકલ તરીકે આપવામાં આવ્યું છે. રવિવારે સમાચાર આવ્યા કે અભિનેતાએ બેંકમાંથી મોટી લોન લીધી છે. તેણે ૫૬ કરોડ ચૂકવ્યા ન હતા. ત્યારે બેંકે પાછી ખેચેલી નોટિસને લઈ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. […]
ડોન ૩માં રણવીર સાથે દીપિકા પાદુકોણ જાેડી જમાવી શકે…
મુંબઈ ડોનની બે ફિલ્મો કર્યા બાદ શાહરૂખ ખાને સિફતપૂર્વક આગામી સીક્વલમાં કામ કરવાની ના પાડી દીધી છે. ફરહાન અખ્તર સાથે મહિનાઓ સુધી વાટાઘાટો બાદ પણ શાહરૂખ મક્કમ રહેતાં આખરે લીડ રોલ માટે રણવીર સિંહની પસંદગી કરવામાં આવી હતી. નવી પેઢીના ડોનને નવા અંદાજ સાથે રજૂ કરવા ફરહાન અખ્તર તૈયાર છે ત્યારે લીડ હીરોઈન અંગે અસમંજસ […]
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહારો
મહારાષ્ટ્ર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે ફરી એકવાર અજિત પવારના જૂથ પર પ્રહારો કર્યા છે. પૂણેમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે ગયા છે અને જેઓ કહી રહ્યા છે કે તેઓ રાજ્યના વિકાસ માટે ત્યાં ગયા છે તેઓ ખોટું બોલી રહ્યા છે. શરદ પવારનું આ નિવેદન મહારાષ્ટ્રના રાજકારણમાં […]
મહારાષ્ટ્ર સરકારના મંત્રીના બ્રાહ્મણ સમાજ પર વિવાદિત નિવેદનથી શરુ થઈ ગયો હંગામો
મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારમાં મંત્રી અને દ્ગઝ્રઁ અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળના નિવેદન પર રાજકીય ખળભળાટ મચી ગયો છે. એક કાર્યક્રમને સંબોધતા ભુજબળે કહ્યું કે બ્રાહ્મણ સમાજમાં કોઈ તેમના બાળકનું નામ શિવાજી કે સંભાજી રાખતું નથી. નિવેદન બાદ બ્રાહ્મણ સમાજ મંત્રી પર હુમલાખોર બન્યો હતો. આવી સ્થિતિમાં વધી રહેલા વિવાદને જાેતા ભુજબળની સફાઈ […]
એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.424નો ઉછાળોઃ સોનામાં મિશ્ર વલણ કોટન-ખાંડી વાયદામાં નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,862 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 17328 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,46,369 સોદાઓમાં કુલ રૂ.24,205.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,861.85 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 17328.16 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 52,546 સોદાઓમાં રૂ.3,817.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
ફિલ્મ જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું
મુંબઈ અમેરિકા સહિત ઈન્ટરનેશનલ માર્કેટમાં શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મની રિલીઝમાં હજુ ત્રણ વીકનો સમય બાકી છે ત્યારે ઓવરસીઝ માર્કેટમાં જવાન બ્લોકબસ્ટર રહેવાની શક્યતા છે. સાતમી સપ્ટેમ્બરે જવાનની વર્લ્ડવાઈડ રિલીઝ છે. તેને હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. રિલીઝના પહેલા દિવસે જ આ ફિલ્મ શાહરૂખની બ્લોકબસ્ટર પઠાણનો રેકોર્ડ […]
અરિજિત સિંહે લોકપ્રિયતામાં ઈન્ટરનેશનલ આર્ટિસ્ટને પાછળ રાખી દીધા
મુંબઈ પ્રિયંકા, આલિયા જેવા બોલિવૂડના એક્ટર્સ હોલિવૂડમાં પગ જમાવવા મથી રહ્યા છે ત્યારે અરિજિત સિંહે લોકપ્રિયતામાં ઈન્ટરનેશનલ આર્ટિસ્ટને પાછળ રાખી દીધા છે. સ્પોટિફાય પર સૌથી વધુ ફોલો થનારા ટોપ ૩ આર્ટિસ્ટમાં અરિજિતે સ્થાન મેળવ્યું છે. આ લિસ્ટમાં અરિજિતે ટેલર સ્વિફ્ટ , બિલિ એલિશ અને એમિનેમ જેવા આર્ટિસ્ટને પાછળ રાખી દીધાં છે. આ લિસ્ટમાં અરિજિત કરતાં […]
૮ વર્ષ બાદ કાજાેલ અને ક્રિતિ એક પ્રોજેકટમાં સાથે જાેવા મળશે
મુંબઈ કાજાેલ અને ક્રિતિ સેનનની આગામી ફિલ્મ દો પત્તીનું શૂટિંગ મુંબઈમાં શરૂ થયું છે. ક્રિતિએ નવ વર્ષ પહેલા બોલિવૂડમાં શરૂઆત કરી હતી. ફિલ્મોમાં લીડ રોલ બાદ હવે ક્રિતિએ પ્રોડ્યુસર તરીકે કરિયરને નવી દિશા આપી છે. ‘દો પત્તી’માં ક્રિતિ અને કાજાેલ ૮ વર્ષ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. કાજાેલ અને ક્રિતિએ ૮ વર્ષ પહેલા […]









