મુંબઈ હવે વહુએ મૃતક પતિના માતા પિતાને ભરણપોષણ ભથ્થું આપવાની જરૂર નથી. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક કેસમાં આ આદેશ આપ્યો છે. બેન્ચે ૩૮ વર્ષની મહિલા શોભા તિડકે દ્વારા દાખલ અરજીમાં આ આદેશ આપ્યો. પોતાની અરજીમાં તેમણે સ્થાનિક કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને પડકાર્યો હતો. મળતી માહિતી મુજબ ન્યાયમૂર્તિ કિશોર સંતની સિંગલ બેન્ચે ૧૨ એપ્રિલના રોજ […]
Maharashtra
અર્જુન તેંડુલકરને KKR સામે ડેબ્યૂ કરવાની તક મળી
મુંબઈ ક્રિકેટપ્રેમીઓની રાહ જાેવાની ઘડી પૂરી થઈ ગઈ છે. ખેલ જગતમાં ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ૈંઁન્માં ડેબ્યૂ કરવાની તક મળી છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. રોહિત શર્મા કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મહત્વની મેચમાં ભાગ લઈ રહ્યો નથી. તેના સ્થાને સદાબહાર બેટ્સમેન સૂર્યકુમાર […]
નંદિની ગુપ્તાએ આ સવાલનો જવાબ આપીને ફક્ત ૧૯ વર્ષમાં બની ‘મિસ ઈન્ડિયા ૨૦૨૩’, ફેન્સે કહ્યુ- ‘બ્યૂટી વિથ બ્રેઇન’
મુંબઈ ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૨૩ના નામની જાહેરાત કરવામાં આવી છે. ૧૯ વર્ષની નંદિની ગુપ્તાએ મિસ ઈન્ડિયા ૨૦૨૩નો ખિતાબ જીત્યો છે. નંદિની દેશની ૫૯મી મિસ ઈન્ડિયા તરીકે ચૂંટાઈ છે. ચાલો જાણીએ તે પ્રશ્ન વિશે જેનો જવાબ આપીને નંદિનીએ પોતાના માથા પર મિસ ઈન્ડિયાનો તાજ સજાવ્યો છે. જણાવી દઈએ કે આ વર્ષે મણિપુરમાં ‘ફેમિના મિસ ઈન્ડિયા’નું આયોજન […]
આર. માધવનનાં દીકરા વેદાંત માધવને મલેશિયા ચેમ્પિનશિપમાં જીત્યા ૫ ગોલ્ડ
મુંબઈ એક્ટર આર માધવન ફિલ્મ ઈન્ડસિટ્રીનું જાણીતું નામ છે. તે સાઉથથી લઈને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગના કારણે લોકોના દિલોમાં જગ્યા બનાવી છે. જાેકે, તેના દીકરા વેદાંત માધવન પણ હંમેશા ચર્ચામાં રહે છે. તેણે હંમેશા મેડલ જીતીને પોતાના પિતા જ નહીં પરંતુ, ભારત દેશનું પણ માન વધાર્યુ છે. એકવાર ફરી ડેડી અને માધવને ફોટો […]
મહારાષ્ટ્રમાં હીટવેવથી ૮ લોકોએ મોતને ભેટ્યા, ૧૨૩ લોકો બિમાર પડ્યા, ૧૩ હોસ્પિટલમાં દાખલ
મુંબઈ મહારાષ્ટ્રના નવી મુંબઈથી ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં ખારઘરમાં આયોજિત મહારાષ્ટ્ર ભૂષણ કાર્યક્રમમાં સામેલ ૭-૮ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ લોકોના મોત ગરમીના કારણે થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ સાથે સારવાર લઈ રહેલા દર્દીઓને સરકારી ખર્ચે સારવાર આપવાની […]
એમસીએક્સ પર સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં તેજી સાથે થયો
ક્રૂડ તેલ, કોટન-ખાંડીમાં નરમાઈઃ નેચરલ ગેસમાં સુધારાનો સંચારઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,531 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.15,781 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,03,854 સોદાઓમાં કુલ રૂ.23,326.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, […]
શરદ પવારની પાર્ટી કર્ણાટકમાં ૪૫ સીટો પર ચૂંટણી લડશે..!!
મુંબઇ કર્ણાટક ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શરદ પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક ચૂંટણી લડવાનો ર્નિણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શરદ પવારનું કહેવું છે કે રાજ્યની ૨૨૪ વિધાનસભા સીટોમાંથી તેમની પાર્ટી ૪૦-૪૫ સીટો પર ચૂંટણી લડશે. કર્ણાટકમાં ચૂંટણી લડવાનો ર્નિણય એ નેશનલ પાર્ટીનો […]
સંજય રાઉતે સરકાર પર આકરા પ્રહારો કર્યા, કહ્યું ‘ભાજપનો ઈડી અને સીબીઆઇની મદદથી એનસીપીને તોડવાનો પ્રયાસ’
મુંબઇ શિવસેનાના નેતા સંજય રાઉતે કાળા નાણાંને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જ્યારે તેઓ વિજય માલ્યાને લાવી શકતા નથી તો પછી કાળું નાણું શું લાવશે? આ સરકારની નિષ્ફળતા છે. સરકારની ટીકા કરતા રાઉતે કહ્યું કે તેઓ માત્ર મોટા વચનો આપે છે પરંતુ કોઈ પરિણામ આવતું […]
મુંબઈ-અમદાવાદ હાઈવે ૧૬ એપ્રિલના રોજ ૧૧ વાગ્યા સુધી ગુજરાતથી થાણે – નવી મુંબઈ તરફ આવતા ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ
મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાતથી મુંબઈ તરફ આવતા ભારે વાહનોની અવરજવર શનિવાર બપોરથી રવિવારની રાત સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. નવી મુંબઈના ખારઘરમાં ૧૬ એપ્રિલના રોજ મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહનું આયોજન થવાનું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે તેવી અપેક્ષા છે. આ વર્ષે સામાજિક કાર્યકર અપ્પાસાહેબ ધર્માધિકારીને […]
મહારાષ્ટ્રના રાયગઢમાં ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ખાનગી બસ, ૧૨ મુસાફરોના મોત અને ૨૫થી વધુ મુસાફરો ઘાયલ થયા
રાયગઢ-મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર ખોપોલી વિસ્તારમાં એક ખાનગી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ૧૨ મુસાફરોના મોત થયા હતા જ્યારે ૨૫થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસે સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ ઘાયલોને બસમાંથી બહાર […]









