Maharashtra

પાલઘરમાં આંબેડકર જયંતિ રેલીમાં અકસ્માત સર્જાયો, વીજ કરંટ લાગવાથી ૨ લોકોના મોત થયા, ૫ દાઝ્‌યા

મુંબઇ મહારાષ્ટ્રના પાલઘરમાં બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ આયોજિત રેલીમાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો. રેલી દરમિયાન વીજ કરંટ લાગવાથી બે લોકોના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે સાંજે વિરારના મનવેલપાડાથી પાલઘરના કારગિલ વિસ્તાર સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલી પૂરી થયા […]

Maharashtra

ચાં દીચાં દી ઓપ્શન્સમાં રૂ.2,051 કરો ડ અને ચાં દીચાં દી-મિ ની ઓપ્શન્સમાં રૂ.546 કરો ડનું રેકો ર્ડ દૈનિ ક ટર્નઓર્ન વર નોં ધા યું

સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.727 અનેચાંદી ચાં માં રૂ.2,357નો ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ નેચરલ ગેસ, કોટન-ખાંડી ખાં માં નર માં માઈઃ મેન્થા તેલમાં સુધા સુ રોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.76,778 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,46,788 કરોડનું ટનું ર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.181 કરોડનાં કામકાજ મુંબમું ઈઃ દેશના કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ […]

Maharashtra

કોટન-ખાંડી વાયદામાં રૂ.360નો સુધારોઃ મેન્થા તેલમાં પણ વૃદ્ધિ

આંબેડકર જયંતિ નિમિત્તે શુક્રવારે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાઃ ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં સત્રમાં સોનાના વાયદામાં રૂ.610 અને ચાંદીમાં રૂ.1,014નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.80 નરમઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.19,110 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 70748.09 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.52 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં […]

Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.270 અને ચાંદીમાં રૂ.421ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં નરમાઈ

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,994 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16604.92 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.19 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,87,027 સોદાઓમાં કુલ રૂ.23,617.4 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,993.59 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16604.92 […]

Maharashtra

સલમાન ખાન ‘ઇદ’ પર જ કેમ ફિલ્મ કરે છે રિલીઝ, જાણો આ છે કારણ

મુંબઈ સલમાન ખાન અને ઈદનું ખાસ કનેક્શન છે. તેના ફેન્સ માટે આ ખાસ દિવસ અને ઈદની રજાને મજેદાર બનાવવા માટે, સલમાન ખાન ઘણીવાર આ દિવસે ફિલ્મો રિલીઝ કરે છે. આ દિવસે પણ સલમાન ખાનને ક્યારેય નિરાશ નથી કર્યો. ઈદ પર રિલીઝ થયેલી તેની ફિલ્મોએ પહેલા જ દિવસે બમ્પર કમાણી કરી છે. હવે સલમાન ખાન એટલે […]

Maharashtra

બુલઢાણામાં ૪૦ વર્ષના મામાએ તેની ૧૦ વર્ષની ભાણી પર બળાત્કાર કર્યો, પોલીસે મામાની ધરપકડ કરી

બુલઢાણા મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ખામગાંવ શહેરમાં એક સબંધને કલંકિત કરનાની ઘટના સામે આવી છે. ૪૦ વર્ષના મામાએ તેની ૧૦ વર્ષની ભાણી પર બળાત્કાર કર્યો છે. પોલીસે આ કેસમાં આરોપી મામાની ધરપકડ કરી છે. ભોગ બનનારે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ બાળકીના મામા પુણેમાં નોકરી કરે છે. તે તેની બહેનના ઘરે વેકેશન […]

Maharashtra

શ્રદ્ધા વાલકરના પિતાએ માંગ કરી, પુત્રીના નશ્વર અવશેષો તેમને સોંપવામાં આવે જેથી કરીને તેમના અંતિમ સંસ્કાર થઈ શકે

મુંબઈ શ્રદ્ધા વાલકરના પિતા વિકાસ વાલકરે મંગળવારે માંગ કરી છે કે તેમની પુત્રીની હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાના માતા-પિતાની પૂછપરછ કરવામાં આવે. નોંધપાત્ર રીતે, આફતાબ અમીન પૂનાવાલાએ કથિત રીતે તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની ગળું દબાવી હત્યા કરી હતી અને પછી તેના શરીરના ઘણા ટુકડા કરી દીધા હતા. વિકાસ વાલકરે જણાવ્યું હતું કે જાે […]

Maharashtra

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.4નો મામૂલી સુધારોઃ કોટન-ખાંડીમાં નરમાઈ

સોનાનો વાયદો રૂ.148 અને ચાંદીનો વાયદો રૂ.373 વધ્યોઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,374 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13190.57 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.21 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,80,337 સોદાઓમાં કુલ રૂ.21,585.25 કરોડનું ટર્નઓવર […]

Maharashtra

શાહ પેપર્સ કંપની દ્વારા ૩૫૦ કરોડની કરચોરીના મામલે મુંબઈ અને વાપીમાં ૧૮ સ્થળો પર ૈં્‌ના દરોડા

મુંબઇ મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થિત શાહ પેપર્સ કંપની પર રૂ. ૩૫૦ કરોડનો કરચોરી કરવાનો આરોપ છે. આ મામલે આવકવેરા વિભાગે (ૈં્‌) સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરમિયાન, ૩૫૦ કરોડની કરચોરીના મામલે આવકવેરા વિભાગે શાહ પેપર્સ કંપનીને લગતી ૧૮ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા મુંબઈની સાથે ગુજરાતના વાપીમાં ચાલી રહ્યા છે. આ દરોડામાં અત્યાર સુધીમાં […]

Maharashtra

બીજી પત્નીના દિકરાનું ‘મુસ્લિમ નામ’ રાખવા પર ટ્રોલ થયો અરમાન મલિક

મુંબઈ યુટ્યુબર અરમાન મલિક બીજી વખત પિતા બન્યો છે. અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે દિકરાને જન્મ આપ્યો છે. આ સાથે સમગ્ર મલિક પરિવારમાં ખુશીઓ છવાઇ ગઇ છે. અરમાન દરરોજ તેની યુટ્યુબ ચેનલ પર નવા નવા વ્લોગમાં દિકરા સાથે સંબંધિત અપડેટ્‌સ શેર કરતો રહે છે. તે જ સમયે, જ્યાં ફેન્સ તેને અને કૃતિકાને ખૂબ અભિનંદન આપી […]