Maharashtra

સલમાન ખાને જાહેરમાં શહેનાઝને આપી એવી સલાહ કે સન્ન રહી ગઇ શહેનાઝ

મુંબઈ ગઈકાલે જ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકોને આ ટ્રેલર ખૂબ જ પસંદ આવ્યું છે અને તેની ચર્ચા પણ કરવામાં આવી રહી છે. આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટને પણ રિસ્પોન્સ મળી રહ્યો છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન સલમાન ખાનની સાથે […]

Maharashtra

મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે ફિલ્મમાં રાનીની એક્ટિંગ જાેઈને ઈમોશનલ થઈ ગઈ આલિયા ભટ્ટ

મુંબઇ રાની મુખર્જીની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ જાેયા બાદ આલિયા ભટ્ટ પણ રાનીથી પ્રભાવિત થઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફિલ્મની એક તસવીર શેર કરીને તેનો રિવ્યૂ આપ્યો છે. આવો જાણીએ આલિયાએ શું કહ્યું? આલિયા ભટ્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર […]

Maharashtra

વૈશ્વિક સ્તરે કેટલાક લોકો દ્વારા દેશ વિરુદ્ધ ખરાબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ઃ મોહન ભાગવત

મુંબઇ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશને આ દિશામાં આગળ વધવાથી રોકવા માટે દેશ વિશે ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. આરએસએસના વડાએ કહ્યું કે આગામી ૨૦-૩૦ વર્ષમાં આપણે વિશ્વગુરુ બની જઈશું. આ પછી તર્કના આધારે કોઈ આપણી સાથે સ્પર્ધા કરી શકશે નહીં. મુંબઈમાં એક કાર્યક્રમ […]

Maharashtra

મહારાષ્ટ્રના અકોલામાં મંદિરના ટિન શેડ પર ઝાડ પડતાં ૭ લોકોના મોત, ૩૦ ઇજાગ્રસ્ત થયા

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના અકોલાથી મોટા સમાચાર આવી રહ્યા છે કે તોફાની પવન અને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. બાલાપુર તાલુકામાં બાબુજી મહારાજ મંદિર કેમ્પસના ટીન શેડ પર લીમડાનું ઝાડ પડી ગયું છે. જેના કારણે ટીન શેડ ધરાશાયી થયો અને ૪૦ લોકો તેની નીચે દટાયા. આ ઘટનામાં ૭ લોકોના મોત થયા છે અને ૩૦ લોકો ઘાયલ […]

Maharashtra

અદાણીની તપાસ સામે કોઈ વાંધો નથી, પરંતુ મોંઘવારી- બેરોજગારીનો મુદ્દો આજે મહત્વપૂર્ણ છેઃ દ્ગઝ્રઁ પ્રમુખ શરદ પવાર

મુંબઇ શરદ પવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ અદાણી પર આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે જેપીસી તપાસનો કોઈ વિરોધ નથી, પરંતુ આજે મહત્વનો પ્રશ્ન મોંઘવારી, બેરોજગારીનો છે. તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આરોપને લઈને અદાણીને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે અદાણી વિરુદ્ધ […]

Maharashtra

વિશ્વના કુલ સોનાના ભંડારનો ૮ ટકા હિસ્સો માત્ર ભારત પાસે છે ઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

મુંબઇ જાે આપણે આરબીઆઈના સોનાના હોલ્ડિંગના મૂલ્ય પર નજર કરીએ તો તે ૪૫.૨૦ બિલિયન ડોલરનું થઈ ગયું છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બેંકના સોનાના મૂલ્યમાં વધારો થવાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારાની સાથે ખરીદદાર દ્વારા ખરીદવામાં આવેલ વધારાનું સોનું છે. સોનાના ભાવમાં જાેરદાર ઉછાળો આવવા છતાં ભારતીય રિઝર્વ બેંકે ફેબ્રુઆરી ૨૦૨૩માં ૩ ટન […]

Maharashtra

સ્વાસ્તિકા મુખર્જીએ આ નિર્માતા પર ગંભીર આરોપ લગાવ્યો, જાણીતી એક્ટ્રેસે કર્યા મોટા ખુલાસા

મુંબઈ સુશાંત સિંહ રાજપૂતની સાથે ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી’ અને ‘દિલ બેચારા’માં કામ કરી ચુકેલી સીનિયર બંગાળી એક્ટ્રેસ સ્વાસ્તિકા મુખર્જીએ પોતાની આવનારી ફિલ્મ ‘શિબપુર’ ના એક નિર્માતા સંદીપ સરકાર પર ગંભીર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. હાલમાં જ ઓટીટી ફિલ્મ કલામાં જાેવા મળેલી સ્વાસ્તિકાએ કહ્યુ કે, સંદીપ અને તેના સાાથીદારોએ ‘સહયોગ’ કરવા માટે ધમકીભર્યા ઈમેલ મળ્યા […]

Maharashtra

ડિલીવરી બાદ બગડી અરમાન મલિકની પત્નીની તબિયત, પાયલ મલિકે કહ્યુ, ‘અમારુ બેબી આપી દો’

મુંબઈ ફેમસ યુટ્યુબર અરમાન મલિકની ખુશી હાલ સાતમાં આકાશે છે. તેની બીજી પત્ની કૃતિકા મલિકે હાલમાં જ એક દીકરાને જન્મ આપ્યો છે. જેનો વીડિચો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જાેકે, તેમાં દીકરાનું મોઢું જાેવા નથી મળી રહ્યુ. વળી, હવે ડિલીવરી બાદ કૃતિકા મલિકની હેલ્થને લઈને એક મોટી અપડેટ સામે આવી […]

Maharashtra

ટીમ ઈન્ડિયા માટે વન-ડેમાં પહેલો ચોગ્ગો લગાવનારા ઓપનિંગ બેટર સુધીર નાઈકનું નિધન

મુંબઈ ભારતના પૂર્વ ક્રિકેટર સુધીર નાઈકનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા અને તેમની એક પુત્રી છે જે ઑસ્ટ્રેલિયામાં રહે છે. નાઈકને થોડા સમય પહેલાં ઘરમાં પડી ગયા બાદ માથામાં ઈજા પહોંચી હતી જેના કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયા તહા. ભારતે ૧૯૭૪માં લીડસમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી વન-ડે મેચ રમી હતી. […]

Maharashtra

બોલિવુડ એકટ્રેસ મલાઈકા અરોરા અર્જુનકપુર સાથે લગ્ન કરવા તૈયાર!..

મુંબઈ બોલિવુડ એકટ્રેસ મલાઈકા અરોરા અને એકટર અર્જુનકપુર પોતાના સંબંધોને લઈને હંમેશા સમાચારોમાં રહે છે. કપલ છેલ્લા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ફેન્સ પણ બન્નેના લગ્નની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ત્યારે આ મામલે એક ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાએ ખુલીને ચર્ચા કરી છે. લોકો વિચારે છે કે હું બીજીવાર લગ્ન કરવા તૈયાર નથી. પરંતુ […]