મુંબઇ આમિર ખાન ટૂંક સમયમાં ‘ધૂમ ૪’માં જાેવા મળી શકે છે. હાલમાં જ આમિરે યશ રાજ ફિલ્મ્સને એક્શન ફિલ્મ ‘ધૂમ’ સિરીઝની સિક્વલ બનાવવા અને ફિલ્મના પાત્રો ‘સાહિર’ અને ‘સમર’ને સ્ક્રીન પર પાછા લાવવા વિનંતી કરી છે.ફિલ્મ ‘કેમ્પિયોનિસ’માં કામ કરવાની ના પાડી ગત વર્ષે રિલીઝ થયેલી ‘લાલ સિંહ ચઢ્ઢા’થી આમિર બ્રેક પર છે. એક રિપોર્ટ અનુસાર, […]
Maharashtra
સપ્તા હ દરમિ યા ન કો ટન-ખાં ડીખાં ડી વા યદા માં રૂ.1,240નો ઉછા ળોઃ મેન્ મેથા તેલતે માં નરમા ઈ
સોનાનો વાયદો રૂ.616 અનેચાંદી ચાં નો વાયદો રૂ.2,796ની તેજીઃ ક્રૂડ તેલ પણ બેરલદીઠ રૂ.500 વધ્યુઃ નેચરલ ગેસ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.91,499 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,04,060 કરોડનું ટર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.225 કરોડનાં કામકાજ મુંબમું ઈઃ કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , […]
સોનાના વાયદાના ભાવમાં રૂ.345નો કડાકોઃ ચાંદીમાં રૂ.15નો નોમિનલ સુધારો
એમસીએક્સ પર ગુડફ્રાઈડે નિમિત્તે બંધ રહેલાં કામકાજઃ ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.16,989 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.39007.6 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.30 કરોડનાં કામકાજ મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 7,52,780 સોદાઓમાં કુલ રૂ.56,026.3 કરોડનું ટર્નઓવર […]
મારા નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો તેમને તેનું દુઃખ છે ઃ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
મુંબઇ થોડા દિવસ પહેલા બાગેશ્વર ધામ વાળા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સાઈ બાબાને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ દેશભરમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો તેમનો મોટા સ્તર પર વિરોધ થઈ રહ્યો છે.સાઈ બાબા મંદિરના એક પૂર્વ ટ્રસ્ટીએ તેમના વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવવાની પણ માંગ કરી છે. મામલો વધતો હોવાના કારણે […]
વ્યાજ દરો વધવાની શક્યતા વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ યથાવત રાખ્યો
મુંબઇ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સામાન્ય માણસને મોટી રાહત આપવામાં આવી છે. આજે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસી કમિટીના ર્નિણયની જાણ કરતાં જાહેરાત કરી કે એમપીસીએ રેપો રેટને ૬.૫૦ ટકા પર યથાવત રાખ્યો છે .એમપીસીના સભ્યોએ સર્વસંમતિથી આ ર્નિણય લીધો છે. એમપીસીના ૬માંથી ૫ સભ્યોએ રૂખને ‘વિથડ્રોલ ઓફ એકોમોડેશન’ અભિપ્રાય આપ્યો છે. શક્તિકાંત […]
મુંબઈમાં કોકેઈનની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ ઃ ૨૦ કરોડનું ડ્રગ્સ મળ્યું, કુલ ત્રણ લોકોની ધરપકડ
મુંબઇ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી કોકેઈનની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે મુંબઈ એરપોર્ટ પર કરવામાં આવેલી કાર્યવાહીમાં લગભગ ૧૯૭૦ ગ્રામ કોકેઈન જપ્ત કર્યુ હતુ. આંતરરાષ્ટ્રીય બજારમાં આટલા જથ્થાની બજાર કિંમત આશરે ૨૦ કરોડ રૂપિયા છે. આ મામલામાં એક આફ્રિકન વ્યક્તિ સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈ દ્વારા […]
સ્ક્રિપ્ટ-પાત્રના આધારે પ્રોજેક્ટ પસંદ કરું છું ઃ યશપાલ શર્મા
મુંબઈ નેશનલ એવોર્ડ વિનર એકટર યશપાલ શર્મા તેમની આગામી ફિલ્મ ‘ચિપકલી’માં સાયકો લેખકનું પાત્ર ભજવી રહ્યા છે. ક્રાઈમ થ્રિલર થીમ પર બનેલી બોલિવૂડ ફિલ્મ ‘ચિપકલી’માં યશપાલ શર્મા સાથે યોગેશ ભારદ્વાજ અને તન્નિષ્ઠા બિસ્વાસ પણ મુખ્ય ભૂમિકામાં નજર આવવાના છે. લેખક વિનોદ ઘોસલાના પુસ્તક ‘છાયાજાપન’ અને કૌશિક કારના ડ્રામા ‘ટિક ટીકીર ડાક’ પર આધારિત ફિલ્મ ‘ચિપકલી’નું […]
‘પુષ્પાઃ ધ રુલ’ નામની સિક્વલ ફિલ્મની ટીમ દ્વારા એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં પુષ્પા જેલમાંથી ક્યાંય ભાગી ગયાનો છે ઉલ્લેખ
મુંબઈ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અભિનિત ફિલ્મ ‘પુષ્પા ઃ ધ રાઈઝ’એ પાન ઈન્ડિયા બોક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો હતો. ફિલ્મના ગીતોની સાથે અલ્લુની ખાસ ડેવલોપ કરવામાં આવેલી સ્ટાઈલ પર ઘર-ઘરમાં ચર્ચાઈ હતી અને તેની કોપી કરવામાં બોલિવૂડ સહિત ક્રિકેટર્સ પણ પાછળ રહ્યા ન હતા. ૩૦૦ કરોડથી વધુની કલેક્શન મેળવનારી ફિલ્મની સિક્વલ ફિલ્મ ક્યારે આવશે […]
‘સ્પાઈડરમેનઃ એક્રોસ ધ સ્પાઇડર વર્સ’ ઃ ૧૦ ભાષામાં થશે રિલીઝ
મુંબઈ સ્પાઈડરમેન સિરીઝની રિલીઝ થયેલી તમામ ફિલ્મોએ દુનિયાભરમાં લોકપ્રિયતા મેળવી છે. સ્પાઈડરમેનના ફેન્સ હંમેશા તેમના સુપર હિરોની ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ભારત સહિત દુનિયાભરના બોક્સ ઓફિસ પર સ્પાઈડરમેન ફિલ્મોએ ધૂમ મચાવી છે કારણ કે તમામ વયજૂથના લોકો તેના ચાહકો છે. સ્પાઈડરમેન સિરીઝની વધુ એક ફિલ્મ ‘સ્પાઈડરમેનઃ એક્રોસ ધ સ્પાઇડર વર્સ’ આગામી ૨ જૂને […]
હનુમાન જંયતી પર ફિલ્મ આદિપુરુષનું નવું પોસ્ટર થયું લોન્ચ, ‘ભગવાન હનુમાન’નો નવો લુક રિવીલ કર્યો
મુંબઈ દેશભરમાં હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવી. આ અવસરે આદિપુરુષના મેકર્સે બજરંગબલીનું પોસ્ટર રિલીઝ કર્યુ છે. આ ફિલ્મમાં દેવદત્ત નાગે બજરંગબલીનું પાત્ર ભજવી રહ્યો છે. તેની પહેલા રામનવમી પર મેકર્સે નવું પોસ્ટર રિલીઝ કર્યુ હતું. જેમાં પ્રભાસ અને કૃતિ સેનનને રામ સીતાના અવતારમાં બતાવવામાં આવ્યાં હતાં. ઓમ રાઉતના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ આદિપુરુષ આ દિવસોમાં ઘણી […]








