મુંબઈ ‘શ્રીદેવી’ આ માત્ર નામ નથી, પરંતુ લાખો કરોડો ભારતીયોના દિલોની ધડકન છે. આજે ભલે તે આપણી વચ્ચે ન હોય પરંતુ તેના ફેન્સ આજે પણ તેની અદાઓ પર દિલ લૂંટાવે છે. તે વાતમાં કોઇ શંકા નથી કે, શ્રીદેવીએ પોતાના જીવનમાં ફેમ અને પૈસા પોતાના દમ પર હાંસલ કર્યા હતા. પોતાની માસૂમિયત અને સુંદરતાથી ફેન્સના દિલો […]
Maharashtra
મુંબઈમાં આતંકવાદીઓ મોકલનારાઓને સજા થવી જ જાેઈએ ઃ ઈઝરાયેલી સંસદના સ્પીકર
મુંબઈ મુંબઈમાં ૨૬/૧૧ આતંકી હુમલા માટે આતંકવાદીઓ મોકલનારા દોષીઓને સજા થવી જ જાેઈએ એમ ઈઝરાયેલી સંસદ (કનેસેટ)ના સ્પીકર અમીર ઓહાનાએ મંગળવારે જણાવ્યું હતું. નરીમન હાઉસ ખાતે સંવાદદાતાઓ સાથે વાતચીત કરતી વખતે શ્રી ઓહાનાએ જણાવ્યું હતું કે આતંકવાદ ધર્મ અને જાતિ વચ્ચે ભેદભાવ નથી કરતો. પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે ‘આ આતંકવાદી હુમલો […]
કોટન-ખાંડી વાયદામાં 1,152 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 13,920 ખાંડીના સ્તરે
સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરૂદ્ધ ચાલઃ ક્રૂડ તેલ, મેન્થા તેલ ઢીલાઃ નેચરલ ગેસમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,468 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13172.09 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.24 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,82,522 સોદાઓમાં કુલ રૂ.21,664.28 કરોડનું […]
સાંઈ બાબા પર ટિપ્પણી કરવા મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી પર પોલીસ ફરીયાદ
મુંબઇ શિરડી સાંઈ બાબા પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે બાગેશ્વર ધામ મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલીઓ વધી ગઈ છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) યુવા સેનાના નેતા રાહુલ કનાલે આ અંગે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. રાહુલ કનાલે પોલીસને પત્ર લખીને શિરડી સાંઈ બાબા પરના નિવેદન બદલ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે. મુંબઈના બાંદ્રા […]
‘NMACC’માં નીતા અંબાણીએ કહ્યું,’ઘણાં લાંબા સમયથી કોશિશ કરતા હતા, હવે ગર્વ અનુભવીએ છીએ’
મુંબઈ મુંબઈમાં શુક્રવારે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશ-વિદેશના કલાકાર, ધર્મગુરુ, ખેલ અને વેપાર જગતના પ્રખ્યાત લોકો હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહની મેજબાની રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમની દીકરી ઇશા અંબાણીએ આપી હતી. નીતા અંબાણીએ આ અવસરે એક સ્પીચ આપી હતી. આ સ્પીચમાં ભારતની સભ્યતા, વિવિધતા અને […]
ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે સેન્ડાઈ ફ્રેમવર્કને આગળ વધારવા માટે વૈશ્વિક સહકાર ચાવીરૂપ ઃ ય્૨૦ ડ્ઢઇઇ વર્કિંગ ગ્રૂપ મીટિંગ સમાપ્ત
પ્રથમ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (ડ્ઢઇઇ) વર્કિંગ ગ્રૂપની બેઠક આજે ગાંધીનગર ખાતે પૂર્ણ થઈ હતી. ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં ય્૨૦ દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના ૮૮ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ય્૨૦ દેશોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં આપત્તિ જાેખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્કના અમલીકરણમાં થયેલી પ્રગતિની ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઇવેન્ટનો […]
રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો સંદેશ મળ્યો, “સિદ્ધુ મુસેવાલા જેવું પરિણામ આવશે”
મુંબઇ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને ધમકી મળી છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો સંદેશ મળ્યો છે, જેમાં તેમને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જેમ મારી નાખવાનું કહેવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને ધમકીનો […]
મોટર ક્લેમના દાવામાં બોમ્બે હાઈકોર્ટેનો મહત્વનો ચુકાદો; વિધવાના પુનઃલગ્ન કરે તો પણ વળતર મેળવવા માટે હકદાર ઃ બોમ્બે હાઈકોર્ટે
મુંબઈ બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક ખુબજ મહત્વ નું કહી શકાય તેવો ચુકાદો આપવામાં આવ્યો છે, આપણે ઘણી બધી વાર એવું સાંભળ્યું છે લોકો પાસે થી કે મોટર ક્લેમ આપવા માટે વીમા કંપનીએ ના પાડી, અને વીમા નું પ્રીમીયમ ભરનાર વ્યક્તિ ની મુશ્કેલીઓ માં પણ વધારો થઇ જતો હોય છે ત્યારે હવે બોમ્બે હાઈકોર્ટ એક કેસ […]
મીડિયામાં સમાચાર આવતાં જ કંપનીઓ ૧૨ કલાકમાં પુષ્ટી કે ખંડન કરે ઃ સેબીનો આદેશ
મુંબઈ બજાર નિયામક સેબીએ શેરબજારમાં લિસ્ટેડ ૧૦૦ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેમના સંબંધિત કોઈ સમાચાર બજારમાં ચાલી રહ્યા હોય તો તેમણે ૧૨ કલાકની અંદર જ સ્ટોક એક્સચેન્જ પર તેને પુષ્ટી આપવાની રહેશે કે તેનું ખંડન કરવું પડશે.બજારમાં પારદર્શક્તા લાવવા અને કોઈપણ ઘટનાની ચોક્કસ સમય મર્યાદામાં જ ડિસ્ક્લોઝર સામે લાવવાના આશયથી સેબીએ આ આદેશ આપ્યો […]
સની દેઓલના હાથમાંથી નીકળી ગઈ ૧૦ જાેરદાર ફિલ્મો!… કારણ હતું આ એક ભૂલ
મુંબઈ ધર્મેન્દ્રના દીકરા સની દેઓલનું નામ બોલિવૂડના તે દિગ્ગજ કલાકારોમાં લેવામાં આવે છે, જેમણે પોતાના દમદાર અભિનયના દમ પર સફળ કારકિર્દી બનાવી હોય અને પોતે સફળ સાબિત થયા છે. પણ આજે તમને જણાવીએ કે જાે તેણે તે ૧૦ ફિલ્મોને રિજેક્ટ ન કરી હોત જે તેની રિલીઝ પછી બોક્સ ઓફિસ પર હિટ રહી હતી તો તેની […]








