Maharashtra

ચાંદીના વાયદાએ રૂ.289ની તેજી સાથે રૂ.72 હજારની સપાટી વટાવી

સોનામાં રૂ.134 અને ક્રૂડ તેલમાં રૂ.69ની વૃદ્ધિઃ મેન્થા તેલ નરમઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,073 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9096.38 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,22,959 સોદાઓમાં કુલ રૂ.16,184.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં […]

Maharashtra

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં રૂ.303નો ઉછાળો

કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.800ની વૃદ્ધિઃ નેચરલ ગેસમાં નરમાઈઃ મેન્થા તેલમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.96,371.04 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1,73,575.97 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.223 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24થી 30 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 35,74,227 સોદાઓમાં કુલ રૂ.2,70,169.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.96,371.04 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,73,575.97 કરોડનો હતો. કીમતી […]

Maharashtra

મહારાષ્ટ્રના સંભાજીનગર અને જલગાંવમાં બે સમુદાયો વચ્ચે અથડામણ

મુંબઇ મહારાષ્ટ્રના સંભાજીનગર બાદ જલગાંવમાંથી પણ બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. એક જ સમયે મસ્જિદમાં નમાઝ દરમિયાન બહાર મ્યુઝિક વગાડવાના કારણે થયેલી અથડામણમાં ૪ લોકો ઘાયલ પણ થયા હતા. સમગ્ર ઘટનાને લઈ પોલીસ વિભાગ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાળ્યો હતો. પોલસ કાર્યવાહીના ભાગરૂપે આ ઘટનામાં ૪૫ જેટલા લોકોની ધરપકડ પણ […]

Maharashtra

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સંકડાઈ ગયેલી વધઘટઃ ક્રૂડ તેલમાં સીમિત સુધારો

કોટન-ખાંડીના વાયદામાં રૂ.220ની વૃદ્ધિઃ નેચરલ ગેસમાં નરમાઈઃ મેન્થા તેલ વધ્યુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,520 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7049.78 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.13 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,85,785 સોદાઓમાં કુલ રૂ.14,582.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં […]

Maharashtra

મ્યુઝિક કમ્પોઝર MM કીરાવાનીને થયો કોરોના, બેડ રેસ્ટ પર

મુંબઈ એસ.એસ, રાજામૌરલીની ફિલ્મ ‘ઇઇઇ’ના ગીત ‘નાટૂ નાટૂ’એ થોડા દિવસો પહેલા ઈતિહાસ રચી દીધો છે. જુનિયર એનટીઆર અને રામ ચરણના આ ગીતે ઓસ્કાર ૨૦૨૩ પોતાના નામે કરી દીધો છે. આ ગીતને કમ્પોઝ કરનારા મ્યુઝિક ડિરેક્ટર એમએમ કીરાવાનીને લઈને મોટી ખબર સામે આવી રહી છે જેનાથી ફેન્સ પરેશાન થઈ શકે છે. એમએમ કીરાવાની કોરોનાની લપેટમાં આવી […]

Maharashtra

હોલિવૂડમાં કામ કરવા પર દેશી ગર્લે પ્રિયંકા ચોપરા તોડ્યું મૌન

મુંબઈ બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને ટેલેન્ટથી ડંકો વગાડનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાના કરોડો ફેન્સ છે. પ્રિયંકા આજે બોલિવૂડની ફિલ્મોમાં ભાગ્યે જ જાેવા મળે છે. તેની પાછળ શું કારણ છે અને શા માટે તેણે બોલિવૂડ છોડી વિદેશમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યુ તે અંગે તેણે હાલમાં જ એક શોમાં મન ખોલીને વાત કરી હતી. […]

Maharashtra

સાકીનાકાના હાર્ડવેરની દુકાનમાં લાગેલી આગમાં બેનાં મોત

મુંબઈ સાકીનાકામાં સોમવારે વહેલી સવારે ઈલેક્ટ્રિક અને હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બાદ દુકાનનું આખું માળખું તૂટી પડ્યું હતું, જેને કારણે દુકાનમાં પ્રવેશવાનો ભાગ બંધ થઈ જતા ફાયરબ્રિગેડે જેસીબીથી દુકાનની આગળનો હિસ્સો તોડી પાડ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આઠેક કલાકની જહેમત બાદ નિયંત્રણમાં આવેલી આગમાં બેનાં મૃત્યુ થયાં […]

Maharashtra

‘અમારું વલણ સ્પષ્ટ કર્યું છે. વીર સાવરકર રાજ્ય માટે, આપણા માટે અને દેશ માટે આદરની વાત છે’ ઃ સંજય રાઉત

મુંબઇ સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, વીર સાવરકર આપણા અને દેશ માટે આદરનો વિષય છે. આંદામાનમાં ૧૪ વર્ષ સુધી કાળા પાણીની સજા આસાન નથી. આવી ટિપ્પણીનો મહારાષ્ટ્રના લોકો જડબેસલાક જવાબ આપી શકે છે. અમે તમારી સાથે છીએ પણ […]

Maharashtra

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું અને પ્રથમ ઉઁન્ ટાઈટલ જીત્યું

મુંબઈ વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન જીતીને મુંબઇ ઇન્ડિયન્સ મહિલા ટીમે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. ૨૬ માર્ચ રવિવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમ સામે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે ૯ વિકેટે ૧૩૧ રન બનાવ્યા હતા. મુંબઈની ટીમે નેટ સાયવર બ્રન્ટની ફિફ્ટીના આધારે છેલ્લી ઓવરમાં જીતનો લક્ષ્યાંક […]

Maharashtra

બીબીસીસીઆઈએ વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે ઓપનર કેએલ રાહુલને વધુ એક ઝાટકો આપ્યો

મુંબઈ કેએલ રાહુલની મુશ્કેલી ઓછી થઈ રહી નથી, બીબીસીસીઆઈએ વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે ઓપનરને વધુ એક ઝાટકો આપ્યો છે. બોર્ડે કેએલ રાહુલને ગ્રેડ છથી હટાવીને ગ્રેડ મ્માં નાખી દીધો છે. કેએલ રાહુલને ઓક્ટોબર ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ગ્રેડ છમાં રાખવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે ૪ અલગ-અલગ ગ્રેડ નક્કી કર્યા છે. જેમાં છ ગ્રેડવાળા […]