મુંબઈ નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બંનેમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. એક તરફ આલિયાએ નવાઝ સામે રેપનો કેસ દાખલ કર્યો છે. બીજી તરફ નવાઝુદ્દીને આલિયા અને તેના ભાઈ શમસુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ વિવાદો વચ્ચે એવા સમાચાર છે કે, આલિયા-નવાઝ તેમના ઝઘડાનું સમાધાન કરવા […]
Maharashtra
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતાને ફરી એકવાર ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી
મુંબઈ સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને ફરી એકવાર ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે, તેમને જલ્દી મારી નાખવામાં આવશે. તેમણે રવિવારે આરોપ લગાવ્યા હતા કે, તેને રાજસ્થાનથી ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો કે, તેને જલ્દીથી મારી નાખવામાં આવશે, તેથી લોરેન્સ બિશ્નોઈનું નામ ન લો. આ પહેલા પણ બલકૌર સિંહે આરોપ લગાવ્યો […]
રાખી સાવંતે હાથ જાેડી-કાન પકડીને બિશ્નોઈ સમાજની માફી માંગી, કહ્યું ‘સલમાન સારો માણસ છે, છોડી દો’
મુંબઈ રાખી સાવંત અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રી રમઝાન મહિનામાં રોઝા કરી રહી છે અને મિત્રો સાથે ઇફ્તાર પાર્ટી કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીએ પાપારાઝી સાથે વાત કરી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રાખીએ સલમાન ખાનને લોરેન બિશ્નોઈ તરફથી સતત ધમકીઓ મળવા મામલે બિશ્નોઈ સમાજની માફી […]
ઈદ પર નહિ આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’
મુંબઈ બોલિવૂડના ફેમસ સ્ટાર સલમાન ખાન આજકાલ તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન માટે ચર્ચામાં છે. સલમાન ખાનની આ ફિલ્મને લઈને અત્યાર સુધીમાં ઘણા અપડેટ્સ સામે આવ્યા છે. તાજેતરમાં જ સલમાન ખાનની આ ફિલ્મનું એક સોન્ગ પણ રિલીઝ થયું હતું. આ સોન્ગ રિલીઝ થયા બાદ શહેનાઝ ગિલ ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ હતી. […]
આસિત મોદીએ ‘તારક મહેતા…’ શો વિષે કર્યો આ મોટો ખુલાસો
મુંબઈ ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લગભગ ૧૫ વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. શોની ફેન ફોલોઇંગ પણ તગડી છે. મેકર્સે ગયા વર્ષે પોતાના શોના આધાર પર એક કાર્ટૂન સીરિઝ પણ લોન્ચ કરી હતી. આ મહિનાની શરુઆતમાં, તેણે બાળકો માટે તિ,એમઓસી રાઇમ્પસ પણ લોન્ચ કરી છે અને હવે શોના નિર્માતા અસિત કુમાર મોદી […]
પોતાની સાથે થયેલી ગંદી હરકત પર આ એક્ટ્રેસનો ગુસ્સો ફાટ્યો, કહી દીધી આ વાત
મુંબઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઈન્ડસ્ટ્રીનું એક કડવું સત્ય છે. પછી ભલે વાત બોલિવૂડની હોય કે હોલિવૂડની. અત્યાર સુધી ઘણી એવી એક્ટ્રેસે તેને લઈને ખુલીને પોતાનો અવાજ ઉઠાવ્યો છે. વળી, હવે આ લિસ્ટમાં હોલિવૂડ એક્ટ્રેસ શેરિલ લી રાલ્ફનું નામ પણ સામેલ થઈ ગયું છે. શેરિલ લી એ હાલમાં જ પોતાની સાથે ઘટેલી એક એવી ઘટનાનો ખુલાસો કર્યો […]
નીલુ કોહલીને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો, બાથરુમમાંથી મળી પતિની લાશ!.. અચાનક થયેલા આ મૃત્યુથી નીલુ કોહલી શોકમાં ડૂબી
મુંબઈ ટીવી સીરિયલ્સ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ નીલુ કોહલીને એક ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે જેમાંથી કદાચ તે આજીવન ઉભરી નહીં શકે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નીલુ કોહલીના પતિ હરમિંદર સિંહ કોહલી બિલકુલ ઠીક-ઠાક હતાં. પરંતુ, અચાનક ગઈકાલે ૨૪ માર્ચ, ૨૦૨૩એ તેમની ડેડ બૉડી તેમના બાથરુમમાં મળી. અચાનક થયેલા […]
લત્તા સભરવાલને થઈ ગંભીર બીમારી, ફેન્સને કહ્યુ- ‘પ્લીઝ… મારા માટે પ્રાર્થના કરો’
મુંબઈ ટીવીના ફેમસ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરાની માતાનું પાત્ર રાજશ્રી ગોયલ માહેશ્વરીનું પાત્રએ ભજવ્યુ હતું. રાજશ્રીના નામથી ઘર-ઘરમાં ઓળખ બનાવનારી એક્ટ્રેસની તબિયત રીયલ લાઈફમાં ખૂબ જ બગડી રહી છે. પોતાના સ્વાસ્થ્યને લઈને એક મોટી અપડેટ આપતા તેણે ફેન્સને પોતાના માટે પ્રાર્થના કરવાની અપલી કરી છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની રાજશ્રી […]
કપિલ શર્મા પોતાના શોમાં આ શબ્દનો ઉપયોગ નહીં કરી શકે, ચેનલે પ્રતિબંધ લગાવ્યો
મુંબઈ કપિલ શર્મા હાલ કોમેડિ નહીં પરંતુ પોતાની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝિ્વગાટો’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન કોમેડિયન કરીના કપીરના ટૉક શો ‘ઉરટ્ઠં ઉર્દ્બીહ ુટ્ઠહં’નો ભાગ બનવા માટે પહોંચ્યો હતો. અહીં તેણે પોતાના કરિયરથી લઈને કોમેડીની દુનિયામાં થયેલા બદલાવો વિશે ખુલીને વાત કરી. આ દરમિયાન, કોમેડિયને કંઈક એવું પણ જણાવ્યુ જેને જાણીને તમે […]
સંજય રાઉતની મુશ્કેલી વધી, વિશેષાધિકાર કેસમાં દોષિત, જાણો સમગ્ર મામલો
મુંબઈ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીનું સભ્યપદ પાછું ખેંચાયા બાદ રાજકીય હલચલ તેજ છે. આ દરમિયાન શિવસેનાના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉત વિશે પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિશેષાધિકાર ભંગના પ્રસ્તાવ પર નોટિસને લઈને સંજય રાઉત વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. સંજય રાઉત વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યો છે. શનિવારે, […]






