મુંબઈ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન પાંસળીમાં ઈજા થતાં હેલ્થ અપડેટ આપ્યું છે. બિગ બીએ પણ તેમના ફેન્સને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો હતો, અને આશા વ્યક્ત કરી હતી કે, તેઓ ટૂંક સમયમાં રેમ્પ પર પાછા આવશે. અમિતાભે ઈન્સ્ટાગ્રામ પર એક શોના રેમ્પ પર વોક કરતી પોતાની તસવીર પોસ્ટ કરી […]
Maharashtra
T-Seriesએ ‘હેરા ફેરી ૪’ના ફિલ્મ મેકર્સ સામે લીધું આ મોટું એક્શન
મુંબઈ બોલિવૂડની સુપરહિટ ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘હેરા ફેરી’ની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ભલે તેનો ત્રીજાે ભાગ આવવાનો હોય પરંતુ ફિલ્મનું ટાઇટલ ‘હેરા ફેરી ૪’ રાખવામાં આવ્યુ છે. જાેકે, ફિલ્મને લઈને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે જેને જાણીને ફેન્સ નિરાશ થઈ જશે! ખબર સામે આવી રહી છે કે ટી-સીરિઝે મેકર્સને લીગલ નોટિસ આપવામાં […]
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મોકલ્યો ધમકીભર્યો ઈમેલ, પોલીસે વધારી સુરક્ષા
મુંબઈ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તેની ટીમે મુંબઈની બાંદ્રા પોલીસમાં કેસ નોંધાવ્યો છે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાંદ્રા પોલીસે આ મામલે આઈપીસીની કલમ […]
પાપારાઝીઓને પોઝ આપતી કરીના કપૂર પર સૈફ થયો ગુસ્સે? બેબોએ આપી આ પ્રતિક્રીયા..
મુંબઈ કરીના કપૂર ખાન બી-ટાઉનમાં સૌથી વધુ ફોટો ક્લિક કરાયેલી હસ્તીઓમાંથી એક છે. જ્યારે પણ તે મુંબઈની ગલીઓમાં ફરતી હોય છે, ત્યારે પાપારાઝીઓ તેને કેમેરામાં કેદ કરવા માટે એક્સાઈટેડ થઈ જતા હોય છે. કરીના પોતાની આગવી સ્ટાઈલથી પાપારાઝી સહિત ફેન્સના દિલ જીતવામાં સફળ રહી છે. જાેકે, તેઓ પાપારાઝી સાથે અલગ બોન્ડિંગ શેર કરે છે. જાેકે, […]
ભારતના કોરોના વેક્સિનેશન પર ડોકયુમેન્ટરી, આ સમય અને આ તારીખ છે આ પ્લેટફોર્મ પર મળશે જાેવા
મુંબઈ ભારતનો કોરોના વેક્સિનેશન કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ સાબિત થયો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ? ઐતિહાસિક અને અભૂતપૂર્વ ‘કોરોના યુદ્ધ’ની વિગતો જાણવા માટે ૨૪મી માર્ચ, ૨૦૨૩ના દિવસે ઠઠઠઁસ્ પર હિસ્ટ્રી ટીવી૧૮ની ‘ધ વાઇલ – ઈન્ડિયાઝ વેક્સિન સ્ટોરી’ ડોક્યુમેન્ટ્રી જુઓ. ડોક્યુમેન્ટ્રી ‘ધ વાઇલ’માં કોરોના વેક્સિનનું ઉત્પાદન, વિકાસ અને […]
OTT પર રિલીઝ થનારી છે આ ફિલ્મો, જેની ર્ં્્ લવર્સ જાેઈ રહ્યા હતા રાહ
મુંબઈ ફિલ્મ અને વેબ સિરીઝના પ્રેમીઓ માટે આ વર્ષની શરૂઆત જબરદસ્ત રહી છે. હવે ભલે સિનેમાઘરો સંપૂર્ણ રીતે ખુલી ગયા હોય અને લગભગ તમામ મોટી ફિલ્મો સિનેમાઘરોમાં જ રિલીઝ થઈ રહી હોય. પરંતુ પ્રેક્ષકોમાં ર્ં્્ પ્લેટફોર્મ માટેનો પ્રેમ હજી ઓછો થયો નથી અને લાગે છે કે, તે સદંતર રહેશે. જાેકે, બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ પણ આ […]
આ ફિલ્મનો પ્રથમ દિવસે જ ધબડકો, આ ફિલ્મ દર્શકોને થિએટર ખેંચી લાવવામાં નિષ્ફળ
મુંબઈ કપિલ શર્માની ફિલ્મ ઝિ્વગાટો (ઢુૈખ્તટ્ર્ઠં)એ આખરે ૧૭ માર્ચ, શુક્રવારના રોજ સિનેમાઘરોમાં એન્ટ્રી મારી છે. એક ડિલીવરી બૉયના જીવન પર આધારિત હ્દયસ્પર્શી આ કહાનીમાં કોમેડિયન કપિલ શર્મા મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. કિસ કિસકો પ્યાર કરું અને ફિરંગી જેવી ફિલ્મો બાદ કપિલની આ ત્રીજી ફિલ્મ છે. જાે કે, આ ફિલ્મ દર્શકોને થિએટર સુધી ખેંચી લાવવામાં […]
મલ્ટીપ્લેક્સોમાં અક્ષયની નવ ફ્લોપ ફિલ્મો બાદ દસમી હવે ઓટીટી પર થશે રિલીઝ!
મુંબઈ અક્ષય કુમારે તેની ૪૦ વર્ષથી વધુના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવવાળા સમય જાેયા છે. પરંતુ, છેલ્લા થોડા વર્ષોથી ફક્ત ઉતાર જ જાેવા મળી રહ્યા છે. એક બાદ એક તેની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. એવું નથી કે ફક્ત થિયેટરોમાં લોકો તેને જાેવા નથી જઈ રહ્યા, પરંતુ ઓટીટી પર રીલિઝ થનારી ફિલ્મોને પણ નકારવામાં આવી રહી છે. […]
ભારતીય છોકરીઓને તો બસ કમાતો પતિ જાેઈએ, પોતે કંઈ કરવું નથી ઃ સોનાલી કુલકર્ણીએ આળસુ ગણાવી
મુંબઈ મોર્ડન ઈંડિયન વીમેન પર એક્ટ્રેસ સોનાલી કુલકર્ણીની નેગેટિવ કમેન્ટને લઈને ઈન્ટરનેટ પર હોબાળો મચી ગયો છે. અમુક ઈન્ટરનેટ યુઝર્સે તેના પર ભારે નારાજગી વ્યક્ત કરી છે, તો અમુક લોકોએ તેના બિંદાસ સ્વભાવના વખાણ પણ કર્યા છે. હાલમાં જ એક ઈવેન્ટમાં સોનાલી કુલકર્ણીએ હાલના સમયમાં મહિલાઓની સ્થિતી પર ખુલીને વાત કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં સોનાલી […]
મુંબઈ મહિલા મુસાફરોને આજથી ૧૭ માર્ચથી MSRT દ્વારા સંચાલિત તમામ બસોના ભાડામાં ૫૦ ટકાની છૂટ
મુંબઇ મુંબઈ મહિલા મુસાફરોને આજથી ૧૭ માર્ચથી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા સંચાલિત તમામ બસોના ભાડામાં ૫૦ ટકાની છૂટ મળશે. એમએસઆરટીસીએ આ જાહેરાત કરી હતી. એમએસઆરટીસી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ છૂટ ‘મહિલા સન્માન યોજના’ હેઠળ આપવામાં આવી રહી છે અને રાજ્ય સરકાર કોર્પોરેશનને વળતર આપશે. મહારાષ્ટ્રના નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૯ માર્ચે […]










