Maharashtra

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીનાં પત્નીને ધમકી આપનારની મુંબઇ પોલીસે ધરપકડ કરી

મુંબઇ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને લાંચની ઓફર તેમજ ધમકી આપવાના મામલે મુંબઇ પોલીસે ડિઝાઇનર અનિક્ષાની ધરપકડ કરી છે. અનિક્ષા લગભગ ૧૬ મહિનાથી અમૃતાના સંપર્કમાં હતી. અમૃતાએ તેની સામે એફઆઈઆર નોંધાવી છે. માહિતી મુજબ, ઉલ્હાસનગરની રહેવાસી અનિક્ષા સટ્ટાબાજ અનિલ જયસિંઘાનીની પુત્રી છે. અનિલ વિરુદ્ધ મહારાષ્ટ્ર, ગોવા અને આસામમાં ઘણા કેસ નોંધાયેલા છે. અમૃતાનો […]

Maharashtra

વિદ્યુત જામવાલ અને નંદિતા માહતાની બે વર્ષે છૂટા પડ્યાં!.. બે વર્ષના સંબંધોનો આવ્યો અંત

મુંબઈ એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઈનર નંદિતા માહતાનીના બે વર્ષના સંબંધોનો આખરે અંત આવ્યો છે. નંદિતા માહતાનીએ અગાઉ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. નંદિતાના ડાઈવોર્સ બાદ કરિશ્મા કપૂરે સંજય સાથે મેરેજ કર્યા હતા. ડાઈવોર્સ બાદ નંદિતા સોશિયલ ગેધરિંગ અને પાર્ટીમાં છવાયેલી રહેતી હતી. નંદિતા અને વિદ્યુત જામવાલની મુલાકાત આવી જ એક […]

Maharashtra

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીમાં 21,01,950 બેરલનું વોલ્યુમઃ વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં સુધારો

સોનાનો વાયદો રૂ.61 ઘટ્યોઃ ચાંદીનો વાયદો રૂ.329 વધ્યોઃ કોટન-ખાંડી વાયદાઓમાં મિશ્ર વલણઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9,169 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 19155.06 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.31 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,67,437 સોદાઓમાં કુલ રૂ.28,355.39 કરોડનું ટર્નઓવર […]

Maharashtra

મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ૐ૩દ્ગ૨ વાયરસ, મેડિકલના વિદ્યાર્થી સહિત ૨ લોકોના મોત

મુંબઇ દેશમાં એક નવા વાયરસે દસ્તક આપી છે. એચ-૩એન-૨ વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં એચ-૩એન-૨ વાયરસના કારણે બે લોકોના મોત થયા છે. જેમાંથી એક ૭૪ વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે કોરોના તેમજ એચ-૩એન-૨ વાયરસ વાયરસથી સંક્રમિત મેડિકલના વિદ્યાર્થીનુ મોત થયુ છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે આ જાણકારી આપી હતી. આ સાથે […]

Maharashtra

શાહરૂખ ખાન પર પ્રિયંકા ચોપરાએ જાેરદાર માર્યો ટોણો, ‘મારો ઘમંડ મારા કામથી મોટો નથી

મુંબઈ ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જાેન્સ તેની એક્ટિંગ અને બોલ્ડ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તેના કામથી દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. માત્ર બોલિવૂડ જ નહીં, પ્રિયંકા દુનિયાની સૌથી સફળ એક્ટ્રેસીસમાંની એક છે. હોલિવૂડમાં તેના કામની હંમેશા ચર્ચા થાય છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની સ્કાય-ફાય સીરિઝ સિટાડેલના પ્રમોશનમાં […]

Maharashtra

સારા અલી ખાનની ફિલ્મ ‘ગેસલાઈટ’ કરશે ઘમાલ, ‘ગેસલાઈટ’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું

મુંબઈ સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ ‘ગેસલાઈટ’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે, જેને લઈને લોકોમાં ભારે એક્સાઇટમેન્ટ જાેવા મળી રહી છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મને ફક્ત ૩૬ દિવસમાં શૂટ કરવામાં આવી હતી. આ વાતનો ખુલાસો ખુદ ડિરેક્ટર પવન કૃપલાનીએ કર્યો છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘ગેસલાઇટ’ની શૂટિંગ ગુજરાતના વાંકાનેર […]

Maharashtra

‘Bheed’ને ‘ભારત વિરોધી’ કહેવા પર પંકજ કપુરે આપી પ્રતિક્રિયા, કહી દીધી આ સ્પષ્ટ વાત

મુંબઈ અનુભવ સિન્હાના નિર્દેશનમાં લોકડાઉન પર બનેલી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ ‘ભીડ’ આ દિવસોમાં ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે, ત્યારથી તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મને લઈને બંને પ્રકારના અભિપ્રાય જાેવા મળ્યા છે. કેટલાક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો આ ફિલ્મની ટીકા કરતા પણ જાેવા મળ્યા […]

Maharashtra

આલિયા ભટ્ટના બર્થ ડે પર રણબીર કપૂરે પ્લાન કર્યુ સ્પેશિયલ સરપ્રાઇઝ

મુંબઈ સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. ટેલેન્ટેડ એક્ટર્સ પોતાના જીવનના એક નવા તબક્કામાં એન્ટ્રી કરી ચુક્યાં છે અને પોતાની દીકરી રાહા કપૂર સાથે પેરેન્ટહૂડ એન્જાેય કરી રહ્યાં છે. આ વચ્ચે આજે એટલે કે ૧૫ માર્ચ ૨૦૨૩ના રોજ આલિયા ૩૦ વર્ષની થઇ ચુકી છે. આ ખાસ અવસરે પોતાની […]

Maharashtra

બંગલો છોડીને હજુ પણ નાનકડા ફ્લેટમાં કેમ રહે છે તેનો ખુલાસો ખુદ સલમાન ખાને કર્યો

મુંબઈ સુપરસ્ટાર સલમાન ખાને ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’માં સાઈડ રોલથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું, પરંતુ તેના બીજા જ વર્ષે તેણે ૧૯૮૯માં ‘મૈને પ્યાર કિયા’ સાથે લીડ એક્ટર તરીકે પોતાની જબરદસ્ત ઓળખ બનાવી હતી. જાે સલમાનનું કરિયર જાેવામાં આવે તો તે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું, પરંતુ જીવનના દરેક તબક્કે તે એક મજબૂત વ્યક્તિ તરીકે […]

Maharashtra

૨૦૧૦માં ટાયર ફાટવાને કારણે થયેલા મૃત્યુના કેસમાં બોમ્બે હાઈકોર્ટે વીમા કંપની વિરુદ્ધ ચુકાદો આપ્યો

મુંબઈ ડ્રાઈવિંગ કરતી વખતે કારમાં ખરાબી આવવી એ એક સામાન્ય ઘટના છે, પરંતુ ઘણી વખત લોકો તેના કારણે જીવ ગુમાવે છે. વર્ષ ૨૦૧૦માં ટાયર ફાટવાને કારણે થયેલા મૃત્યુના કેસમાં બોમ્બે હાઈકોર્ટે વીમા કંપની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. વળતર સામે વીમા કંપનીની અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે ‘ટાયર ફાટવું એ દૈવીય ઘટના નથી, પરંતુ […]