મુંબઈ સોનમ કપૂર પ્રેગ્નન્સી બાદ ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહી છે. તેણે ખુલાસો કર્યો કે, તે તેના પિતા અનિલ કપૂરથી પ્રેરિત છે, જે લગભગ ૫ દાયકા સુધી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ અભિનય પ્રત્યે ઉત્સાહી છે. સોનમ કહે છે, ‘મારા પિતા પાસેથી શીખવા જેવું ઘણું છે, તેઓ મારા પ્રેરણા છે, મારા મુખ્ય પ્રેરક છે. તે […]
Maharashtra
આલિયા ભટ્ટ અને કરીના કપૂરે ટ્રેડિશનલ આઉટફિટથી નેટીઝન્સનું ધ્યાન પોતાની બાજુ ખેંચ્યુ
મુંબઈ આલિયા ભટ્ટે લેટેસ્ટ ફોટોઝમાં પોતાની ભાભી કરીના કપૂર પ્રત્યેનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કર્યો છે. બંને વાયરલ ફોટામાં ફની એક્સપ્રેશન આપી રહ્યા છે અને ટ્રેડિશનલ આઉટફિટમાં નેટીઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. આલિયા ભટ્ટે ફોટાની સાથે ફની કેપ્શન પણ આપ્યા છે. આલિયાએ ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું, ‘શું તે વધુ સારું થઈ શકે છે. શું […]
બોલિવૂડે મારી અને મારા પરિવારની અવગણના કરી ઃ ધર્મેન્દ્ર
મુંબઈ વીતેલા જમાનાના સુપરસ્ટાર ધર્મેન્દ્ર પણ બોલિવૂડના વર્તનથી દુઃખી છે. અનેક યાદગાર ફિલ્મો આપનારા ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર ક્યારેય પોતાનું માર્કેટિંગ કરતો નથી. તેમનું કામ બોલતું હોય છે. સની દેઓલે અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી હોવા છતાં ક્યારેય પોતાના વખાણ કર્યા નથી. બોલિવૂડમાં ક્યારેય પોતાને કે પરિવારને યોગ્ય માન-સન્માન ન મળ્યું હોવાનો દાવો તેમણે […]
રિતિક સાથે ડાન્સ-રોમાન્સ કરવાની આ એક્ટ્રેસે ઈચ્છા દર્શાવી
મુંબઈ સની દેઓલ સાથેની અમીષાની ફિલ્મ ગદર ૨ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પહેલા વીકમાં થીયેટર્સ હાઉસફુલ કરનારી આ ફિલ્મ બીજા વીકમાં થોડી ઠંડી પડી છે, પરંતુ આ વર્ષની સૌથી સફળ ફિલ્મોના લિસ્ટમાં બીજાે નંબર મેળવી લીધો છે. ‘ગદર ૨’ને ઐતિહાસિક સફળતા અંગે પોતાની ખુશી વ્યક્ત કરતાં અમીષાએ ‘કહો ના પ્યાર હૈ’ની જેમ રિતિક […]
પૂર્વ સાંસદ ઇશ્વરલાલ જૈનના ઘર અને ઓફીસ પર ઇડીના દરોડા ત્રીજા દિવસે પણ ચાલુ
મહારાષ્ટ્ર એનસીપી સુપ્રીમો શરદ પવારના ખૂબ જ નજીકના ફાઇનાન્સર ગણાતા એનસીપીના રાજ્યસભાના પૂર્વ સાંસદ ઇશ્વરલાલ જૈનની માલિકીના આરએલ જ્વેલર્સ પર ઇડીના દરોડા આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે. ગઈકાલે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે મધ્યરાત્રિએ ઈડ્ઢએ જૈનના ઘર અને ઓફિસ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેની માહિતી ગઈકાલે સાંજે બહાર આવી હતી. […]
એમસી એક્સ પર ક્રૂડ તેલતે , નેચને રલ ગેસના વા યદા ના ભા વમાં સી મિ ત રેન્જમાં ઘટા ડો સો ના -ચાં દીચાં દી, કો ટન-ખાં ડીખાં ડી, મેન્મેથા તેલતે ના વા યદા માં સુધાસુ ધારોઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.5,492 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.14138 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.7 કરો ડનાં કા મકા જ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં શુક્રશુવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,77,411 સો દા ઓમાં કુલ રૂ.19,637.44 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ ટી […]
Kajolએ આ વાત કહીને ગદર ફિલ્મ રીજેક્ટ કરેલી
મુંબઈ કાજાેલ ભારતીય સિનેમાની પ્રતિભાશાળી અભિનેત્રી છે અને તે તેના સમય દરમિયાન સૌથી વધુ માંગ ધરાવતી અભિનેત્રીઓમાંની એક હતી. તે હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે, અને તેને જાહેરાતોમાંથી જંગી પગાર મળે છે. અભિનેત્રીએ ડીડીએલજેમાંથી સિમરન, કુછ કુછ હોતા હૈમાંથી અંજલિ અને કભી ખુશી કભી ગમમાંથી અંજલિ જેવા પાત્રોને અમર કર્યા છે. અભિનેત્રી પાસે દુશ્મન, પ્યાર […]
સીમા હૈદર પર બની રહેલી ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ થયું
મુંબઈ હાલના દિવસોમાં ચારેતરફ પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરની ચર્ચા થઈ રહી છે. સીમા હૈદર દરેક જગ્યાએ દેખાઈ રહી છે. હવે સીમા હૈદર પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે. જેનું પ્રથમ પોસ્ટર મેકર્સે જાહેર કર્યું છે. આ ઉપરાંત ફિલ્મનું પ્રથમ ગીત પણ તૈયાર થઈ ગયું છે. જેને બે દિવસ એટલે કે ૨૦ […]
નિક્કી તંબોલીના નાના ટોપ સાથેના ફોટોઝ થયા વાયુવેગે વાઈરલ
મુંબઈ હોટ એક્ટ્રેસ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના બોલ્ડ લુકથી ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવતી રહે છે. તેણે હાલમાં જ કેટલાંક ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેનો કિલર લુક ફેન્સના ધબકારા વધારવા માટે પૂરતા છે. આ ફોટોઝમાં નિક્કી તંબોલી વ્હાઇટ કલરના ડીપ નેક ઓફ શોલ્ડર ફુલ સ્લીવ […]
ફિલ્મ અને ટીવીની દુનિયામાં ફેમસ એક્ટ્રેસ અશ્વિની કલસેકર વિષે જાણો આ ખાસ વાતો…
મુંબઈ અશ્વિની કલસેકરને ફિલ્મ અને ટીવીની દુનિયામાં આજે કોઇ ઓળખની જરૂર નથી. આ એક્ટ્રેસ તે કલાકારોમાંથી એક છે, જેણે મોટાભાગે સપોર્ટિંગ અને કેરેક્ટર રોલ કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. અશ્વિની મોટાભાગે નાના પડદે વેમ્પની ભૂમિકામાં જાેવા મળી છે. ક્યારેક ‘કસમ સે’માં જીજ્ઞાસા તો ક્યારેક ‘જાેધા અકબર’માં ‘મહામંગા’ના કેરેક્ટરમાં સ્ક્રીન પર છવાઇ જવાર આ એક્ટ્રેસ […]









