Maharashtra

નેચરલ ગેસ-મિની વાયદામાં પ્રારંભના દિવસે 3,25,750 એમએમબીટીયૂનું નોંધપાત્ર વોલ્યુમ

સોના-ચાંદી, ક્રૂડ તેલ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈઃ કોટન-ખાંડીમાં સીમિત સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10187 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 24332 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. 37 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 436,835 સોદાઓમાં કુલ રૂ.34,556.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10186.92 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો […]

Maharashtra

શિંદે સેનાની મહિલા પ્રવક્તા-વિધાનસભ્યના વાંધાજનક વિડિયો મામલે બેની ધરપકડ કરાઈ

મુંબઇ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના માગાથાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે અને આ જૂથનાં મહિલા પ્રવક્તા અને ભૂતપૂર્વ નગરસેવિકા શીતલ મ્હાત્રેનો એક વાંધાજનક વિડિયો વાઇરલ થયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલામાં બે આરોપીની ગઈ કાલે ધરપકડ કરી હતી. ફેસબુકમાં વાઇરલ કરવામાં આવેલો વિડિયો મૉર્ફ કરીને પોતાની બદનામી કરવામાં આવી હોવાની ફરિયાદ એકનાથ શિંદે જૂથની […]

Maharashtra

વિવાદિત જલયુક્ત શિવાર પ્રોજેક્ટનો બીજાે તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે ઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

મુંબઇ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વાકાંક્ષી જળ સંરક્ષણ પ્રોજેક્ટ ‘જલયુક્ત શિવાર’નો બીજાે તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે. જ્યારે ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે નદીઓને ઊંડી અને પહોળી કરવા, સિમેન્ટ અને માટીના ડૅમ બનાવવા, ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધારવા માટે નાળાં પુનઃ સ્થાપિત કરવા તથા તળાવ ખોદવા માટે ‘જલયુક્ત […]

Maharashtra

અજય દેવગને ‘ભોલા’ ફિલ્મના પ્રમોશન માટે કંઇક અલગ રીતે કર્યું

મુંબઈ અજય દેવગને મુંબઇથી ‘ભોલા યાત્રા’ને લીલી ઝંડી આપી દીધી છે. અજય દેવગનનો ભોલા ટ્રક ભારતના ૯ શહેરોમાં રોડ ટ્રિપ પર જઇ રહ્યા છે જે મજેદાર ગતિવિધીઓ અને એન્ટરમેન્ટની સાથે બનાવી રહ્યો છે વન સ્ટોપ ભોલા હબ! અજય દેવગનની એક્શન એડવેન્ચર ફિલ્મ ભોલાના ટ્રેલરે દેશમાં તોફાન મચાવી દીધુ છે એમ કહીએ તો પણ એમાં કંઇ […]

Maharashtra

‘ભીડ’ના ટ્રેલરમાં જાતિવાદ, પોલીસ હિંસા જેવા અનેક મુદાઓ બતાવવામાં આવ્યા છે આ ફિલ્મમાં

મુંબઈ અનુભવ સિંહા હંમેશા દેશના ગંભીર મુદ્દાઓ પર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. દિગ્દર્શકે તેની કારકિર્દીમાં ઘણી ફિલ્મો બનાવી છે અને ફેન્સ દ્વારા તેની પ્રશંસા પણ કરવામાં આવતી હોય છે. હવે તે ફરી એકવાર આવી જ એક ફિલ્મ લઈને આવી રહ્યાં છે, જેમાં કોરોનાની આસપાસ ઘણી સામાજિક સમસ્યાઓ બતાવવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ […]

Maharashtra

સુષ્મિતા સેનને રેમ્પ વોક કરતા જાેઈને ફેન્સ તેના વખાણ કરતા જાેવા મળ્યા

મુંબઈ બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને તાજેતરમાં હાર્ટ એટેક આવ્યો હતો, જાેકે, આ સમાચાર સાંભળીને ફેન્સ ચોંકી ગયા હતા. હાલમાં, અભિનેત્રી મુશ્કેલીમાંથી બહાર આવને લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતુ. જાેકે, આ રેમ્પ વોક દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સુષ્મિતા પૂરા આત્મવિશ્વાસ સાથે ચાલતી જાેવા મળી રહી છે. આ ખાસ કાર્યક્રમના વીડિયો […]

Maharashtra

સ્વરા ભાસ્કર સલવાર સૂટમાં પતિ સાથે ડાન્સ કરતી જાેવા મળી, વીડિયો છે વાયુવેગે વાયરલ

મુંબઈ બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા હતા, અને હવે બંને રિવાજાે અનુસાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કેે, મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે, અને ઉત્સાહનો માહોલ છે. જેમાં પ્રી-વેડિંગ વિધી દરમિયાનનો […]

Maharashtra

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું સતીશ કૌશિકના મોતનું કારણ, કાર્ડિયાક અરેસ્ટથી થયું મૃત્યુ!…

મુંબઈ બોલિવૂડ એક્ટર સતીશ કૌશિકનું ૬૬ વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. જાેકે, આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં તપાસમાં સામે આવ્યું છે કે, અભિનેતા મૃત્યુના દિવસે જે પાર્ટીમાં હાજરી આપી હતી તે, ફોર્મ હાઉસમાંથી કેટલીક વાંધાજનક દવાઓ મળી આવી હતી. ત્યારથી બધા પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જાેઈ રહ્યા હતા. હવે […]

Maharashtra

મુંબઈનો ‘ગેટવે-ઑફ-ઈન્ડિયા’માં પાયાથી લઈને દિવાલોમાં તિરાડો પડી, મહારાષ્ટ્ર સરકાર પર લાગ્યો બેદરકારીનો આરોપ

મહારાષ્ટ્ર મુંબઈમાં દરિયા કિનારે સ્થિત ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયા પર જાેખમ મંડરાઇ રહ્યું છે. ખરેખરમાં મહારાષ્ટ્ર પુરાતત્વ વિભાગ દ્વારા લગભગ ૧૦૦ વર્ષ જૂના આ હેરિટેજનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર ગેટવે ઓફ ઈન્ડિયાના પાયાથી ઉપરના સ્ટ્રક્ચર સુધી તિરાડો પડી ગઈ છે. રિપોર્ટમાં આ તિરાડોના કારણે […]

Maharashtra

‘જવાન’ ફિલ્મનો લીક થયેલો આ સીન, જાેઇને ક્રેઝી થયા ફેન્સ

મુંબઈ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન બાદ હવે ફેન્સ તેની અપકમિંગ ફિલ્મ જવાનની આતુરતાથી રાહ જાેઇ રહ્યાં છે. એટલીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મને લઇને અવારનવાર કોઇને કોઇ અપડેટ સામે આવતી રહે છે. આ વચ્ચે ફિલ્મની એક ક્લિપ ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં કિંગ ખાન એક્શન મોડમાં જાેવા મળી રહ્યો છે. પઠાન બાદ ફરીથી […]