Maharashtra

શાહરૂખ ખાને ધર્મ પર ખુલીને કહ્યું, હિન્દુત્વના રંગમાં રંગાઇ કહ્યું, ‘સિયા પતિ રામચંદ્ર કી જય…’

મુંબઈ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન આજે જાે ખૂબ જ સારો એક્ટર અને માણસ છે તો તેની પાછળ તેનો ઉછેર અને શિક્ષણ છે. તે મુસ્લિમ છે પરંતુ તેનું પ્રારંભિક શિક્ષણ કેથોલિક શાળામાં થયું હતું. ઘરે કુરાન શીખવવામાં આવ્યું તો રામલીલા દ્વારા હિન્દુત્વને સમજ્યું. જાેકે મુસ્લિમ હોવાના કારણે તેને પ્રસંગો વગેરેમાં ધર્મ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવે છે […]

Maharashtra

સતીશ કૌશિકની દીકરીએ પિતાને આપી વિદાય, કંઈપણ લખ્યા વિના ઘણુ બધુ કહી દીધુ

મુંબઈ ૯ માર્ચે બોલિવૂડના દિગ્ગજ કલાકાર સતીશ કૌશિકે દુનિયાને અલવિદા કહી તમામને રડતા મુકી દીધા હતા. બધાને હસાવનાર કોમેડિયન, એક્ટર, ડીરેક્ટર સતીશ કૌશિકના ગુરુવારે મોડી સાંજે મુંબઈના વર્સોવા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકોએ તેમને ભીની આંખો સાથે વિદાય આપી. તેમના અંતિમ સંસ્કારમાં બોલિવૂડના તમામ સેલેબ્સ હાજર રહ્યાં હતા. […]

Maharashtra

નવાઝની પત્નીએ મેનેજર વિરુદ્ધ રજૂ કર્યા પુરાવા, જે છે ચોંકાવનારા

મુંબઈ નવાઝુદ્દીન સિદ્દીકીનો મામલો હાલ સતત ચર્ચામાં છે. થોડા દિવસોથી અભિનેતા પર આરોપો લગાવી રહેલી તેની પત્ની આલિયાએ તાજેતરમાં વધુ એક ચોંકાવનારો પુરાવો રજૂ કર્યો છે. જેમાં આલિયાએ નવાઝુદ્દીન પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. હવે તેણે નવાઝના મેનેજર પર ગંભીર આરોપ લગાવ્યા છે. હોળીના દિવસે આલિયાએ નવાઝ સાથેની તેની દલીલનો ઓડિયો પણ જાહેર કર્યો હતો. […]

Maharashtra

અમિતાભ બચ્ચને ફિલ્મના સેટ પર રેખાને આ એક કારણે માર્યો હતો લાફો!..

મુંબઈ અભિનેત્રી રેખા જીવનભર પોતાના અધૂરા પ્રેમ માટે ઝંખતી રહી છે. અમિતાભ બચ્ચન સાથેનો તેમનો પ્રેમ ૮૦ના દાયકામાં ખીલ્યો હતો, જેનો અંત સારો આવ્યો ન હતો. બંને આજે સાવ અલગ જીવન જીવી રહ્યા છે. અમિતાભ પોતાની પત્ની, બાળકો અને પૌત્ર-પૌત્રીઓ સાથે સુખી જીવન જીવી રહ્યા છે ત્યારે રેખા ૬૮ વર્ષની ઉંમરે એકલા રહેવા મજબૂર છે. […]

Maharashtra

અનુપમ ખેર પોતાના મિત્રને અલવિદા કહેતા રડી પડ્યા, વાઈરલ વિડીયો જાેઈ ભાવુક થઇ જશો

મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સતીશ કૌશિક પંચતત્વમાં ભળી ગયા છે. આવી સ્થિતિમાં તેમના નજીકના અને પ્રિયજનોની હાલત ખરાબ છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેના બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટર અનુપમ ખેર રડતા જાેવા મળી રહ્યા છે. મૃતદેહ જાેઈને અનુપમ રડી રહ્યા છે. દરેક વ્યક્તિ તેમને જાેઈને ભાવુક થઈ જાય છે. આ […]

Maharashtra

સતીશ કૌશિકના નિધન પર નીના ગુપ્તાએ વ્યક્ત કર્યું પોતાનું દુખ

મુંબઈ બોલિવૂડના ફેમસ એક્ટર, ડાયરેક્ટર સતીશ કૌશિકના અચાનક દુનિયા છોડી જવાના સમાચારથી લોકો ભાંગી ગયા છે. પરિવાર હોય કે, બોલિવૂડ જગતના લોકો, દરેક જણ તેની વિદાયને લઈને ભાવુક છે. સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. વહેલી સવારે મળેલા આ દુખદ સમાચારને કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા […]

Maharashtra

સપ્તાહ દરમિયાન કોટન-ખાંડી વાયદામાં 5,712 ખાંડીના વોલ્યુમ સાથે ભાવમાં રૂ.560ની નરમાઈ

સોનાનો વાયદો રૂ.438 અને ચાંદીનો વાયદો રૂ.2,050 ગબડ્યોઃ ક્રૂડ તેલ રૂ.160 લપસ્યુઃ નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.82,167 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,59,541 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.172 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3થી 9 માર્ચના સપ્તાહ દરમિયાન 42,66,261 સોદાઓમાં કુલ રૂ.3,41,879.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો […]

Maharashtra

અભિનેતા અને ડાયરેક્ટર સતિષ કૌશિકનું ૬૭ વર્ષની વયે નિધન

મુંબઇ બોલીવુડના જાણીતા અભિનેતા અને ડાઈરેક્ટર સતિષ કૌશિકનું નિધન થયું છે. આ દુખદ સમાચાર તેમના નીકટના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્‌વીટ કરીને આપ્યા. તેમણે લખ્યું કે જાણું છું કે મૃત્યુ જ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પરંતુ આ વાત હું જીવતા જીવ ક્યારેક મારા જીગરી મિત્ર સતિષ કૌશિક વિશે લખીશ એ મે સપનામાં પણ […]

Maharashtra

નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન સરકારને દ્ગઝ્રઁનો સાથ?!..

મુંબઇ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે નાગાલેન્ડમાં મુખ્યમંત્રી નેફ્યુ રિયોને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. એનસીપીના પ્રમુખના આ ર્નિણય બાદ સ્પષ્ટ છે કે પાર્ટી નાગાલેન્ડમાં વિપક્ષની ભૂમિકા ભજવશે નહીં. હાલમાં રાજ્યમાં એનડીપીપી અને ભાજપની ગઠબંધન સરકાર છે. જાે કે, એ સ્પષ્ટ નથી કે એનસીપી નાગાલેન્ડમાં સરકારનો હિસ્સો બનશે કે પછી તેને માત્ર બહારથી સમર્થન […]

Maharashtra

૫૫ વર્ષના યુવકે ચોકલેટના બહાને ૬ વર્ષની બાળકીને બોલાવી, પછી બાળકી પર કર્યો રેપ

ઓરંગાબાદ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક ગામમાં ચોકલેટ આપવાના બહાને છ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં ૫૫ વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના ૩ માર્ચે બની હતી, જ્યારે યુવતી તેના મિત્રો સાથે રમી રહી હતી. જણાવી દઈએ કે, આરોપી વ્યક્તિ તેને એક જૂના ઘરમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. […]