Maharashtra

વ્યક્તિએ પાર્ટીમાં દારૂ પીધા બાદ ખાઈ લીધી આ બે ટેબ્લેટ અને પછી તો જે થયું… તે છે ચોક્વાનારું

નાગપુર- મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના નાગપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ૪૧ વર્ષના એક વ્યક્તિએ મહિલા મિત્રની દારૂ પાર્ટી દરમિયાન વિયાગ્રાની ૨ ટેબલેટ ખાઈ લીધી. જેના કારણે તેમનું મોત નિપજ્યું. તેમના મગજમાં લોહીની ૩૦૦ ગ્રામ જેટલી ગાંઠ જામી ગઈ. જર્નલ ઓફ ફોરેન્સિક એન્ડ લીગલ મેડિસિનમાં પલ્બિશ થયેલા એક સ્ટડીમાં આ કેસને દુર્લભ કેસ ગણવામાં આવ્યો […]

Maharashtra

ચાંદીના વાયદાઓમાં 169.5 ટનની ઓલ ટાઈમ હાઈ ડિલિવરી નોંધાઈ

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7102 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13869 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદાઓમાં રૂ.9 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,71,967 સોદાઓમાં કુલ રૂ.20,980.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો […]

Maharashtra

કીયારા અડવાણીએ હોળી પર શેર કરી લગ્નની અનસીન તસવીરો, થઇ ગઈ ખુબ વાઈરલ

મુંબઈ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ હોળીના મોકા પર પોતાના ફેન્સને ખાસ ગિફ્ટ આપી છે. કિયારા અડવાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હલ્દી સેરેમનીની ખાસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. તસવીરોમાં કિયારા અડવાણી સિદ્ધાર્થને હલ્દી લગાવતી જાેવા મળી રહી છે. કિયારા અડવાણીએ પોતાની હલ્દી સેરેમનીની તસવીરો શેર કરતા ફેન્સને હોળીની શુભકામના આપી છે. તેણે […]

Maharashtra

‘હિન્દુ રેટ ઓફ ગ્રોથ’ શું છે જેની નજીક પહોંચ્યું ભારત ઃ પૂર્વ આરબીઆઇ ગર્વનર

મુંબઇ ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ભારત ‘હિન્દુ વૃદ્ધિ દર’ની અત્યંત નજીક પહોંચી ગયું છે. તેમણે ખાનગી ક્ષેત્રના રોકાણમાં અભાવ, ઊંચા વ્યાજદરો અને વૈશ્વિક વૃદ્ધિની ધીમી ગતિનો ઉલ્લેખ કરતાં આ ટિપ્પણી કરી હતી. રાજને જણાવ્યું કે નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસે ગત મહિને રાષ્ટ્રીય આવકના અનુમાન જાહેર કર્યા હતા. […]

Maharashtra

મને આશા છે દીકરીઓને WPL ૨૦૨૩થી સપના પૂરા કરવાની પ્રેરણા મળશે!ઃ નીતા અંબાણી

મુંબઈ વુમન્સ પ્રીમીયર લીગની પહેલી જ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા હતા. આ સમયે ટીમના માલિક નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા. ચોથી માર્ચે ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ મેચમાં બોલિંગ અને બેટિંગ બંનેમાં મુંબઈન ટીમનો દબદબો રહ્યો હતો. આ મેચ દરમિયાન હાજર રહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમના માલિક નીતા અંબાણી […]

Maharashtra

દીપિકા પાદુકોણ ‘ઓસ્કાર ૨૦૨૩’ની પ્રેઝન્ટેટર બનશે

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ૧૨ માર્ચે યોજાનાર ૯૫માં એકેડેમી એવોર્ડ્‌સમાં પ્રસ્તુતકર્તાઓમાં તેનુ નામ આપવામાં આવ્યું છે. આ માટે અનુપમ ખેરે પોતાની સ્ટુડન્ટ દીપિકા પાદુકોણના વખાણ કર્યા છે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર દીપિકાની પ્રશંસા કરી હતી. અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દીપિકાની જૂની તસવીર શેર કરતા એક ખાસ નોંધ લખી છે. આ તસવીર તે […]

Maharashtra

ફાલ્ગુની પાઠક તેની એક જ ભૂલના કારણે તેની કારકિર્દી પર ફૂલસ્ટોપ લાગી ગયું

મુંબઈ પ્રખ્યાત ગાયિકા અને ગરબાના ગીતો માટે જાણીતા બનેલા ફાલ્ગુની પાઠક ૫૩ વર્ષની ઉંમરે આજે પણ તેમના ગીતો ‘મૈંને પાયલ હૈ ચંકાઈ’, ‘મેરી ચુનર ઉડ જાયે’ અને ‘યાદ પિયા કી આને લગી’ માટે જાણીતી છે. ફાલ્ગુનીના ગીતોએ લોકોના દિલ પર ૧૯૯૮ થી ૨૦૦૨ સુધી રાજ કર્યું હતું. તે દરમિયાન તે ખૂબ જ પ્રખ્યાત ગાયિકા બની […]

Maharashtra

અસલી તારા સિંહને જાેઇને ચકરાવે ચડ્યો ખેડૂત, કહ્યું કે ‘તમે તો સની દેઓલ જેવા લાગો છો’

મુંબઈ સની દેઓલ તેની અપકમિંગ ફિલ્મ ‘ગદર ૨’ના શૂટિંગ દરમિયાન મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ગામડાના રસ્તા પર વહેલી સવારે ફરી રહ્યો હતો, ત્યારે તેની મુલાકાત બળદગાડામાં ચારો લઈ જઇ રહેલા એક વ્યક્તિ સાથે થઇ. ગામડાના એ વ્યક્તિએ કલ્પના પણ નહીં કરી હોય કે કોઈ દિવસ તેની અચાનક બોલિવૂડ એક્ટર સાથે મુલાકાત થઇ જશે. તેથી જ જ્યારે […]

Maharashtra

પત્ની સાથેના વિવાદમાં મૌન તોડી નવાઝુદ્દીનએ કહ્યું કે,”દર મહિને ૧૦ લાખ આપું છું તોયે…

મુંબઈ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેનાથી અલગ રહેતી પત્ની આલિયા સિદ્દીકીની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદો જાેવા મળી રહ્યા છે. આલિયા છેલ્લા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિાય પર વીડિયો શેર કરીને જણાવી રહી છે કે, તેની અને તેના બાળકો સાથે નવાઝ અને તેનો પરિવાર કેટલો અમાનવીય વ્યવહાર કરી રહ્યો છે. આલિયાએ નવાઝ પર કેટલાય […]

Maharashtra

દિલીપ જાેશીને જાનથી મારી નાખવાની ધમકી મળી?.. દિલીપ જાેશીએ સત્ય હકીકત જણાવી

મુંબઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જાેશીને લઈને હાલમાં એક મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર ફેન્સને ચિંતામાં મુકી દીધા છે. સમાચાર એવા હતા કે, દિલીપ જાેશીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, તેમના ઘરને ૨૫ હથિયારબંધ લોકોએ ઘેરી લીધું છે. કેટલાય રિપોર્ટમાં દાવો પણ કર્યો છે કે, પોલીસે તેમની […]