Maharashtra

કોટન-ખાંડીમાં 528 ખાંડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.200નો ઘટાડો જોવાયો

સોનાનો વાયદો રૂ.152 અને ચાંદીનો વાયદો રૂ.203 વધ્યોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.66ની નરમાઈઃ નેચરલ ગેસ, મેન્થા તેલ પણ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7092 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12575 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર […]

Maharashtra

સૈફ અલી ખાનના ઘરમાં ૨૦ પાપારાઝી ઘુસતા સૈફે કહી દીધી આ સ્પષ્ટ વાત

મુંબઈ છોટે નવાબના નામથી પ્રખ્યાત બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન હાલ પોતાની એક કોમેન્ટને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે પાપારાઝીને કહેતો જાેવા મળ્યો હતો કે, બેડરૂમમાં આવો. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ૨ માર્ચની રાત્રે ૨ વાગ્યે, ૨૦ […]

Maharashtra

પઠાણ ફિલ્મે પ્રભાસની ફિલ્મ બાહુબલી ૨ નો રેકોર્ડ પણ તોડી નાખ્યો!

મુંબઈ શાહરૂખ ખાને ફિલ્મ પઠાણ દ્વારા બોલિવૂડના દુકાળને ખતમ કરવાનું કામ કર્યું હતું. ૨૫ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પહેલા દિવસથી જ આ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી હતી. તેની સાથે જ આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં કમાણીના મામલે પ્રભાસની ફિલ્મ બાહુબલી ૨ નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. પઠાણ […]

Maharashtra

ઐશ્વર્યાને મળી હતી બ્લોકબસ્ટર ફિલ્મમાં તક!.. આ કારણે ના કરી શકી કામ

મુંબઈ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ ૧૮ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ રણવીર સિંહના કરિયરને નવો મોડ મળ્યો છે. ફિલ્મમાં દીપિકાને મસ્તાની બાઈના રોલમાં જાેઈને લોકો તેની એક્ટિંગ અને સુંદરતાના લોકો ફેન્સ બની ગયા હતા. આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. પરંતુ કદાચ બહુ ઓછા […]

Maharashtra

ફિલ્મને હિટ કરાવવા માટે મેકર્સની હશે આ મોટી સરપ્રાઇઝ, મેકાર્સનો આ છે માઈન્ડ ગેમ

મુંબઈ શાહરૂખ ખાનની પઠાણમાં સલમાન ખાને કેમિયો કર્યો હતો અને તેનો સીન સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ થયો હતો. દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાન-શાહરુખના આ જ સીનને ટાઇગર ૩માં પણ રિપીટ કરવામાં આવશે. જણાવી દઈએ કે ફિલ્મનું બજેટ ૨૨૫ કરોડ છે. આટલું જ નહીં, ફિલ્મ ટાઈગર ૩ સાથે જાેડાયેલી ઘણી વધુ માહિતી […]

Maharashtra

મહારાષ્ટ્રના યવતમહાલમાં રસ્તાની વચ્ચે અચાનક પાણીની લાઈન ફાટી ગઈ, થયો મોટો વિસ્ફોટ

યવતમહાલ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં શનિવારે રોડની વચ્ચોવચ પાણીની પાઈપલાઈન ફાટી ગઈ. પાઈપ લાઈન ફાટતા રોડ તૂટી ગયો અને પાણીનો ફુવારો થયો, જેના કારણે ત્યાંથી પસાર થતી એક મહિલા પાણીના ફુવારામાં ફસાઈ ગઈ. આ ઘટના યવતમાલ વિદર્ભ હાઉસિંગ સોસાયટીની પાસે બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જાેઈ શકાય છે કે, જમીનની નીચેથી […]

Maharashtra

ક્રૂડ તેલ-મમની વાયદામાાં ર્કામર્કાજના પ્રથમ રદવસે37,330 બેિલનાંુનોંધપાત્ર વોલ્યમુ સોનાનો વાયદો રૂ.116 અનેચાદાં ીનો વાયદો રૂ.421 વધયોોઃ ર્કોટનખાડાં ીમાાં રૂ.20નો સધુ ાિોોઃ મે ન્થા તેલ ઢીલોઃ

ુપ્રથમ સત્ર સધુ ીમાાં ર્કોમોરડટી વાયદાઓમાાં રૂ.6048 ર્કિોડ અનેઓપ્શન્સમાાં રૂ.9300 ર્કિોડનાંુ ટનટઓવિોઃ બલુ ડેક્સ વાયદામાાં રૂ.12 ર્કિોડનાાં ર્કામર્કાજ મબ ું ઈઃ દેશના અગ્રણી કોમોડિટી િેડિવેડટવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પિ વવવવધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્િેક્સ ફ્યચ સસમાું શક્ર વાિે પ્રથમ સત્ર સધ ીમાું 2,02,418 સોદાઓમાું ક લ રૂ.15,360.26 કિોિન ું ટનસઓવિ નોંધાય ું હત, ું જેમાું […]

Maharashtra

સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ એટેક!.. ઇમરજન્સીમાં એક્ટ્રેસની કરાઇ સર્જરી!..

મુંબઈ સુષ્મિતા સેનના હાર્ટ એટેકના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. આ કોઈ ગોસિપ કે અફવા નથી, પરંતુ આ વાતની જાણકારી ખુદ સુષ્મિતાએ જ આપી છે. સુષ્મિતા સેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે તેને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, જાેકે તે હવે ઠીક છે. સુષ્મિતા સેનની હેલ્થ સાથે જાેડાયેલા આ સમાચારે તેના […]

Maharashtra

દિલીપ જાેશીને ધમકી મળ્યા બાદ દોડતી થઇ ગઇ મુંબઇ-નાગપુર પોલીસ, શું છે મામલો જાણો.

.મુંબઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જાેશી પર ખતરો મંડરાઇ રહ્યો છે. એક અજાણ્યા શખ્સે નાગપુર કંટ્રોલ રૂમને કોલ કરીને દાવો કર્યો કે ૨૫ હથિયારધારી લોકો દિલીપ જાેશીના ઘરને ઘેરીને ઉભા છે. આ સાંભળતા જ નાગપુર પોલીસે મુંબઇ પોલીસને એલર્ટ કરી છે. આ અજાણ્યા શખ્સનો કોલ ૧ માર્ચે આવ્યો હતો. તેના […]

Maharashtra

અલ્લુ અર્જુનએ ટી-સીરીઝ કંપનીના માલિક ભૂષણ કુમાર અને ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સાઈન કરી

મુંબઈ સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન હવે બોલિવૂડ ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગનો જાદુ ચલાવતો જાેવા મળશે. ૮ એપ્રિલે પુષ્પા સ્ટારનો બર્થ ડે છે, આ અવસર પર ‘પુષ્પા ૨’નું ટીઝર રિલીઝ થઈ શકે છે. દરમિયાન, એક્ટરના બોલિવૂડ ડેબ્યુનું પણ એલાન કરવામાં આવ્યું છે. અલ્લુ અર્જુને એક સમયે હિન્દી ફિલ્મો કરવામાં કોઈ રસ દાખવ્યો ન હતો, પરંતુ […]