Maharashtra

ભાજપને મહારાષ્ટ્રની પેટાચૂંટણીમાં ઝટકો, ૨૮ વર્ષ બાદ કોંગ્રેસે ભાજપ પાસેથી આ સીટ આંચકી

મુંબઈ નોર્થ ઈસ્ટના ૩ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ઉપરાંત પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની કાઉંટિંગ પણ ચાલી રહી છે. જાે કે, અમુક સીટો પર પરિણામ આવવા લાગ્યા છે. મહારાષ્ટ્રની કસ્બાપેઠ સીટ પર કોંગ્રેસે રવીન્દ્ર ધંગેકરને જીત અપાવી છે. આ સીટ પર ૧૯૯૫થી ભાજપનો કબ્જાે હતો. આ બાજૂ બંગાળમાં પણ કોંગ્રેસનું ખાતું ખુલી ગયું છે. બેરોન બિસ્વાસ સાગરીદીધી […]

Maharashtra

ખરાબ દિવસોને યાદ કરીને મનોજ બાજપેયીએ કહી દીધી આ સ્પષ્ટ વાત

મુંબઈ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા મનોજ બાજપેયી બોલિવૂડના વર્સટાઈલ કલાકારોમાંના એક છે. મનોજ બાજપેયી છેલ્લા કેટલાક સમયથી ર્ં્‌્‌ પર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ‘ધ ફેમિલી મેન’ સિરીઝના હિટ બાદ હવે મનોજ બાજપેયી ‘ગુલમહોર’ને લઈને ચર્ચામાં છે. મનોજ બાજપેયીની જાેરદાર એક્ટિંગના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. જાેકે, અર્થ કલ્ચરલ ફેસ્ટમાં હાજરી આપવા આવેલા મનોજ […]

Maharashtra

ફિલ્મ ‘સેલ્ફી’ની બોક્સ ઓફિસ પર કથળી હાલત, ચોથા દિવસે તો માત્ર આટલી જ કમાણી થઇ!..

મુંબઈ છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે, અક્ષય કુમારનો જાદુ ફેન્સના દિલ પર ચાલી રહ્યો નથી. બેક ટુ બેક ફ્લોપ આપ્યા બાદ અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ પણ ફ્લોપ સાબિત થઈ રહી છે. અક્ષય સહિત તેના ફેન્સને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, પરંતુ આ ફિલ્મને પણ ફેન્સે નકારી કાઢી છે. જાેકે, શનિ-રવિના દિવસે પણ […]

Maharashtra

હુમા કુરેશીનો બેબી બમ્પ જાેઈ ચોંકી ઉઠ્‌યાં લોકો, OTT ક્વીનનો વિડીયો સો.મીડીયામાં વાઈરલ

મુંબઈ અભિનેત્રી હુમા કુરેશીની એક્ટિંગ સ્કીલના વખાણ કરવામાં આવે છે. ર્ં્‌્‌ પર અલગ-અલગ પાત્રો ભજવતી જાેવા મળેલી હુમા કુરેશી બોલિવૂડમાં બોડી શેમિંગને લઈને ખૂબ જ અવાજ ઉઠાવી રહી છે. હુમા પોતે પણ ઘણી વખત બોડી શેમિંગનો શિકાર બની છે. જાેકે, હાલમાં હુમાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હુમા કુરેશીનું નાનું […]

Maharashtra

અમિતાભ-ધર્મેન્દ્રના બંગલાને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, એક્શનમાં પોલીસ

મુંબઈ મંગળવારે એક અજાણ્યા શખ્સે નાગપુર પોલીસ કંટ્રોલ રુમને ફોન કર્યો અને બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સના ઘરમાં બોમ્બ રાખ્યો હોવાનો દાવો કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિસ્ટાર્સના ઘર બોમ્બ સ્કોવ્ડ ટીમે તપાસ શરુ કરી. પોલીસને જાણકારી મળ્યાના તુરંત બાદ બોમ્બ સ્કોવ્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં સર્ચ ઓપરેશન શરુ કરાવ્યું. તો વળી પોલીસ હાલમાં કોલરની […]

Maharashtra

આ સાથે એમસીએક્સનો મન્થલી માર્કેટ રિપોર્ટ મોકલ્યો છે, જે આપના અખબારમાં વિનામૂલ્યે સમાવેશ કરવા વિનંતી છે.

ફેબ્રુઆરીમાં સોનાનો વાયદો રૂ.1,434 અને ચાંદીનો વાયદો રૂ.5,046 ગબડ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.104 લપસ્યોઃ નેચરલ ગેસ, કપાસ, કોટન ખાંડીના વાયદા પણ નરમઃ મેન્થા તેલમાં સુધારોઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.4,12,337 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9,00,078 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.1,226 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 28 ફેબ્રુઆરીના મહિના દરમિયાન 1,68,70,477 સોદાઓમાં કુલ […]

Maharashtra

બેલાપુર – ખારકોપર વચ્ચે ચાલતી ટ્રેનના ૩ ડબ્બા પાટા પરથી ઉતર્યા,મુસાફરોના અધ્ધર થયા શ્વાસ

મુંબઇ બેલાપુર અને ખારકોપર વચ્ચે ચાલતી લોકલ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના સવારે ૮.૪૬ કલાકે બની હતી. તો બીજી ટ્રેન રાહત માટે રવાના થઈ છે.ખારકોપર સ્ટેશનમાં પ્રવેશતી વખતે મુંબઈથી બેલાપુરથી ખારકોપર લોકલ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જાે કે હજુ સુધી કોઈ મુસાફરના જાનહાનિ અંગે કોઈ માહિતી […]

Maharashtra

સલમાનનો ફેમિલી સાથે ડીનર કરતાનો ફોટો વાયરલ, ફેન્સે કહ્યું ‘ઘર કા ખાના હી ૫ સ્ટાર જૈસા’

મુંબઈ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો ચાર્મ જ અલગ છે. એક સમયે પોતાના ગુસ્સાને કારણે લાઈમલાઈટમાં રહેતો સલમાન ખાન આજે તેની શાલીનતાને કારણે પ્રખ્યાત છે. સલમાન ખાન એ અભિનેતાઓમાંથી એક છે, જે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી ફ્રી થયા બાદ પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. જાેકે, કોઈ પણ વ્યક્તિ માટે પોતાના પરિવારના સભ્યો સાથે બેસીને […]

Maharashtra

‘ટાઈગર ૩’નો સીન લીક થયો, સલમાન ખાનની ફિલ્મના વિડીયોમાં જાેવા મળ્યો ઈમરાન હાશ્મી

મુંબઈ આજના આ ડિજિટલ અને સોશિયલ મીડિયાના જમાનામાં આગામી અપકમિંગ મૂવીના સીન અને ફોટો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થવા સામાન્ય વાત થઈ ગઈ છે. તાજેતરમાં જ ગદર-૨ના સેટ પરથી સની દેઓલના એક પાવરફુલ સીનનો વિડીયો સામે આવ્યો હતો. હવે સલમાન ખાનની ટાઈગર ૩ના સેટ પરથી એક વિડીયો વાયરલ થયો છે. જાે કે આ પહેલા […]

Maharashtra

આ વ્યક્તિ પકડાઈ જતા ભારત પરથી હવે મોટું જાેખમ ટળ્યું!, હવે પૂછપરછમાં થશે ખુલાસો

મુંબઈ ભારતમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર સંદિગ્ધ આતંકીને અટકમાં લેવાયો છે. દ્ગૈંછ પાસેથી મળેલી ઈનપુટ બાદ સક્રિય થયેલી ઈન્દોર પોલીસે મોટી કાર્યવાહી કરતા સરફરાઝ મેમણની અટકાયત કરી છે. મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઈએની ટીમ જલદી તેની પૂછપરછ કરશે. તપાસ એજન્સીઓ સરફરાઝ પાસેથી એ જાણવાની કોશિશ કરશે કે તેનું પ્લાનિંગ શું હતું અને ષડયંત્રમાં કોણ સામેલ […]