મુંબઈ તમારો ઈરાદો છોકરી સાથે સેક્યુઅલસ રિલેશનનો ના હોય અને તેનો હાથ પકડી એને પ્રપોઝ કરવી એ જાતિય સતામણી નથી. બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં સગીર કન્યાનો હાથ પકડી પોતાની પસંદ વ્યક્ત કરવાના કેસમાં રિક્ષા ડ્રાઇવરને આગોતરા જામીન આપ્યા છે. સિંગલ જજ ભારતી ડાંગરેએ જણાવ્યું હતું કે, આરોપી ધનરાજ કન્યા સાથે સેક્સ્યુઅલ ઇરાદો ધરાવતો ન હતો. તેણે […]
Maharashtra
ક્રૂડ તેલમાં 11,20,500 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.93ની વૃદ્ધિ
નેચરલ ગેસ પણ નોમિનલ સુધર્યુઃ સોનાનો વાયદો રૂ.290 અને ચાંદીનો વાયદો રૂ.234 ઘટ્યોઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6397 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8583 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,99,972 સોદાઓમાં કુલ […]
કેન્દ્ર સરકાર વિરોધીઓનો અવાજ દબાવી રહી છે, અમે સિસોદિયાની સાથે ઃ સંજય રાઉત
મુંબઈ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની ધરપકડ અંગે આમ આદમી સહિત વિપક્ષના અનેક નેતાઓ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. હવે ઉદ્ધવ સેનાના સાસંદ સંજય રાઉતે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, સિસોદિયા વિરુદ્ધ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી તેના પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, કોન્દ્ર […]
રાની મુખર્જીની નવી ફિલ્મની સ્ટોરી તો ચોક્કસ તમને રડાવી દેશે!
મુંબઈ થોડા દિવસો પહેલા જ અભિનેત્રી રાની મુખર્જીની આગામી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરે સૌ કોઈને હલાવી દીધા છે, ખરેખર તેની સ્ટોરી રુંવાડા ઉભા કરી દે તેવી છે. જાે તમે આ વિશે નથી જાણતા તો જણાવી દઈએ કે ફિલ્મમાં રાનીનું જે પાત્ર છે તેના બાળકોને નોર્વેના ચાઈલ્ડ […]
કોની સાથે બીજા લગ્ન કરવા માગતી હતી રેખા? આ ઈન્ટરવ્યુમાં જવાબ આપ્યો
મુંબઈ લગભગ ૨ દાયકા સુધી બોલિવૂડના પડદા પર રાજ કરનાર અભિનેત્રી રેખાએ પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. રેખાએ ઘણા પાત્રોમાં એવી રીતે પ્રાણ ફૂંક્યા કે, આજે પણ તેમના પાત્રોને યાદ કરવામાં આવતા હોય છે. પરંતુ રેખા તેના કરિઅર કરતા વધુ તેના અંગત જીવન માટે મીડિયાની હેડલાઇન્સમાં રહી છે. રેખા તેની સ્પષ્ટવક્તા શૈલી માટે […]
અમિતાભ બચ્ચને રોલ છોડતા જ ડેનીનું નસીબ ચમક્યું, જાણો એવું શું થયું હતું
મુંબઈ ૨૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ સિક્કિમમાં જન્મેલા ડેનીએ બોલિવૂડમાં ૨૦૦થી વધુ ફિલ્મો કરી છે. ડેની, જેણે ૮૦ અને ૯૦ ના દાયકાના એકથી એક સારા પાત્રોને ભજવી લોકોના દિલોમાં રાજ કરનારા ડેનીએ મુંબઈના ફાસ્ટ જીવનને તેના જીવનનો ભાગ બનવા દીધો નહી. ડેનીએ હાલમાં જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘હાઈટ’ કરી છે. જાેકે, પહેલા એવો સમય આવ્યો […]
રણબીર આરણબીર આ પીઢ ગાયકની બાયોપિકમાં જાેવા મળશે, તેણે ખુલાસો કર્યો છે કે, તે ૧૧ વર્ષથી કરી રહ્યો છે કામ પીઢ ગાયકની બાયોપિકમાં જાેવા મળશે, તેણે ખુલાસો કર્યો છે કે, તે ૧૧ વર્ષથી કરી રહ્યો છે કામ
મુંબઈ રણબીર કપૂર ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર” ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જાેકે, આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે તેની જાેડી પહેલીવાર જાેવા મળશે. રણબીર હાલમાં આ ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન, તેણે ખુલાસો કર્યો છે કે, તે ૧૧ વર્ષથી બોલિવૂડના દિગ્ગજ ગાયકની બાયોપિક પર કામ કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ […]
દેવ આનંદના દાવાને જુઠો બતાવ્યો જીનત અમાને, સંબંધો અંગે જણાવ્યું આ સત્ય
મુંબઈ પીઢ અભિનેત્રી ઝીનત અમાને તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. ત્યારથી, અભિનેત્રી સતત તેની તસવીરો અને તેની સાથે જાેડાયેલી રસપ્રદ વાતો સિનેમાં લવર્સ અને તેમના ફેન્સને શેર કરી રહી છે. ૭૧ વર્ષીય ઝીનત અમાને વર્ષો પછી રાજ કપૂર સાથેના તેના અફેર અંગે મૌન તોડ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ કપૂર સાથે તેમને કોઈ […]
અનુપમ ખેરે ફરી કાશ્મીરી પંડિતો અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું, ‘૩૭૦ હટાવ્યા બાદ સુધારો થયો’
મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર છેલ્લા કેટલાક સમયથી તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં છે. અનુપમ ખેર દિલ્હીમાં આયોજિત ‘ગ્લોબલ કાશ્મીરી પંડિત કોન્ક્લેવ’માં ભાગ લેવા આવ્યા હતા, જ્યાં તેમણે કાશ્મીરી પંડિતોની સ્થિતિ વિશે ઘણી વાતો કરી હતી. અનુપમ ખેરે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અંગે પણ વાત કરી અને કહ્યું કે, જ્યારથી ખીણમાંથી કલમ […]
અભિનેતાએ પહેલા આ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો થયા ટ્રોલ , હવે આ કહ્યું , જાણો..
મુંબઈ હાલના દિવસોમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સામે શ્રદ્ધા કપૂર છે. સ્ટેન્ડઅપ કોમેડિયન બસ્સી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે પોતાના અગાઉના એક વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા આપી છે. આ વિવાદાસ્પદ નિવેદન પાકિસ્તાન સાથે સંબંધિત છે. રણબીરે કથિત રીતે પોતાના […]









