Maharashtra

હીરો કરતાં પણ વધુ ચર્ચામાં છે આ અભિનેતા, જેલમાં પણ વિતાવી હતી ઘણી રાત

મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિજય રાજનો અભિનય દરેક ફિલ્મ દર્શકોના હૃદય સુધી પહોંચે છે. ફિલ્મ ફ્લોપ હોય કે હિટ, જેમાં વિજય રાજની એક્ટિંગ અને તેના ફેન્સને કોઈ ફરક પડતો નથી. જાેરદાર કોમેડી ટાઇમિંગ અને અભિનય કૌશલ્યના આધારે, વિજય રાજ ??૩ દાયકાથી વિવિધ પાત્રો ભજવ્યા છે. ૫ જૂન ૧૯૬૩ના રોજ દિલ્હીમાં જન્મેલા વિજય રાજે નેશનલ સ્કૂલ […]

Maharashtra

એમસી સ્ટેનએ ૮૦ હજારના શૂઝ ફ્લોન્ટ કર્યા તો લોકોએ કહ્યું,‘ઘમંડી’

મુંબઈ એમસી સ્ટેન ‘બિગ બોસ ૧૬’નો વિજેતા બન્યો ત્યારથી સતત ચર્ચામાં છે. રેપરે શાનદાર વોટ સાતે શોનું ટાઇટલ જીત્યુ હતું. આ સિવાય ઘરની બહાર પણ સ્ટેનનો જાદુ છવાયેલો છે. શો જીત્યા બાદ રેપર હાલમાં ‘બિગ બોસ’ની સક્સેસ પાર્ટીનો ભાગ બનવા પહોંચ્યો હતો. આ દરમિયાન તે એકવાર ફરી લાઈમલાઈટમાં આવ્યો હતો. જાેકે, આ દરમિયાન કંઈક એવું […]

Maharashtra

પવારે એ પણ બતાવવું જાેઇએ કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન કેવી રીતે લાગ્યું હતું ઃ નાયબ મુખ્યમંત્રી ફડનવીસ

મુંબઇ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે જાે તેમના કહેવા પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શ ાસન લગાવ્યું તો આ મોટી વાત છે.હક્કીતમાં પવારે બુધવારે નિવેદન આપ્યું હતું કે જે મહારાષ્ટ્રથી રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું ન હોત તો ઉદ્વવ ઠાકરે મુખ્યમંત્રી કેવી રીતે બન્યા હોત.તેમના આ નિવેદન પર ભાજપ […]

Maharashtra

કોંગ્રેસના ૨૪ નેતાએ નાના પટોલેને પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવવાની માંગ કરી

મુંબઇ છત્તીસગઢની રાજધાની રાયપરમાં કોંગ્રેસ પાર્ટીનું મહાઅધિવેશન ચાલી રહ્યું છે. આ મહાઅધિવેશનમાં કોંગ્રેસના તમામ નેતા સામેલ થઈ રહ્યા છે. ૩ દિવસના આ અધિવેશનમાં ઘણા મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. સાથે જ કોંગ્રેસ વર્કિગ કમિટીને લઈને પણ શું ર્નિણય થાય છે, તેની પર લોકોની નજર છે પણ આ દરમિયાન વિદર્ભના ૨૪ કોંગ્રેસી નેતાઓએ મહારાષ્ટ્ર કોંગ્રેસ […]

Maharashtra

હુમા કુરૈશીએ શિખર ધવનને લગ્નને લઈને આપ્યો જવાબ, તો ક્રિકેટર શિખર ધવન અકળાયો

મુંબઈ ભારતીય ક્રિકેટ ટીમના સ્ફોટક બેટ્‌સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય છે. તે સમયાંતરે ફની વીડિયો શેર કરતો હોય છે. તેના ચાહકોને તેના વીડિયો ખૂબ ગમે છે. જેના કારણે તેના પર લાઈક અને કૉમેન્ટ્‌સનો વરસાદ થાય છે. ત્યારે તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેની સાથે હુમા કુરૈશી છે. ધવન છેલ્લે […]

Maharashtra

શાહરૂખની ફિલ્મ પઠાણના વખાણ કરતાં ફેમસ કોમેડિયને પાકિસ્તાનના ‘પઠાણ’ પર કટાક્ષ કર્યો

મુંબઈ પાકિસ્તાનના કોમેડિયન અનવર મકસૂદના ફેન્સની ઈન્ડિયામાં પણ કોઈ કમી નથી. તેમનો કાર્યક્રમ ‘લૂઝ ટોક્સ’ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યો હતો અને આજે પણ ફેન્સ તેની નકલ કરતા રહેતા હોય છે. વ્યંગની દુનિયામાં તેને પાકિસ્તાનમાં બહોળા પ્રમાણમાં સાંભળવામાં આવે છે. તેમની સેન્સ ઓફ હ્યુમર પણ અદ્ભુત છે, અને આ જ કારણથી તે પાકિસ્તાન […]

Maharashtra

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ લગાવ્યો બળાત્કારનો આરોપ, વીડિયો શેર કરીને કહી સ્પષ્ટ વાત

મુંબઈ બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીના જીવનમાં હાલ બધુ બરાબર નથી ચાલી રહ્યું. તેમનું લગ્નજીવન ખોટા કારણોસર ચર્ચામાં છે. આ મામલા પહેલા કોરોનાના સમયગાળા દરમિયાન પણ તે પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહ્યો હતો, જાેકે, ત્યારબાદ આ દંપતી વચ્ચે સમાધાન થઈ ગયુ હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ બોલીવુડના આ દિગ્ગજ અભિનેતા પર […]

Maharashtra

મહારાષ્ટ્રમાં ડુંગળીનો આ ભાવે મળતા ખેડૂતોએ કહ્યું કે, “કા તો મોત આપો કે સારો ભાવ આપો”

નાશિક મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ખેડૂતો રાજ્યમાં ડુંગળીની ઓછી કિંમતના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એટલા માટે તેમણે કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે, તેમને આત્મહત્યા કરવાની મંજૂરી આપવામાં આવે. ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળતા મુશ્કેલીનો સામનો કરતા હોવાની ફરિયાદ કરી અને આરોપ લગાવ્યો કે, ડુંગળી વેચ્યા બાદ તેમને જે રકમ મળી તેનાથી […]

Maharashtra

વિરાટ કોહલીએ લક્ઝરી વિલા કરોડોમાં ખરીદ્યો:મુંબઈના અલીબાગમાં 2000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે જગ્યા; ઋત્વિક રોશનની એક્સ વાઇફે ડિઝાઇન કર્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ હાલમાં જ મુંબઈના અલીબાગમાં આવેલા આવાસ વિલેજમાં એક લક્ઝરી વિલા ખરીદ્યો છે. વિરાટ કોહલીએ 2000 સ્ક્વેર ફૂટમાં આવેલા આ વિલાને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સાથે જ આ વિલામાં 400 સ્ક્વેર ફૂટમાં સ્વિમિંગ પૂલ પણ આવેલો છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં વિરાટની આ બીજી પ્રોપર્ટી છે. અગાઉ […]

Maharashtra

શિવસેના મુદ્દે અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કર્યો હોત તો,.. અમે એ પ્રસ્તાવને રદ ઠેરવ્યો હોત ઃ સુપ્રીમ કોર્ટ

મુંબઇ રાજ્યમાં સત્તાસંઘર્ષ પ્રકરણે સુપ્રીમ કોર્ટમા સતત ત્રીજા દિવસે સુનાવણી થઈ હ તી. આજની સુનાવણી નિર્ણાયક તબકકે પહોંચી છે. ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપીને ભુલ કરી હોવાનું મહત્ત્વનું નિરીક્ષણ મુખ્ય ન્યાયમૂર્તિએ કર્યું હતું અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કર્યો હોત તો અમે એ પ્રસ્તાવને રદ ઠેરવ્યો હોત, એમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. સુપ્રીમ કોર્ટના મુખ્ય […]