Maharashtra

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે આજે પણ સારા સંબધો છે ઃ આદિત્ય ઠાકરે

મુંબઇ ઉપમુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ મૂખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચેના રાજકીય સંઘર્ષનું સાક્ષી આખું મહારાષ્ટ્ર છે. એમની વચ્ચેના વિવાદને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણી ઉથલ-પાથલ થઇ છે. અગાઉ ૨૦૧૯માં દેવેદ્ર ફડણવીસને મુખ્યપ્રધાનના પદથી નીચે ઉતરવું પડ્યું. અને પછી ઉદ્ધવ ઠાકરે પર પણ એ જ સમય આવ્યો. છેલ્લા કેટલાંય સમયથી આ સંઘર્ષ વધી રહ્યો છે. પણ ટૂંક […]

Maharashtra

હેરા ફેરી ૩’નું શૂટિંગ શરૂ, સેટ પરથી લીક થઈ તસવીર

મુંબઈ વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ ‘હેરા ફેરી’ બોલિવૂડની જબરદસ્ત કોમેડી ફિલ્મ બની હતી અને જ્યારે આ ફિલ્મનો બીજાે ભાગ ‘ફિર હેરા ફેરી’ વર્ષ ૨૦૦૬માં આવી ત્યારે તેના પણ ખૂબ વખાણ થવા લાગ્યા હતા. આ એક એવી બોલિવૂડ ફિલ્મ છે, જેને લોકો વારંવાર જાેવાનું પસંદ કરે છે, અને કંટાળતા નથી. હવે આ ફિલ્મનો ત્રીજાે ભાગ પણ […]

Maharashtra

શાલીન ભનોટ બિગ બોસ બાદ ‘રાક્ષસ’ બનીને ફેન્સના દિલ જીતશે, પ્રોમો થયો રિલીઝ

મુંબઈ બિગ બોસ સિઝન ૧૬માં શાલિન ભનોટને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. શાલીન માટે સ્પર્ધક તરીકે શોના ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચવાનું સૌથી મોટું કારણ પણ આ જ હતું. ભલે શાલીન આ શોનો વિજેતા ન બની શક્યો. પરંતુ તેને હાલ એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે. અને ટીવી ક્વીન એકતા કપૂરે શાલીનને આ તક આપી છે. જેમાં શાલીનના […]

Maharashtra

શું આ છે રાખી સાવંતેનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો!

મુંબઈ ડ્રામા ક્વિન રાખી સાવંતની લાઈફમાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આદિલ દુર્રાની જેલની હવા ખાઈ રહ્યો છે તો રાખી સાવંત આદિલને પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ બધી બબાલ વચચે રાખી સાવંત આદિલના ઘરે એટલે તેની સાસરી પહોંચી હતી. રાખીએ સાસરીમાંથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણી કહી રહી […]

Maharashtra

અક્ષય કુમારનો મોટો ર્નિણય! કેનેડાની નાગરિકતા છોડી, કહ્યુ- ‘ભારત જ મારા માટે બધું છે’

મુંબઈ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર હાલ પોતાની ફિલ્મ ‘સેલ્ફી’ને લઈને ચર્ચામાં છે. વળી, આ દરમિયન તેમણે એક મોટો ર્નિણય પણ કર્યો છે. અક્ષય કુમારે કેનેડાની નાગરિકતા છોડી દીધી છે. તેણે લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં વાત કરતાં આ જાણકારી આપી હતી. અક્ષયે કહ્યુ કે ભારત તેના માટે બધું જ છે. તેણે ઈન્ટરવ્યુમાં તે તમામ લોકોને જવાબ આપ્યો, જેણે […]

Maharashtra

પૂજા ભટ્ટના જન્મદિવસે જાણો તેમના વિષે રસપ્રદ વાતો..

મુંબઈ પૂજા ભટ્ટનું જીવન બોલિવૂડની કોઈપણ ફિલ્મ કરતાં ઓછું મસાલેદાર રહ્યું નથી. એક ફિલ્મી પરિવારની એક છોકરી, જેનું બાળપણ મુશ્કેલ હતું, તેણે સંબંધો તૂટતા જાેયા છે, છતાં પણ પોતાને શોધવાનો પ્રયાસ ચાલુ રાખ્યો છે. પૂજા ભટ્ટે બોલીવુડમાં અભિનેત્રી, દિગ્દર્શક, નિર્માતા અને વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે એક ખાસ ઓળખ બનાવી છે. જ્યારે સ્કોટિશ માતા લોરેન બ્રાઈટ […]

Maharashtra

ક્રૂડ તેલમાં 9,38,900 બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.39નો સુધારો

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ કોટન-ખાંડીમાં રૂ.200ની નરમાઈઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 7039 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 7401 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 9 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,02,383 સોદાઓમાં […]

Maharashtra

મુંબઇમાં અચાનક ૪૦૦ બસ રસ્તા પર દોડતી થઈ બંધ ગઈ?!..

મુંબઇ છેલ્લા ૨ મહિનામાં મુંબઈમાં એક બાદ એક ૩ બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. તેને જાેતા અચાનક ૪૦૦ બસ બંધ કરીનો ર્નિણય બેસ્ટે લીધો છે. બેસ્ટ મેનેજમેન્ટ તરફથી અચાનક લેવામાં આવેલા આ ર્નિણયથી મુંબઈકરો પર મોટી મુશ્કેલી આવી પડી છે. તેનું કારણ છે કે દરરોજ ૩૦ લાખથી વધારે મુંબઈગરાઓ બસમાં મુસાફરી કરે […]

Maharashtra

BoAtની નકલી પ્રોડક્ટ વેચાવા પર ખુશ કંપની માલિક, ટિ્‌વટર પર કંપની માલિકે લોકોને મનની વાત જણાવી

મુંબઈ હેડફોન, સ્પીકર, ઈયરબડ જેવી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્‌સની જાણીતી કંપની બોટ (મ્ર્છં) હવે કોઈ ઓળખ પર આધારિત નથી. કંપનીના ફાઉન્ડર અમન ગુપ્તા પણ બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જાેવા મળ્યા બાદ ખૂબ ફેમસ થઈ ગયા છે. બોટ ઉત્પાદનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, તેના નકલી ઉત્પાદનો પણ બજારમાં આડેધડ વેચાઈ રહ્યા છે. ઓનલાઈન પણ બોટની નકલી […]

Maharashtra

ઉર્ફીએ ફેશનના ચક્કરમાં ઉડાડી દીધી આઇબ્રો, તમને ઉર્ફીનો ચહેરો જાેઈ ઉડી ગયા હોશ!

મુંબઈ ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ફેશન સેન્સ અને બેબાક અંદાજને લઈને ખૂબ જ પોપ્યુલર છે. તેમજ વિચિત્ર ફેશનમાં તો ઉર્ફીનું નામ લોકોના મોઢે વળદગી ગયું છે. ઉર્ફી જાવેદની બોલ્ડનેસે તેણીને ઈન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી છે! હાલમાં જ એકવાર ફરી ઉર્ફીએ પોતાના નવા આઉટફીટ સાથે નવો લુક શેર કર્યો છે. ઉર્ફીએ બ્રાની જગ્યાએ કંઈક અતરંગી વસ્તુ […]