મુંબઈ પહેલેથી સારી માનવામાં આવતી સિરીઝનું ટ્રાન્સ ક્રિએશન જાેખમથી ભરપૂર છે, તે વાત નકારી શકાય તેમ નથી. શ્રીધર રાઘવન સાથે ક્રિએટર અને ડાયરેક્ટર સંદીપ મોદી દ્વારા સંયુક્ત રીતે લખાયેલ ધ નાઈટ મેનેજર તેનો બીજાે પુરાવો છે. ડિઝની હોટસ્ટાર દ્વારા ટાન્સ ક્રિએટ કરાયેલો આ શો અપેક્ષાઓ પૂરી કરવામાં ઉણો ઉતરે છે. ખાસ કરીને ઓરીજનલ શો જેવો […]
Maharashtra
મુંબઈમાં પતિએ એનિવર્સરી પર વિશ ન કર્યું તો, પત્નીએ પતિ-સાસુને ધોકો વડે ઢીબી નાખ્યા
મુંબઈ ઘાટકોપરમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સે પોતાની પત્નીને મેરેજ એનિવર્સરી પર વિશ ન કર્યું તો, એટલી ગુસ્સે થઈ ગઈ કે, તેણે પોતાના પિતા અને ભાઈ સાથે મળીને પતિ અને સાસુને ધોકાવી નાખ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. જે બાદ ઘાટકોપર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ […]
કોટન-ખાંડી વાયદામાં 1,872 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 8,976 ખાંડીના સ્તરે
સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 7650 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9165 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 25 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,38,454 સોદાઓમાં કુલ રૂ.16,839.94 કરોડનું ટર્નઓવર […]
ઠાકરે જૂથે ચૂંટણી પંચના ર્નિણય સામે સુપ્રીમમાં કરી અરજી, સીજેઆઈએ કરી દીધો ઇનકાર
મુંબઇ ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને પ્રતીક આપી દીધું છે. ચૂંટણી પંચના આ ર્નિણય સામે ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે તાત્કાલિક ધોરણે સુનાવણી કરવા વિનંતી કરી હતી. તેમની માગ પર સીજેઆઈએ તરત જ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે અરજીમાં તાત્કાલિક ઉલ્લેખ કરવાની પ્રક્રિયા છે, […]
એક સપ્તાહમાં ૪ કલાકારના મોતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ
મુંબઈ છેલ્લા એક અઠવાડિયામાં, ફિલ્મ ઉદ્યોગને એક પછી એક મોટા આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. થોડા જ દિવસોમાં ઈન્ડસ્ટ્રીની અંદરના સ્ટાર્સના મૃત્યુએ બધાને હચમચાવી દીધા છે. એક, બે નહીં પરંતુ ૪-૪ સ્ટાર્સના નિધનના સમાચારે દરેકના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. અત્યાર સુધી સ્ટાર્સના પરિવારો અને તેમના ચાહકો દુઃખમાંથી બહાર આવી શક્યા નથી. મિર્ચાપુર ફેમ […]
શાહરુખ-સલમાન ક્યારે કરશે ‘ટાઇગર ૩’નું શૂટિંગ?.. થયો મોટો ખુલાસો
મુંબઈ ફિલ્મ પઠાનને રિલીઝ થયાના ૨૫ દિવસ થઇ ગયા છે. શાહરુખ ખાન મોટા પડદા પર ફરી પાછા ફરવાની તૈયારીઓ કરી રહ્યા છે. થિએટરોમાં મુવી પાછા આવી ગયા છે અને દર્શકોએ આ ફિલ્મને અઢળક પ્રેમ આપ્યો છે. જાે કે શાહરુખની પઠાન ફિલ્મએ બહુ સારી કમાણી બોક્સ ઓફિસ પર કરી લીધી છે. આ ફિલ્મએ ભારતમાં ૫૧૦ કરોડથી […]
ગુલશન ગ્રોવરની કારકિર્દી બરબાદ કરવા માંગતા આ કલાકારો? વર્ષો પછી થયો ઘટસ્ફોટ
મુંબઈ ‘બેડમેન’ના નામથી પ્રખ્યાત અભિનેતા ગુલશન ગ્રોવર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. તેણે ૮૦ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જાેકે, શરૂઆતમાં તેને નાની-નાની ભૂમિકાઓ જ મળી હતી, પરંતુ સમય જતાં ફિલ્મ નિર્માતાઓને તેની અંદર છુપાયેલી શ્રેષ્ઠ વિલનની છબી દેખાવા લાગી. ગુલશને જ્યારે પહેલીવાર સ્ક્રીન પર વિલનનું પાત્ર ભજવ્યું ત્યારે બધા જાેતા જ રહી […]
લેપટોપ ધોઈને ફેમસ થયેલી ગોપી વહૂની આ એક ભૂલને કારણે તેનું કરિયર પણ ધોવાઈ ગયું!..
મુંબઈ જીયા માણેક આમ તો ઘણા ટીવી શો નો ભાગ રહી, પરંતુ અસલ ઓળખ ‘સાથ નિભાના સાથિયા’ના પાત્ર ગોપી વહુથી મળી. ટીવીની ડરી-સહમી, સંસ્કારી વહૂ…સીધી એટલી કે લેપટોપ પણ પાણીથી ધોઈ નાખ્યુ હતું. ૧૮ ફેબ્રુઆરી ૧૯૮૬એ અમદાવાદમાં પેદા થયેલી જીયા હવે ખૂબ જ ગ્લેમરસ થઈ ગઈ છે. જીયા એ તમામ ભૂલ વિશે જણાવી રહી છે […]
ઉદ્ધવ ઠાકરે પર બોલ્યા અમિત શાહ, ‘ચૂંટણી પંચે દૂધનું દૂધ પાણીનું પાણી કરી દીધુ’
મુંબઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેથી શિવસેનાવાળા મુદ્દા પર નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો અને ચૂંટણી પંચના ર્નિણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે કાલ (૧૭ ફેબ્રુઆરી) એ ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે ગઈકાલે સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત સ્થાપિત કર્યો છે. […]
કાર્તિક-ક્રિતીની ફિલ્મ ‘શેહઝાદા’ની શાનદાર ઓપનિંગ, કેટલું થશે પહેલા દિવસનું કલેક્શન?!..
મુંબઈ કાર્તિક આર્યન અને ક્રિતી સનન અભિનીત ફિલ્મ શહેઝાદા આખરે આજે રીલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મની રીલીઝ ડેટ અગાઉ એક વખત કેન્સલ કરવામાં આવી હતી. જાેકે, આ ફિલ્મ અત્યારે થોડા એડવાન્સ બુકિંગના કારણે શરૂઆતના દિવસે સ્પોટ બુકિંગથી વધુ લાભ ક મેળવી રહી છે. ભૂલ ભુલૈયા ૨ જબરદસ્ત સફળ રહી હતી. તે પછી કાર્તિકની આ […]








