મુંબઈ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન થયા ત્યારે તેમને પરફેક્ટ કપલ માનવામાં આવતા હતા. જાે કે પાછલા કેટલાક સમયથી રણબીર અને આલિયા વચ્ચે ખટરાગ હોવાનું કહેવાય છે. સેલિબ્રિટી કપલના જીવનમાં ‘ઓલ ઈઝ વેલ’ નહીં હોવાનો દાવો કંગના રણોતે પણ કર્યો છે. આલિયા ભટ્ટે તાજેતરમાં કરેલા ખુલાસા બાદ તેમનું અંગત જીવન ફરી ચર્ચામાં આવ્યું છે. […]
Maharashtra
ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, ૧૦માંથી ૭ની પહેલી પસંદ બિઝનેસ ઃ સર્વેમાં ખુલાસો
મુંબઈ ભારત સરકાર આર્ત્મનિભર અભિયાનને પ્રોત્સાહન આપી રહી છે. સરકારનો પ્રયાસ છે કે વધુને વધુ ક્ષેત્રોનો તેમાં સમાવેશ થાય જેથી દેશ આર્ત્મનિભર બની શકે. એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતના લોકો નોકરી કરતાં બિઝનેસ કરવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા આ સર્વે મુજબ દર ૧૦માંથી ૭ ભારતીયો બિઝનેસને […]
Adani Groupએ બ્લોક ડીલ દ્વારા ૮.૧% ઇક્વિટી વેચ્યા બાદ Adani Powerનિો શેર ઘટ્યો
મુંબઈ અમેરિકા સ્થિત બુટિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ય્ઊય્ પાર્ટનર્સે (ર્હ્વેંૈૂેી ૈહદૃીજંદ્બીહં કૈદ્બિ ય્ઊય્ ઁટ્ઠિંહીજિ) અન્ય રોકાણકારો સાથે બુધવારે અદાણી પાવર લિમિટેડ(છઙ્ઘટ્ઠહૈ રુીિ ન્ંઙ્ઘ)નો ૮.૧ ટકા હિસ્સો રૂ. ૯,૦૦૦ કરોડ (૧.૧ બિલિયનડોલર)માં ખરીદ્યો હતો. સ્ટોક માર્કેટ ડેટા દર્શાવે છે કે ય્ઊય્ પાર્ટનર્સ અને અન્ય રોકાણકારોએ બ્લોક ડીલમાં અદાણી પાવરના ૩૧.૨ કરોડ શેર ખરીદ્યા હતા.અદાણી પાવર એ ચોથી […]
એમસીએક્સ પર કોટન-ખાંડી ખાં વાયદાના ભાવમાં રૂ.680ની નરમાઈઃ મેન્થા તેલમાં સુધા સુ રો સો ના નો વા યદો રૂ.141 ઘટ્યો , ચાં દીચાં દી રૂ.431 તેજઃતે જઃ ક્રૂડ તેલતે માં રૂ.16ની વૃદ્ધિઃવૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.7,759 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.33722 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.11 કરો ડનાં કા મકા જ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં ગુરૂગુવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 4,38,989 સો દા ઓમાં કુલ રૂ.41,493.06 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ ટી […]
આ સુપરસ્ટારે તેમનાથી ૩૭ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ ઈચ્છા દર્શાવતા ટ્રોલ થયા
મુંબઈ ૯૦ના દશકના અનેક એવા એક્ટર છે જે આજે ઇન્ડસ્ટ્રીમાં સારી જગ્યાએ છે. ૫૦ થી ૬૦ વર્ષની ઉંમર પછી પણ પોતાનાથી નાની એક્ટ્રેસ સાથે કામ કરે છે અને રોમાન્સની ઇચ્છા ધરાવે છે. પછી એ સલમાન ખાન, રજનીકાંત કે પછી શાહરુખ ખાન એવા સિતારા છે જેમને ૫૦ વર્ષ વટાવી દીધા છે. આ સ્ટાર્સ એમની અડધી ઉંમરની […]
અક્ષય કુમારને ભારતીય નાગિરકતા મળી, સોશિયલ મીડિયા પર પુરાવો બતાવ્યો
મુંબઈ બોલીવુડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર હવે ભારતીય નાગરિક બની ગયા છે. તેમને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા લોકોને પુરાવો આપ્યો છે. તેમની આ પોસ્ટ બાદ ફેન્સ ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેમને ભારતીય નાગરિકતા મળતા સ્વાગત કરી રહ્યા છે. અક્ષય કુમાર બોલીવુડના […]
ગદર ૨ અને જેલર કરતા પણ મોંઘી આ ફિલ્મ પહેલા દિવસે જ ફ્લોપ
મુંબઈ દર્શકો લાંબા સમયથી ‘ભોલા શંકર’ની રાહ જાેઈ રહ્યા હતા, પરંતુ રિલીઝ થયા પછી, તે દરેકની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી અને પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. ૧૧ ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે ૧૬ કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે, ભોલાશંકરે માત્ર ૭ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને ત્રીજા […]
સિનેમાના ઇતિહાસમાં ‘ગદર ૨’નો સૌથી મોટો રેકોર્ડ
મુંબઈ ફિલ્મ ગદર ૨ આજકાલ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ૧૧ ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. પહેલા જ દિવસે ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે. જેનો સિલસિલો હજુ પણ યથાવત છે. તેવામાં ૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પણ સની દેઓલ માટે ખૂબ […]
શિલ્પા શેટ્ટી ધ્વજ ફરકાવવા પર થઇ ટ્રોલ, એક્ટ્રેસે ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો
મુંબઈ ૧૫મી ઓગસ્ટે સમગ્ર દેશમાં ૭૭મા સ્વતંત્રતા દિવસની ધૂમ હતી. ટીવી સેલેબ્સથી લઇને બોલિવૂડ સ્ટાર્સે સ્વતંત્રતા દિવસને સ્પેશિયલ રીતે સેલિબ્રેટ કર્યો છે. આ દરમિયાન ઘણા સ્ટાર્સ આઝાદીના સેલિબ્રેશનમાં ડૂબેલા જાેવા મળ્યાં. ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનના ફોટોઝ શેર કર્યા અને તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. શાહરૂખ ખાનથી લઇને સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી […]
એમસી એક્સ પર સો ના -ચાં દીચાં દીના વા યદા ના ભા વમાં સા મસા મા રા હઃ ક્રૂડ તેલતે માં નરમા ઈનો મા હો લ કોટન-ખાંડી ખાં વાયદામાં રૂ.200નો ઘટાડોઃ મેન્થા તેલ સુધસુ ર્યુઃ નેચરલ ગેસમાં ઢીલાશઃ પ્રથમ સત્ર સુધી સુ માં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,654 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 41243 કરોડનું ટનું ર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.6 કરોડનાં કામકાજ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં બુધબુ વા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 5,23,487 સો દા ઓમાં કુલ રૂ.47,904.66 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ […]








