Maharashtra

પૃથ્વી શૉ પર હુમલો કરનાર સપના ગિલ કોણ છે ? તે જાણો..

મુંબઈ ભારતીય ક્રિકેટ જગતના ઉભરતા સિતારા બેટ્‌સમેન પૃથ્વી શૉ પર તાજેતરમાં જ કેટલાક લોકો દ્વારા જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. તે તેના મિત્ર સાથે હતો ત્યારે કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો હતો. આ લોકો પોતાને ફેન્સ ગણાવી સેલ્ફી લેવા પૃથ્વી શૉ પાસે આવ્યા હતા પરંતુ સામે પક્ષે પૃથ્વીએ પોતાના પ્રાઈવેટ ટાઈમમાં સેલ્ફી લેવાની ના […]

Maharashtra

દેશમાં આવું પહેલી વાર નથી કે એક પાર્ટીને પોતાનું નામ-ઓળખાણ ખોઈ, દેશની રાજનીતિમાં આવું જ ૨૮ વર્ષ પહેલા પણ થયું હતું

મુંબઈ ચૂંટણી પંચે મુખ્યમંત્રી શિંદેના નેતૃત્વવાળા જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી છે અને પાર્ટીનું મૂળ ચિન્હ તીર કમાન પણ આપી દીધું છે. શિંદે તરફ દાખલ કરવામાં આવેલી છ મહિના જૂની અરજી પર એક સર્વસમ્મત આદેશમાં ત્રણ સભ્યોવાળા આયોગે ઠાકરે જૂથને શિવસેના નામ અને મશાલ ચૂંટણી ચિન્હને બનાવી રાખવાની મંજૂરી આપી છે. પણ આ દેશમાં […]

Maharashtra

ગોદરેજ પ્રોપર્ટીએ મુંબઈના ચેમ્બૂરમાં આવેલ રાજ કપૂરનો બંગલો ખરીદ્યો!

મુંબઈ ગોદરેજ જૂથની રિયલ એસ્ટેટ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝે બોલિવૂડના શોમૈન કહેવાતા રાજ કપૂરનો ચેમ્બરમાં આવેલ બંગલો ખરીદી લીધો છે. કંપની આ જમીન પર પ્રીમિયમ રેસિડેંશિયલ પ્રોપર્ટી ડેવલપ કરશે. ગોદરેજ પ્રોપર્ટીઝે સ્ટોક્સ એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ ડીલની જાણકારી આપી છે. રાજ કપૂરનો આ બંગલો ચેમ્બૂરના દ્યોનાર ફાર્મ રોડ પર આવેલ છે, જે ટાટા ઈંસ્ટીટ્યૂટ ઓફ સોશિયલ […]

Maharashtra

શિવસેના પર અધિકારની લડાઈમાં શિંદે જૂથની જીત પર અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા

મુંબઈ ચૂંટણી પંચે શિવસેના પાર્ટી અને તેના ચૂંટણી ચિન્હ ‘ધનુષ-તીર’ પર હકને લઈને એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે વિવાદ પર પોતાના ચુકાદો આપી દીધો છે. ઈસીઆઈએ શિવસેના અને તેના સિંબોલને શિંદે જૂથ સાથે યથાવત રાખવાનો છે. આવી રીતે ઉદ્ધવ ઠાકરેને પોતાના પિતા બાલાસાહેબ ઠાકરે દ્વારા સ્થાપિત પાર્ટી ખોવાનો વારો આવ્યો છે. શિવસેના પર […]

Maharashtra

હાર્દિક પંડ્યા અને નતાશાએ જાેરદાર ડાન્સ કર્યોનો વીડિયો થયો વાયરલ

મુંબઈ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે બીજીવાર લગ્ન કર્યા છે. ઉદયપુરમાં ૧૪ ફેબ્રુઆરીએ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૧૩ મે, ૨૦૨૦ના દિવસે આ કપલે મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ તે સમયે કોવિડને કારણે કોઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી નહોતી. તેને કારણે હાર્દિક-નતાશાએ ફરીથી લગ્ન કરીને […]

Maharashtra

ચેતન શર્માએ ચીફ સિલેક્ટર પદેથી આપ્યું રાજીનામું

મુંબઈ બીસીસીઆઈને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાય દિવસથી એક સ્ટિંગ ઓપરેશનમાં આપેલા નિવેદન બાદ વિવાદમાં આવી ગયા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માએ ભારતીય ખેલાડીઓ પર આરોપ લગાવ્યો હતો કે, ઈજાને છુપાવવા માટે ઈંજેક્શનનો સહારો લેવામાં આવે છે. એટલું જ નહીં […]

Maharashtra

૫૦૦ કરોડ કમાનારી પહેલી ફિલ્મ બની ‘પઠાન’?!..

મુંબઈ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન ૫૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ચૂકી છે. શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમની પઠાન મૂવીનું કલેક્શન નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થયેલી પઠાને માત્ર ૨૧ દિવસમાં જ ૪૯૮.૮૫ કરોડનું કલેક્શન કરી લીધું અને ૨૨માં દિવસે ૫૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ચૂકી છે. શાહરૂખ ખાનની ફિલ્મ […]

Maharashtra

ફીમેલ ફેને પાર કરી હદ, જબદસ્તી આ હેન્ડસમ હીરો પર તૂટી પડી અને પછી તો જે…

મુંબઈ ઘણીવાર ફેન્સનો ઉત્સાહ પોતાના ફેવરિટ સ્ટાર્સને સામે જાેઇને ચરમસીમા પર હોય છે. ઘણી વખત લોકો ખુશીમાં ભાન ભૂલી બેસે છે અને કંઈક એવું કરે છે, જેનાથી આ પરિસ્થિતિ સ્ટાર્સ માટે ખૂબ જ અસહજ બની જાય છે. હાલમાં જ આદિત્ય રોય કપૂર સાથે પણ કંઇક આવું જ થયું હતું. તે વાતમાં કોઇ શંકા નથી કે, […]

Maharashtra

ફુલ એન્ટરટેઇનમેન્ટનો ડોઝ છે રોહિત ધવનની કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘શહેજાદા’

મુંબઈ એક પરફેક્ટ ફિલ્મની વ્યાખ્યા શું છે? એ જ કે તેમાં ડાન્સ હોય, હીરો વિલનની જાેરદાર ધોલાઈ કરે, રોમાન્સ કરે, મ્યુઝિક ઓન ટોપ હોય અને હા, ઈમોશનની સાથે સાથે કોમેડી પણ હોવી જાેઈએ. કાર્તિક આર્યન તેના ફેન્સ માટે આ જ ફોર્મ્યુલા સાથે ‘શહેજાદા’ના રૂપમાં ફુલ ટુ મસાલા ફિલ્મ લઈને આવ્યો છે. હવે બોક્સ ઓફિસ જ […]

Maharashtra

સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ એક્ટ્રેસની ટ્‌વીટ, એવું શું છે ટ્‌વીટ

મુંબઈ સ્વરા ભાસ્કર અને કંગના રનૌતની ટ્‌વીટ વોર ઘણી વખત ચર્ચામાં આવી છે. હવે સ્વરા અને ફહાદના લગ્નની પોસ્ટ પર કંગનાની પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. લોકો કંગનાના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો તેને પૂછે છે કે તે ક્યારે લગ્ન કરશે. કંગના રનૌત અને સ્વરા ભાસ્કરે તનુ વેડ્‌સ મનુમાં સાથે કામ […]