Maharashtra

એમસીએક્સ પર જસત-મિનીના વાયદામાં કામકાજના પ્રથમ દિવસે 543 ટનનું વોલ્યુમ

ચાંદીનો વાયદો રૂ.1,199 ઘટ્યોઃ સોનામાં રૂ.413ની નરમાઈઃ ક્રૂડ તેલ પણ રૂ.168 ડાઊનઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 9356 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 10145 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 27 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,85,411 સોદાઓમાં કુલ રૂ.19,528.40 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 9356.18 કરોડનો અને ઓપ્શન્સનો […]

Maharashtra

સપ્તાહ દરમિયાન ગોલ્ડ-ગિનીનો વાયદો રૂ.656 ગબડ્યોઃ ચાંદીનો વાયદો રૂ.779 નરમ

ક્રૂડ તેલ, કોટન-ખાંડીના વાયદાઓમાં તેજીનો માહોલઃ મેન્થા તેલ ઢીલુઃ નેચરલ ગેસમાં સુધારોઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.65324 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.238944 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદાઓમાં રૂ.183 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 10થી 16 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન 33,63,791 સોદાઓમાં કુલ રૂ.3,04,450.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.65,324.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,38,943.8 કરોડનો હતો. સમીક્ષા […]

Maharashtra

પાકિસ્તાન તો શું ૈંઝ્રઝ્ર પણ મ્ઝ્રઝ્રૈંનું કઇ નહી બગાડી શકે ઃ શાહિદ આફ્રિદી

મુંબઇ એશિયા કપ ૨૦૨૩નું આયોજન આ વર્ષે સપ્ટેમ્બરમાં થવાનું છે. એશિયા કપ ૨૦૨૩ની યજમાની પાકિસ્તાને કરી હતી, પરંતુ હવે અહીં ટુર્નામેન્ટ યોજવી મુશ્કેલ લાગે છે. હાલની સ્થિતિને જાેતા એશિયા કપને પાકિસ્તાનથી અન્યત્ર રમાડવામાં આવશે. ભારતીય ટીમે એશિયા કપ રમવા માટે પાકિસ્તાન આવવા સામે વાંધો ઉઠાવ્યો છે, ત્યારબાદ હવે એશિયા કપનું આયોજન નવા સ્થળે કરવામાં આવશે. […]

Maharashtra

‘ભાજપ-એનસીપી ગઠબંધનને શરદ પવારની મંજૂરી હતી’, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તેમના નિવેદન પર અડગ

મુંબઇ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, તેઓ તેમના દાવા પર અડગ છે, તેમણે નવેમ્બર ૨૦૧૯માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર સાથે જે સરકાર બનાવી હતી તેને એનસીપીના વડા શરદ પવારનું સમર્થન હતું. ફડણવીસે પોતાનું નિવેદન ૧૦૦ ટકા સાચું ગણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે ચાલી રહેલી બાબતો પર હું […]

Maharashtra

બીગ બોસ ૧૬ વિનર MC સ્ટેને આ બાબતમાં વિરાટ કોહલીને પાછળ છોડ્યો

મુંબઈ સ્ઝ્ર સ્ટેને વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ ૧૬’ની ટ્રોફી જીતી લીધી છે. તે વિજેતા બનતા તેના ફેન્સ ખુબ જ ખુશ છે, જ્યારે કેટલાક લોકો તેને ટ્રોફીને લાયક ગણતા નથી. લોકો તેની જીત અયોગ્ય માની રહ્યા છે. જાે કે, એમસી સ્ટેનની ફેન ફોલોઇંગ એટલી જાેરદાર છે કે બિગ બોસ હાઉસમાં બહુ એક્ટિવ ન હોવા છતાં […]

Maharashtra

‘તારક મહેતા..’માં પરત ફરવા પર દિશા વાકાણીના પતિએ મૂકી આ ૩ શરતો?!..

મુંબઈ હાલમાં જ કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા એક્ટર દિલીપ જાેશીએ કહ્યું હતું કે, તે તેની ઓનસ્ક્રીન પત્ની દયા બેન એટલે કે દિશા વાકાણીને મિસ કરી રહ્યાં છે. હકીકતમાં, વર્ષ ૨૦૦૮થી પ્રસારિત થઇ રહેલી આ કોમેડી ટીવી સિરિયલમાં દિશા વાકાણીએ દયા બેનનું પાત્ર ભજવીને પોતાની એક અલગ ઓળખ […]

Maharashtra

‘તારક મહેતા…’ શોમાં ‘પોપટલાલ’ની દુલ્હનિયા બનશે રીટા રિપોર્ટર?!..

મુંબઈ જીછમ્ ટીવીના પોપ્યુલર ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર લોકોના દિલમાં વસે છે. શોમાં ‘જેઠાલાલ’નો રોલ કરનાર એક્ટર દિલીપ જાેશી હોય કે ‘પોપટલાલ’ એટલે કે શ્યામ પાઠક હોય, તેમના ફેન્સની કોઈ કમી નથી. આ શો જેટલો પોપ્યુલર છે તેટલા જ તેના તમામ કલાકારો પણ ફેમસ છે. તાજેતરમાં, આનો એક નમૂનો જાેવા […]

Maharashtra

મલાઈકા અરોરાને બોડીગાર્ડ સાથે આ હરકત કરતા ટ્રોલર્સના નિશાને ચડી

મુંબઈ મલાઇકા અરોરાને બોલિવૂડની ફિટનેસ ક્વીન ગણવામાં આવે છે. તે કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. મલાઇકાની પાછળ પાપારાઝી હોય જ છે. મલાઇકાને દરરોજ ક્યાંકને ક્યાંક સ્પોટ કરવામાં આવે છે. એકંદરે જાેઈએ તો મલાઇકા અરોરા પાપારાઝીની ફેવરિટ હોય તેવું ફલિત થાય છે. હાલમાં જ મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટ પર જાેવા મળી હતી. આ દરમિયાન તેણે […]

Maharashtra

હાપુસ કેરીની મુંબઈ માર્કેટમાં એન્ટ્રી, એક બૉક્સની કિમત તો એટલી કે વિશ્વાસ જ નહિ થાય

મુંબઈ ફળોના રાજા કહેવાતી કેરી હવે ધીમે ધીમે બજારમાં આવી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરી એક મહિનો વહેલી બજારમાં આવી ગઈ છે. મુંબઈ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના જણાવ્યા અનુસાર, અહીં હાપુસ કેરીના ૪૭૯ બોક્સ આવ્યા છે. ફેબ્રુઆરીમાં આટલી કેરીની આવક પ્રથમ વખત થઈ છે. બજાર કેરીથી ભરેલી છે અને તેના કારણે બજારમાં […]

Maharashtra

સુકેશની ૨૬ કારોનો કાફલો વેચવા ઈડીને કોર્ટની મંજૂરી

મુંબઈ રૂ. ૨૦૦ કરોડના કૌભાંડમાં દિલ્હી કોર્ટે મહાઠગ સુકેશ ચંદ્રશેખરને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ઈડીને સુકેશની પત્ની લીના મારિયાના નામે રજિસ્ટર્ડ ૨૬ ગાડીઓની લીલામી કરવાની પરવાનગી આપી છે.આ વાહનોને તપાસ અજેન્સીએ પહેલેથી જપ્ત કરી રાખ્યા છે. દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ કોર્ટને જણાવ્યું હતું કે ઈડીએ વાહનોને કસ્ટડીમાં લીધી છે. આ વાહનોને ભ્રષ્ટાચાર સંબંધી […]