Maharashtra

દેશનું આર્થિક પાટનગર મુંબઈ હવે ભારતનું પ્રદૂષણ કેપિટલ

મુંબઈ દેશનું આર્થિક પાટનગર મુંબઈ હવે ભારતનું પ્રદૂષણ કેપિટલ પણ બની ગયું છે. મુંબઈ હવે દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. આ મોરચે તેણે દેશની રાજકીય રાજધાની દિલ્હીને હંફાવી દીધી છે. માયાનગરી મુંબઈ વિશ્વમાં હવે બીજા ક્રમનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. ભારત સહિત વિશ્વના મુખ્ય શહેરોની હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કરતા સ્વીસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સ […]

Maharashtra

આલિયા ભટ્ટના વખાણ કરતાં અનુપમ ખેરે લખ્યું એવું, લોકો કંગનાના રિએક્શનની જાેઈ રાહ

મુંબઈ રવિવારે મુંબઈમાં સિડ-કિયારાની રિસેપ્શન પાર્ટીમાં અનુપમ ખેર પણ પહોંચ્યા હતા. આ દરમિયાન, ‘શિવ શાસ્ત્રી બલ્બોઆ’ એક્ટરે આલિયા ભટ્ટ સાથે એક તસવીર ક્લિક કરી. જે બાદ અનુપમ ખેરે સોમવારે ઈન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટ સાથેની પોતાની તસવીર શેર કરી હતી. અનુપમે એક્ટ્રેસ માટે એક સુંદર નોટ પણ લખી હતી. તેણે આલિયાને ‘બોર્ન એક્ટ્રેસ’ હોવા અંગે ચીડવતા […]

Maharashtra

આયુષ્માન ખુરાનાએ ડ્રિમ ગર્લ ૨નું ટીઝર શેર કર્યું, ફિલ્મમાં ડ્યુઅલ રોલમાં આયુષ્માન

મુંબઈ આયુષ્માન ખુરાનાએ મંગળવારે સોશિયલ મીડિયા પર તેની આગામી કોમેડી ફિલ્મ ડ્રીમ ગર્લ ૨ નું એક ફની ટીઝર શેર કર્યું. ટીઝર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી હતી. ટીઝરમાં પૂજા અન્ય કોઈ નહીં પણ પઠાણના શાહરૂખ ખાન સાથે ફ્લર્ટ કરતી દેખાઈ રહી છે. પઠાણ તેને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા આપવા માટે બોલાવે છે, ત્યારે પૂજા […]

Maharashtra

અભિનેતા જાવેદ ખાન અમરોહીનું ૭૦ વર્ષની વયે અવસાન થતા આખું બોલીવુડ શોખમાં ડૂબ્યું

મુંબઈ હિન્દી સિનેમામાં પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવનાર પ્રતિભાશાળી અભિનેતા જાવેદ ખાન અમરોહીનું નિધન થયું છે. ૭૦ વર્ષની ઉંમરે, જાવેદે ૧૪ ફેબ્રુઆરીએ સવારે અંતિમ શ્વાસ લીધા. પોતાની અભિનય સફરમાં જાવેદે આવી ઘણી ફિલ્મોમાં જબરદસ્ત પાત્રો ભજવ્યા, જે હંમેશા યાદગાર રહેશે. ટેલિવિઝન અને ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતા અભિનેતા જાવેદ ખાન અમરોહી હવે આપણી વચ્ચે […]

Maharashtra

શૂટિંગ દરમિયાન કાજાેલ સાથે થયો અકસ્માત, શાહરૂખ જાેતો જ રહી ગયો, ઘટના છે ચોંકાવનારી

મુંબઈ કાજાેલ, શાહરૂખ ખાન, સલમાન ખાન અને રાની મુખર્જીની લોકપ્રિય ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ એ લોકોને પ્રેમ અને મિત્રતાના નવા રૂપ બતાવ્યા. આ ફિલ્મ પછી લોકો એ માનવા લાગ્યા કે, પ્રેમ એટલે મિત્રતા. ફિલ્મમાં હંમેશા હસતી કાજાેલને દર્શકોએ પણ ઘણો પ્રેમ આપ્યો. પરંતુ આ ફિલ્મના સેટ પર કાજાેલ સાથે કંઈક એવું થયું જેને તે […]

Maharashtra

શું વાગી રહ્યા છે મહાપ્રલયના ભણકારા?!.. દુનિયાના આ શહેરો હંમેશા માટે પાણીમાં ડૂબી જશે!..

મુંબઈ ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ રોહિત શર્મા, વિરાટ કોહલી, પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને લઈને ન્યૂઝ ચેનલના કથિત સ્ટિંગ ઓપરેશનમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેનાથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં ભૂકંપ આવી ગયો છે.સ્ટિંગ ઓપરેશનમાં ચીફ સિલેક્ટર ચેતન શર્મા ભારતીય ક્રિકેટને લઈને કરવામાં આવેલા ખુલાસા બાદ બીસીસીઆઈએ આ મામલાની તપાસનો ર્નિણય લીધો છે. […]

Maharashtra

દિગ્ગજ એક્ટર લલિતા લાઝમીની ૯૦ વર્ષની વયે નિધન

મુંબઇ બોલિવૂડમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. દિગ્ગજ દિવંગત એક્ટર ગુરુ દત્તના બહેન જાણીતા ચિત્રકાર લલિતા લાઝમીએ ૯૦ વર્ષની વયે ૧૩ ફેબ્રુઆરીના અંતિમ શ્વાસ લીધા હતા. લલિત લાઝમીના નિધનની જાણકારી ‘ જહાંગીર નિકોલ્સન આર્ટ ફાઉન્ડેશન’એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. લલિતાએ આમિર ખાનની ફિલ્મ ‘ તારે જમીન પર’ માં કેમિયો કર્યો હતો. લલિતા […]

Maharashtra

મહારાષ્ટ્રમાં નાના-નાનીએ ચંપલ ના અપાવ્યા તો,..૧૦ વર્ષના બાળકે કરી આત્મહત્યા

મુંબઇ મહારાષ્ટ્રમાં ૧૦ વર્ષના બાળકને નાના-નાનીએ ચંપલ ના અપાવ્યા તો તેણે આત્મહત્યા કરી લીધી. આ ઘટના સોમવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ઘટી છે. પોલીસે મંગળવારે ઘટનાની જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે, બાળક પોતાના નાના-નાની સાથે રહેતો હતો. તેના માતા-પિતા નજીકના જ ગામમાં રહે છે અને બંને ખેતીનું કામ કરે છે. સોમવારે બાળકે નાના-નાનીને ચંપલ […]

Maharashtra

દેશની પ્રથમ ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ મુંબઈમાં દોડશે, જાણો બસની અનેક સુવિધાઓ..

મુંબઈ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રહેતા લોકોને બેસ્ટ તરફથી મોટી ભેટ મળી છે. મ્ઈજી્‌ બસ મુંબઈના રસ્તાઓ પર દેશની પ્રથમ ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ દોડાવવા જઈ રહી છે. અત્યાર સુધી તમે લંડન અને ન્યૂયોર્ક જેવા શહેરોની સડકો પર આવી બસો દોડતી જાેતા હતા, પરંતુ હવે માત્ર ૪-૫ દિવસ પછી તમે મુંબઈના રસ્તાઓ પર આ […]

Maharashtra

મુંબઈમાં યુવક ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા અને ગીફ્ટ આપવા બન્યો ચોર, પહોંચ્યો સીધો જેલ

મુંબઈ લોકો પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે શું નથી કરતા, પરંતુ મુંબઈના એક વ્યક્તિએ કંઈક એવું કર્યું છે જે જાણીને તમે ચોંકી જશો. તમને જણાવી દઈએ કે અહીં પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે વેલેન્ટાઈન ડે પર ચોરેલી બાઇક વેચીને તેની ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરવા માંગતો હતો. પોલીસે આરોપીઓના કબજામાંથી અનેક વાહનો કબજે કર્યા […]