મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર એક રોડ દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. એક વૈને ૧૭ મહિલાઓને કચડી નાખી છે, જેમાં ૩ મહિલાના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. વૈન દ્વારા કચડી નાખતા ૧૪ મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. કહેવાય છે કે, આ તમામ મહિલાઓ પુણે શહેરમાંથી ખાવાનું બનાવીને ખેડ તાલુકાના શિરોલીમાં આવેલ મંગળ […]
Maharashtra
IITબોમ્બેમાં દલિત વિદ્યાર્થીના મૃત્યુ પર હંગામો, જાતિ ઉત્પીડન અને ભેદભાવના લાગ્યા આરોપો
મુંબઈ ૈંૈં્ બોમ્બેના ૧૮ વર્ષીય વિદ્યાર્થીએ રવિવારે બપોરે સંસ્થાના કેમ્પસમાં હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાેકે, એક વિદ્યાર્થી જૂથે આરોપ લગાવ્યો છે કે, કેમ્પસમાં જીઝ્ર વિદ્યાર્થીઓ સાથેના ભેદભાવને કારણે તેણે આત્મહત્યા કરી છે. […]
ક્રૂડ તેલનો વાયદો રૂ.118 લપસ્યોઃ સોના-ચાંદીમાં સામસામા રાહ જોવાયા
કોટન ખાંડી, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7749 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.19179 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,11,269 સોદાઓમાં કુલ રૂ.26,950.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો […]
૧૫ ફેબ્રુઆરી બાદ મહારાષ્ટ્રના તાપમાનમાં હજી વધારો થશે ઃ હવામાન વિભાગ
મુંબઈ ફેબ્રુઆરી ૨૦૨૩ અડધો પૂરો થયો છે ત્યાં મુંબઈગરાઓ તડકામાં પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ૧૫ ફેબ્રુઆરી બાદ મહારાષ્ટ્રના તાપમાનમાં હજી વધારો થશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈમાંથી ઠંડીએ વિદાય લઈ લીધી છે અને મહત્તમ તાપમાનમાં મોટો વધારો જાેવા મળ્યો છે. મુંબઈમાં ગઈ કાલની સરખમાણીએ તાપમાનમાં ૭.૬ […]
બાલાસાહેબે હિન્દુ-મુસ્લિમમાં કોઇ ભેદ નહોતો કર્યો, આપણી હિન્દુત્વ, ભાજપનો ઇરાદો જુદો ઃ ઉદ્ધવ ઠાકર
મંુબઇ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. સાથે તેમણે બીજેપી પર મોટુ નિવેદન આપ્યુ છએ. તેમણે કહ્યુ છે કે, બાલાસાહેબ ઠાકરે ક્યારેય હિન્દુઓ એ મુસલમાનન વચ્ચે અંતર નથી રાખુય તેમનું માનવુ હતુ કે, જે લોકો દેશ વિરુદ્ધ કામ કરે છે. તેમનું ધર્મ કોઇ પણ હોય. તેમને સજા મળવી જાેઇએ. તેમણે […]
અનિલ દેશમુખે એક સનસનીખેજ ખુલાસો કર્યો
મુંબઇ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે સનસની ખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારને પછાડવા માટે ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા. તેને અઢી વર્ષ પહેલા જ આ ઓફર મળી હતી. જાે તેમણે પ્રસ્તાવ સ્વીકાર્યો હોત, તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની એમવીએ સરકાર તે જ સમયે […]
મહાષ્ટ્રમાં ગદ્દારોની નહીં, ખુદ્દારોની સરકાર છે ઃ દેવેન્દ્ર ફડનવીસ
મુંબઇ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે શિવસેના ઉદ્વવ ઠાકરે જુથનું નામ લીધા વિના પ્રહારો કરતા કહ્યું કે આજે જે સરકાર મહારાષ્ટ્રમાં છે તે ગદ્દારોની નહીં,ખુદ્દાર લોકોની સરકાર છે હિન્દુત્વના ખુદ્દારોની સરકાર છે ગદ્દાર તે છે જેમણે પીઠ પાછળ ખંજર ખોપ્યું હતું.ફડનવીસે વધુમાં કહ્યું કે જે બચેલા ૧૦-૧૨ છે તે પણ નિકળી જશે તેમને રોકવા માટે […]
IIT બોમ્બેમાં ભણતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, પરીક્ષા પૂરી કરીને મોત વ્હાલુ કર્યું
મુંબઈ ૈંૈં્ બોમ્બેમાં અભ્યાસ કરતાં ગુજરાતના વિદ્યાર્થીએ સાતમા માળેથી પડતું મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગુજરાતનો વિદ્યાર્થી કેમિકલ એન્જીનયરીંગનો અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે માનસિક દબાણના કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. આપઘાત પહેલાં યુવકે પરીક્ષા પણ પૂરી કરી હતી. સ્યૂસાઈડ સ્થળ પરથી કોઈ સ્યૂસાઈડ નોટ હજી સુધી મળી નથી. આ […]
મહારાષ્ટ્રના પુણેમાં ગુગલની ઓફિસને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા છ્જી એલર્ટ
પુણે મહારાષ્ટ્રના પૂણેમાં આવેલી ગૂગલ ઓફિસને બોમ્બની ધમકી મળી છે. જેના પછી મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર છે. આ ગૂગલ ઓફિસ પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલી છે. ખરેખર, એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસને ફોન કરીને કહ્યું હતું કે ઓફિસમાં બોમ્બ છે. બાદમાં આ માહિતી મુંબઈ પોલીસે પુણે પોલીસને આપી હતી. આ મામલે કાર્યવાહી કરતી વખતે […]
કોટન ખાંડીના વાયદામાં કામકાજના પ્રથમ દિવસે પ્રથમ સત્ર સુધીમાં 4,704 ખાંડીનું નોંધપાત્ર
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7117 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13998 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,51,088 સોદાઓમાં કુલ રૂ.21,131.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં […]








