એમસીએક્સ-આઈપીએફ દ્વારા આયોજિત કોમક્વેસ્ટ-2023 સ્પર્ધાની આ 5મી આવૃત્તિમાં ભારતભરની 400થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના 6,700 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ મુંબઈઃ એમસીએક્સ ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઈપીએફ) દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થીઓ માટેની રાષ્ટ્રીય સ્તરની કોમોડિટી માર્કેટ પરની આગવી એજ્યુકેશનલ ક્વીઝ – ‘એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ’ – 2023ની 5મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની સ્પર્ધામાં ભારતભરના 152 શહેરોની 400થી વધુ શૈક્ષણિક […]
Maharashtra
ફરદીન ખાનનું ફેટ-ટૂ-ફીટ ટ્રાન્સ્ફોર્મેશન જાેઇને ચોંકી જશો
મુંબઈ ‘ઓમ જય જગદીશ’, ‘નો એન્ટ્રી’, ‘ફિદા’ જેવી ફિલ્મોથી ઓળખ બનાવનાર અભિનેતા ફરદીન ખાન લાંબા સમયથી લાઈમલાઈટથી ગાયબ છે. ફરદીન ખાને ૯૦ના દાયકામાં પોતાના ક્યૂટ લુક અને એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. પરંતુ પછી અચાનક આ કલાકારો ફિલ્મોની દુનિયામાંથી કંઇક એવી રીતે ગાયબ થઈ ગયા કે કોઈને કોઈ સમાચાર ન હતા. થોડા સમય […]
સિદ્ધાર્થ અને કિયારાએ મુંબઈના ખાર વિસ્તારમાં ખરીદ્યું નવું ઘર
મુંબઈ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણીના નવા એપાર્ટમેન્ટનો વીડિયો સામે આવ્યો છે. કહેવાય છે કે, એક્ટરે આ નવું ઘર લગભગ એક અઠવાડીયા પહેલા જ ખરીદ્યું છે. કહેવાય છે કે, સિદ્ધાર્થને એક ડ્રીમ હોમની શોધ હતી, જ્યાં કિયારા સાથે તે પોતાની નવી જિંદગી શરુ કરી શકે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા આડવાણી હાલના દિવસોમાં પોતાના લગ્નને લઈને […]
મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે રમેશ બૈસની નિયુકતી
મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર સહિત કુલ ૧૨ રાજ્યોના રાજ્યપાલ બદલાયા. મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યાં છે. કોશ્યરીના રાજીનામાં બાદ મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે બૈસની નિયુકતી કરવામાં આવી છે. આ સમાચારો સામે આવતાની સાથે ફરી એકવાર મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. થોડા સમયથી સુસ્ત ચાલતી મહારાષ્ટ્રની રાજનીતિ ફરી એકવાર હલચલમાં આવી ગઈ […]
દ્શ્યમની હવે હોલીવુડ,કોરિયા અને ચીનમાં પણ તેની રીમેક બનશે
મુંબઇ મોહનલાલની ફિલ્મ દ્શ્યમ મલયાલમ અને તેલુગુ સિનેમામાં તો ખુબ હિટ થઇ ગઇ છે.હિન્દીમાં પણ અજય દેવગને આ ફિલ્મ બનાવી અને બંન્ને પાર્ટે લોકોના દિલ જીતી લીધા છે.આ સસ્પેંસ થ્રિલર ફિલ્મની દીવાનગી એ કદરે છે કે લોકોને તેના ડાયલોગ પણ જુબાની યાદ છે.આ ફિલ્મ એક સુપરહિટ ફ્રેચાઇજી છે અને હવે આ દુનિયાભરમાં અનેક જગ્યા બનવા […]
નાના પડકારો લેતો નથી,મોટો પડકાર છ મહીના પહેલા પુરો કર્યો છે ઃ મુખ્યમંત્રી શિંદે
મુંબઇ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે તરફથી મુખ્યમંત્રી એકનાથ શિંદેને મુંબઇની વર્લી બેઠક પર તેમની વિરૂધ્ધ ચુંટણી લડવાનો પડકાર ફેંકવા પર મુખ્યમંત્રી એકનાથ શિંદે આદિત્યના પડકારને નાનો ગણાવતા કેટલાક મહીના પહેલા મહાષ્ટ્રમાં થયેલ સત્તા પરિવર્તનને મોટો પડકાર બતાવ્યો હતો.એ યાદ રહે કે આદિત્ય ઠાકરેએ મુંબઇમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું આ ગેરબંધારણીય મુખ્યમંત્રીને પડકાર […]
ઈડીએ મની લૉન્ડરિંગ કેસમાં પ્રફુલ પટેલના વરલીના સીજે હાઉસમાં આવેલા ચાર માળ જપ્ત કર્યા
મુંબઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ દાઉદ ઇબ્રાહિમના સાગરીત, સ્મગલર અને ગૅન્ગસ્ટર ઇકબાલ મિર્ચી (મૂળ નામ મોહમ્મદ ઇકબાલ મેમણ)ના મની લૉન્ડરિંગ કેસમાં હવે ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા પ્રફુલ પટેલની માલિકીના વરલીમાં આવેલા સીજે હાઉસના ચાર માળ જપ્ત કર્યા છે. હવે પ્રફુલ પટેલે એ ચાર માળ ઈડીને ખાલી કરી આપવા પડશે. ઈડી?એ આ સંદર્ભે કહ્યું છે કે […]
મહારાષ્ટ્રના નાલાસોપારા ભાજપના કાર્યક્રમમાં નેતાઓ પરસ્પર લડી પડયા, આ વિડીયો સો.મીડિયા પર વાયરલ
મુંબઇ ભાજપના એક કાર્યક્રમ દરમિયાન એક મહિલા પદાધિકારીએ એક વરિષ્ઠ મહિલા પદાધિકારીના કાન પર થપ્પડ મારી દીધી છે.જેની વિડીયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહી છે.કહેવાય છે કે આ વિડીયો મહારાષ્ટ્રના નાલાસોપારાની છે મળતી માહિતી અનુસાર ભાજપના એક કાર્યક્રમ દરમિયાન એક મહિલા પદાધિકારીએ એક વરિષ્ઠ મહિલા પદાધિકારીના કાન પર થપ્પડ મારી દીધી છે જેની […]
રાખી સાવંતના ભાઇએ કર્યો મોટો ઘટસ્ફોટ,‘આદિલ પહેલાથી છે પરિણીત, ઘણી છોકરીઓને કરી બરબાદ’
મુંબઈ રાખી સાવંત અને તેના પતિ આદિલ ખાન દુરાની વચ્ચે સમસ્યાઓ હલ થાય તેવું લાગતું નથી. રાખીએ પહેલા તેના પતિ પર અફેરનો આરોપ લગાવ્યો હતો અને હવે તેણે તેના પતિ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી આદિલની પોલીસે અટકાયત કરી હતી અને કોર્ટે તેને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો હતો. […]
ક્રિતિ સેનન પ્રભાસ સાથે સગાઇની અફવાઓ પર ભડકી, સો.મીડિયા પર કરી આવી પોસ્ટ
મુંબઈ બોલિવૂડમાં આજકાલ સેલેબ્સના લગ્નના સમાચારો એક પછી એક સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ લગ્ન કર્યા હતા અને આ પછી અન્ય એક કપલના લગ્નના સમાચારે જાેર પકડ્યું હતું. તે બીજું કોઈ નહીં પણ કૃતિ સેનન અને પ્રભાસ છે, જેમની સગાઈની ખબરો એ ઈન્ટરનેટ પર સનસની મચાવી હતી. આ મામલે […]






