મુંબઈ રાખી સાવંતના લગ્ન જીવનના નાટકના એક પછી એક નવા ચેપ્ટર ખૂલતાં જાય છે. તાજેતરમાં જ રાખીએ પોતાના પતિ આદિલ ખાન દુરાની પર મારપીટ તેમજ છેતરપિંડીનો આરોપ મૂકી પોલીસમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. આ દરમિયાન રાખીએ એક ઈન્ટરવ્યૂમાં આદિલ વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રાખીએ ઈટાઈમ્સને […]
Maharashtra
એરપોર્ટ પર ફેને કર્યુ એવી જગ્યાએ સ્પર્શ કે સ્તબ્ધ થઇ સારા, એક્ટ્રેસનું રિએક્શ દિલ જીતી લેશે
મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં જ તેની માતા અમૃતા સિંહ સાથે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળી હતી. જ્યાં અભિનેત્રી સાથે એક વિચિત્ર ઘટના બની. અહીં સારા અલી ખાન રાજસ્થાનથી પરત મુંબઈ ફરી અને એરપોર્ટ પર પાપારાઝી માટે પોઝ આપતી વખતે તે તેના ફેન્સ સાથે સેલ્ફી પણ ક્લિક કરી રહી હતી. એરપોર્ટ પર સારા […]
મહારાષ્ટ્રની સરકાર થોડા દિવસની મહેમાન ઃ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે
મુંબઇ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ દાવો કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર જાજા દિવસોની મહેમાન નથી. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે લાંબા સમય સુધી ટકશે નહીં, એવું જાલના જિલ્લાના બદનાપુરમાં શિવ સંવાદ યાત્રા દરમિયાન આદિત્ય ઠાકરે દાવો કર્યો હતો. રાજ્યમાં નવી સરકારના ગઠન પછી નિરંતર આદિત્ય ઠાકરે સરકારની ટીકા […]
સત્તાસંઘર્ષના સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં ચૂંટણી પંચ કોઈ ર્નિણય ન લે ઃ ઉદ્વવ ઠાકરે
મુંબઈ શિવસેનામાં ચાલી રહેલા સત્તાસંઘર્ષનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે એટલે જ્યાં સુધી એકનાથ શિંદે સહિતના શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાનો ચુકાદો ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે શિવસેના પક્ષ અને ચૂંટણીચિહ્ન બાબતે કોઈ ર્નિણય ન લેવો એવી વિનંતી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ચૂંટણી પંચને કરી હતી. આ સિવાય તેમણે શિવસેનાના પ્રમુખપદની ચૂંટણી કરવાની પરવાનગી આપવાની માગણી […]
તારક મહેતા..માં ભિડેએ બદલી દીધું પોતાનું નામ! તમને ગમ્યું આ નવું નામ?
મુંબઈ પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૪ વર્ષોથી દર્શકોનો ફેવરેટ બન્યો છે. અનેક લોકોના ઘરમાં રાત્રે ૮.૩૦ વાગે તારક મહેતા..સિરીયલ લોકો જાેતા હોય છે. તારક મહેતા સિરીયલ દર્શકોને પકડી રાખે છે એવું કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આ શોમાં આવતા બધા કેરેક્ટર લોકોને ગમતા હોય છે. જાે કે હવે તો […]
ભારતમાં પણ હવે બ્લુ ટીક માટે દર મહિને ચૂકવવો પડશે ૯૦૦ રૂપિયા ચાર્જ
મુંબઈ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્વટરે હવે ભારતમાં પણ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે. ભારતમાં ટિ્વટર બ્લુ ટીકની કિંમત ૬૫૦ રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ કરવામાં આવી છે. વેબ યુઝર્સને હવે ટિ્વટરમાં બ્લુ ટીક માટે દર મહિને ૬૫૦ રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે મોબાઈલ યુઝર્સે તે માટે દર મહિને ૯૦૦ રૂપિયા ચૂકવવા પડશે. એલોન મસ્કે ગયા વર્ષે ટિ્વટરને […]
મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલાએ બાળકને આપ્યો જન્મ, મહિલા મુસાફરોએ સુરક્ષિત ડિલિવરી કરાવી
મુંબઇ મુંબઈના કસારાથી એક મહિલા મુંબઈ જઈ રહી હતી. મુસાફરી દરમિયાન મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો છે.મહિલા કસરાથી મુંબઈ જતી મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. યાત્રા દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. આ દરમિયાન મહિલા મુસાફરો અને મહિલા કોન્સ્ટેબલોએ ઘણી મદદ કરી. આ બાબતે ટિટવાલા લોહમાર્ગ પોલીસે જણાવ્યું કે માતા અને […]
દેશમાં મોંઘવારી અંકુશમાં આવ્યા બાદ પણ આરબીઆઇએ દરો વધારવાનો લીધો છે ર્નિણય
મુંબઇ ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર સામાન્ય માણસને ફરી આંચકો આપ્યો છે. આરબીઆઈએ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે. આ પછી તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. દેશમાં મોંઘવારી અંકુશમાં આવ્યા બાદ પણ આરબીઆઇએ દરો વધારવાનો ર્નિણય લીધો છે.મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.૨૫%નો વધારો કર્યો છે. જેના […]
સોના-ચાંદીના વાયદામાં પરસ્પર વિરુદ્ધ ચાલઃ સોનું રૂ.34 ઢીલુ, ચાંદી રૂ.158 સુધરી
ક્રૂડ તેલમાં તેજીની આગેકૂચઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7315 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13139 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.22 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,62,196 સોદાઓમાં કુલ રૂ.20,475.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં […]
ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.126નો ઉછાળોઃ સોના-ચાંદીમાં સામસામા રાહ
મેન્થા તેલ ઢીલુઃ નેચરલ ગેસમાં નોમિનલ સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 7319 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 12790 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 28 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,47,082 સોદાઓમાં કુલ રૂ.20,137.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, […]







