Maharashtra

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધમકી ભર્યો ફોન આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ

મુંબઈ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધમકી ભર્યો ફોન આવવાથી હડકંપ મચી ગયો છે. આ ફોન આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના નામથી મોડી રાત્રે આવ્યો હતો. ધમકી ભર્યો કોલ આવ્યા બાદ મુંબઈ પોલીસ સહિત બીજી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ પોલીસ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે એરપોર્ટ પર સોમવારે રાત્રે લગભગ ૧૦ઃ૦૦ વાગ્યે ધમકી […]

Maharashtra

આદિલ ખાનએ રાખીના આરોપ પર તોડ્યુ મૌન, કહ્યુ ‘તે કંઈ પણ કરી શકે, પાવરફુલ છે ને…’

મુંબઈ એક્ટ્રેસ રાખી સાવંતના આરોપો પર હવે રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ પોતાનું મૌન તોડ્યું છે. રાખી સાવંતે આદિલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં આદિલે કહ્યું કે હું ક્યાં ગયો? હું અહીં જ છું. ત્યારે હવે, આદિલે રાખીના રાખીના આરોપ પર પોતાની વાત મુકી છે. આદિલ ખાન દુર્રાનીને પૈપરાઝી દ્વારા જાેવામાં […]

Maharashtra

અક્ષય કુમારે ભારતના નક્શા પર પગ મૂક્યો! ભડકેલા લોકોએ કહી દીધો ‘દેશદ્રોહી’!

મુંબઈ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને પણ અનેકવાર સોશિયલ મીડિયા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. ફરી એકવાર આવું જ કંઈક થયું, જેના કારણે તે ટ્રોલના નિશાના પર આવી ગયો. ખરેખર, અક્ષયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ટૂરનો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ક્લિપમાં અક્ષય કુમાર સાથે દિશા પટની, મૌની રોય, સોનમ બાજવા જાેવા […]

Maharashtra

ટ્રિબ્યુનલ કોર્ટે કર્યો ન્યાય, ૪ વર્ષ પહેલા યુવકના મોત પર પરિવારને હવે મળશે વળતર

મુંબઈ ટ્રિબ્યુનલ કોર્ટમાં રજૂ કરાયેલા દાવામાં, સંબંધીઓએ જણાવ્યું હતું કે જ્યારે પ્રશાંતનું સ્કૂટર હાઈવે નજીકના એક જંકશન પર પહોંચ્યું હતું. ત્યારે પાછળથી ટેન્કર ખૂબ જ ઝડપે આવ્યું હતું. અને બેદરકારીપૂર્વક તેની સાથે અથડાયું હતું. જેના પછી પ્રશાંતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક માર્ગ અકસ્માતમાં મહિલાના પુત્રનું મોત થયું હતું. હવે ટ્રિબ્યુનલ કોર્ટના […]

Maharashtra

દીપક ચહરની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી મળી

મુંબઈ ક્રિકેટર દીપક ચહરના પિતા લોકેન્દ્ર ચહરે આગરાના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના માનસરોવર કોલોનીમાં રહે છે. ત્યાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે ‘પારીખ સ્પોર્ટ્‌સ એન્ડ શોપના માલિક ધ્રુવ પારીખના પિતા કમલેશ પારીખને બૂટનો બિઝનેસ છે. મારી પુત્રવધૂ જયા ભારદ્વાજ આમાં પાર્ટનરશિપ માટે ઓનલાઇન લીગલ એગ્રીમેન્ટ કર્યો હતો. નેટ બેંકિંગથી આરોપીઓને ૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ૧૦ […]

Maharashtra

લગ્નની તડામાર તૈયારીઓ વચ્ચે કિઆરા-સિદ્ધાર્થનો વીડિયો વાઇરલ

મુંબઈ કિઆરા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. તેના પિતા જગદીપ અડવાણી સિંધી છે અને બિઝનેસમેન છે. તેની માતા જીનીવીવ જાફરી છે. જીનીવીવ મુસ્લિમ માતા તથા ક્રિશ્ચિન પિતાનું સંતાન છે. જીનીવીવ તથા સ્વ. અશોક કુમાર તથા સ્વ. સઈદ જાફરી સંબંધીઓ થતા હતા. કિઆરાએ ૨૦૧૪માં પહેલી ફિલ્મ ‘ફુગલી’ રિલીઝ થાય તે પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. […]

Maharashtra

અંબાણીનાં ચાર્ટડ પ્લેનથી કિઆરા જેસલમેર પહોંચી

મુંબઈ જેસલમેરની સૂર્યગઢ હોટલમાં લગ્નની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૫ ફેબ્રુઆરીથી લગ્નના ફંકશન શરૂ થશે. મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું. જેસલમેર એરપોર્ટની બહાર કડક સુરક્ષા રાખવામાં આવી છે. હોટેલમાં એન્ટ્રી માટે ખાસ કાર્ડ અને ડ્રાઇવરોની બેન્ડ બનાવવામાં આવી છે.ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આ વર્ષના બીજા સૌથી મોટા ભારતીય […]

Maharashtra

ફરી એકવાર નરેન્દ્ર મોદી સૌથી વધુ લોકપ્રિય નેતા બન્યા

મુંબઈ લોકપ્રિય ગ્લોબલ લીડર્સની લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના ઘણા મોટા નેતાઓને પાછળ છોડી ટોપ પર પહોંચ્યા છે. બિઝનેસ ઈન્ટેલિજન્સ કંપની, મોર્નિંગ કન્સલ્ટના સરવે પીએમ મોદી જાે બાઈડન, ઋષિ સુનક સહિત ૨૨ દેશના નેતાઓને પાછળ છોડી સૌથી વધુ લોકપ્રિય નેતા બન્યા છે. ઁસ્ મોદીએ ૭૮% રેટિંગ સાથે સરવેમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. સરવે અનુસાર, ઁસ્ […]

Maharashtra

મુંબઈમાં પોતાને તાલિબાની ગણાવનારી વ્યક્તિએ આતંકી હુમલાની ધમકી આપી

મુંબઈ મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. દ્ગૈંછને ધમકીભર્યો ઈમેલ મળ્યા પછી દેશનાં વિવિધ શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે. દ્ગૈંછએ એની જાણકારી મુંબઈ પોલીસને આપી છે. પોલીસ અને અન્ય એજન્સી આ અંગે તપાસ હાથ ધરી છે. દ્ગૈંછના ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો મેઇલ કર્યો છે, જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ […]

Maharashtra

જહાન કપૂર હંસલ મહેતાની ફિલ્મ ફરાઝથી ડેબ્યુ કરી રહ્યો છે

મુંબઈ બોલિવૂડમાં ડંકો વગાડનાર કપૂર પરિવારની ચોથી જનરેશનો જહાન કપૂર એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. જહાન કપૂર હંસલ મહેતાની ફિલ્મ ફરાઝથી ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મની વાર્તા વિશે વાત કરવામાં આવે તો, વર્ષ ૨૦૧૬માં ઢાકામાં બનેલી આતંકવાદી ઘટનાની આસપાસની છે. આતંકવાદીઓએ એક કાફેમાં ઘણા લોકોની હત્યા કરી હતી. પરેશ રાવલનો પુત્ર આ […]