Maharashtra

કિઆરા-સિદ્ધાર્થના લગ્નનું વેન્યુ ફાઇનલ

મુંબઈ બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીના લગ્નને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંને ૬ ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લેશે. આ કપલ તરફથી હજુ સુધી કોઇ કન્ફર્મ કરવામાં નથી આવ્યું પણ પેલેસ તરફથી કન્ફર્મ કરી દેવામાં આવ્યું છે. કિઆરા-સિદ્ધાર્થના લગ્નનાં ફંકશન ૪ ફેબ્રુઆરીથી ૬ ફેબ્રુઆરી સુધી યોજાશે. તો જાે […]

Maharashtra

ડાયરેક્ટર કે. વિશ્વનાથે ૯૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

મુંબઈ કે. વિશ્વનાથનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૦ના રોજ આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાનાં રેપલ્લેમાં થયો હતો. કે. વિશ્વનાથે કલા તપસ્વીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે હિન્દૂ કોલેજ ગુંટૂરમાંથી ઇન્ટરમીડિયેટ કર્યું હતું. આ પછી તેણે આંધ્ર યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિશ્વનાથે કરિયરની શરૂઆત વૌહિની સ્ટુડિયો, ચેન્નઈમાં સાઉન્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. […]

Maharashtra

કોઈ અફવા પર ધ્યાન ન આપો, મને શોમાં કામ કરવાની મજા આવે છે ઃ સિદ્ધાર્થ સાગર

મુંબઈ ધ કપિલ શર્મા શો’ દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે સ્ક્રીન પર ”ઉસ્તાદ ઘરચોરદાસ’ સહિતના વિવિધ પાત્રોથી ચાહકોને હસાવનાર એક્ટર સિદ્ધાર્થ સાગરે શો છોડી દીધો છે. તો કહેવામાં આવી રહ્યું છે કે ફીમાં વધારો ન થવાને કારણે તેણે આ ર્નિણય […]

Maharashtra

જ્યારે હું ખરાબ દેખાતી હોઉં ત્યારે જ તમે ક્લિક કરો છો ઃ નેહા કક્કર

મુંબઈ સામાન્ય વ્યક્તિની જેમ જ સેલેબ્સ પણ પોતાના ઘરમાં અવાર-નવાર ફેરફાર કરતા હોય છે. હાલમાં જ બોલિવૂડ સિંગર નેહા કક્કર મુંબઈના અંધેરીમાં આવેલા ઇન્ટિરિયર શોપમાં જાેવા મળી હતી. નેહા કક્કરે બ્લેક રંગના આઉટફિટ પહેર્યા હતા, વ્હાઇટ સ્નીકર્સ, હેન્ડબેગ તથા સનગ્લાસથી લુક કમ્પ્લિટ કર્યો હતો. નેહા સ્ટોરમાંથી બહાર નીકળી ત્યારે ફોટોગ્રાફર્સે તેને પોઝ આપવાનું કહ્યું હતું, […]

Maharashtra

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થના લગ્નની જાેરશોરથી તૈયારીઓ

મુંબઈ જેસલમેરમાં ત્રણ દિવસ વેડિંગ ફંક્શન યોજાશે. લગ્નમાં અંદાજે ૧૦૦-૧૨૫ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં કરન જાેહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર-મીરા રાજપૂત, ઈશા અંબાણી સામેલ છે. સૂત્રોના મતે, ત્રણ ફેબ્રુઆરીના રોજ સિક્યોરિટી ગાર્ડ્‌સ તથા બૉડીગાર્ડ્‌સ જેસલમેર આવશે.સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી છ ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જેસલમેર પેલેસમાં લગ્ન કરવાના છે. આ ગ્રાન્ડ વેડિંગની તડામાર […]

Maharashtra

૧૩ ફેબ્રુઆરીએ યોજાશે WIPL ઓક્શન

મુંબઈ મુંબઈના જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એક દિવસ માટે મેગા ઓક્શન થશે. એવા સમાચારો આવતા હતા કે મ્ઝ્રઝ્રૈંને ઓક્શન માટે હોટેલ મળતી નથી. લગ્નની સિઝન હોવાના કારણે મુંબઈ અને દિલ્હીમાં મોટાભાગની હોટેલ બુક થઈ ગઈ છે.વુમન્સ પ્રીમિયર લીગ ની પહેલી સિઝન માટે ખેલાડીઓના ઓક્શન ૧૩ ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. આ વચ્ચે સાઉથ આફ્રિકામાં ૧૦-૨૬ ફેબ્રુઆરી સુધી […]

Maharashtra

રવીન્દ્ર જાડેજા ફિટ NCA માં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો

મુંબઈ રવીન્દ્ર જાડેજાએ છેલ્લીવાર ઑગસ્ટ ૨૦૨૨માં એશિયા કપ વખતે ભારત માટે ક્રિકેટ મેચ રમી હતી. એશિયા કપમાં જ તેઓને ઘૂંટણની ઈજા થઈ હતી. સર્જરી માટે તેમનું ટ્રિટમેન્ટ થયું અને તેના કારણે તેમને ૫ મહિના સુદી ક્રિકેટથી દૂર રહ્યા હતા.રવીન્દ્ર જાડેજાએ બેંગ્લુરુ સ્થિત દ્ગઝ્રછમાં બુધવારે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી મ્ઝ્રઝ્રૈંએ […]

Maharashtra

ક્રિકેટર શુભમન ગિલે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો

મુંબઈ ટીમ ઈન્ડિયાએ બુધવારે અમદાવાદમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ્‌૨૦ મેચમાં રેકોર્ડ જીત મેળવી હતી. ટીમે ન્યૂઝીલેન્ડને ૧૬૮ રને હરાવ્યું હતું. આ જીતનો હીરો શુભમન ગિલ હતો. ગિલે તેની ્‌૨૦ ઈન્ટરનેશનલ કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી હતી. ગિલ હાલ શાનદાર ફોર્મમાં છે. ત્યારે આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ લોકોના દિલ જીતી લીધા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાએ […]

Maharashtra

શેર બજારમાં ઉથલપાથલ જાેતા કંપનીનો ઉદ્દેશ્ય પોતાના રોકાણકારોના હિતોની રક્ષા કરવાનું છે. ઃ ગૌતમ અદાણી

મુંબઇ અદાણી ગ્રુપે પોતાની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ફોલો ઓન પબ્લિક ઓફર (એફપીઓ)ને બુધવારે પાછો ખેંચ્યો હતો. ત્યારબાદ ગૌતમ અદાણીએ હવે પોતે જ સામે આવીને રોકાણકારોને સમજાવ્યું છે અને એફપીઓને પાછો ખેંચવાનું કારણ પણ જણાવ્યું છે. ૨૦,૦૦૦ કરોડ રૂપિયા માટે આ એફપીઓ ૨૭ જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને ૩૧ જાન્યુઆરીએ […]

Maharashtra

RBIએ અદાણીને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી

મુંબઇ આરબીઆઇએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (એઇએલ)ને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી છે. જાેકે આરબીઆઇના અધિકારીઓએ આ અંગે કંઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલો એફપીઓ રદ કર્યા પછી ગુરુવારે ગ્રુપના શેરમાં ૧૦% સુધીનો ઘટાડો જાેવા મળી રહ્યો છે. બીજી તરફ, વિપક્ષે સંસદીય પેનલ અથવા સુપ્રીમ કોર્ટની સમિતિ દ્વારા […]