Maharashtra

અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ તબિયત બગડતાં થઇ હોસ્પિટલમાં દાખલ, અભિનેત્રીએ પોતે આપી માહિતી

મુંબઇ બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેણે પોતે સોશિયલ મીડિયા પર પોતાના સ્વાસ્થ્યને લગતા અપડેટ્‌સ શેર કર્યા છે. પોતાની તસવીરો શેર કરીને અભિનેત્રીએ ચાહકોને જણાવ્યું કે તેની તબિયત સારી નથી અને તેને હોસ્પિટલમાં લાવવામાં આવી છે. ઇલિયાનાએ શેર કરેલી તસવીરોમાં તે હોસ્પિટલના બેડ પર પડેલી જાેવા મળી રહી […]

Maharashtra

‘થલપતિ ૬૭’ ફિલ્મ મેકર્સે એક્ટર સંજય દત્તનો લુક શેર કરવાની સાથે તમિલ સિનેમામાં તેમનું સ્વાગત કર્યુ

મુંબઈ થલપતિ વિજયની ફિલ્મ ‘થલપતિ ૬૭’ અત્યારે ખૂબ ચર્ચામાં છે. એક બાદ એક ફિલ્મની સ્ટારકાસ્ટ સામે આવી રહી છે. સાથે જ તેમનો લુક પણ જાહેર થઈ રહ્યો છે. ફિલ્મમાં સંજય દત્તનો પણ નેગેટીવ રોલ જાેવા મળશે. દ્ભય્હ્લ ૨ બાદ વિલન તરીકેની ભૂમિકામાં તેમની આ બીજી ફિલ્મ છે. થલપતિ ૬૭થી તેમનો લુક પણ સામે આવ્યો છે […]

Maharashtra

બોમ્બે હાઈકોર્ટમાં કાયદામંત્રી કિરેન રિજિજૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અરજી!

મુંબઈ બોમ્બે લોયર્સ એસોસિએશને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂ વિરુદ્ધ ન્યાયપાલિકા પર તેમણે હાલમાં આપેલા નિવેદન માટે બોમ્બે હાઈકોર્ટમાં એક જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે, બોમ્બે હાઈકોર્ટ ધનખડ અને રિજિજૂને તેમને પોતાના અધિકારિક કર્તવ્યોનું ર્નિવહન કરતા રોકે અને ઘોષિત કરે કે, બંને પોતાના સાર્વજનિક […]

Maharashtra

ભારતીય વિદેશમંત્રીના પુસ્તકની મરાઠી આવૃત્તિનું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ વિમોચન કર્યું

મુંબઈ ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરના પુસ્તકની મરાઠી આવૃત્તિનું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિમોચન કર્યું હતું. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એસ જયશંકરને કહ્યું કે પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે તેના પર તેઓ ટિપ્પણી કરી શકે તેમ નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના પાડોશી દેશો પર ફરી એકવાર મોટો હુમલો કર્યો છે. તેમના […]

Maharashtra

પુણેના મોહસીન શેખ હત્યા કેસના તમામ ૨૦ આરોપી જાહેર કરવામાં આવ્યા નિર્દોષ

મુંબઈ પુણેમાં ૨૦૧૪માં થયેલી મોહસીન શેખ ની હત્યાના કેસમાં હિન્દુ રાષ્ટ્ર સેનાના પ્રમુખ ધનંજય દેસાઈ અને અન્ય ૨૦ જણને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. પુણેના હડપસર વિસ્તારમાં બીજી જૂન ૨૦૧૪ના રોજ આઈટી એન્જિનીયર શેખની હત્યા કરવામાં આવી હતી. હિન્દુ રાષ્ટ્ર સેનાના પ્રમુખ ધનંજય દેસાઈ સહિત આ સંગઠનના ૨૦ જણ પર મોહસીનની હત્યાનો આરોપ હતો. એ […]

Maharashtra

મહારાષ્ટ્રના પાલઘરમાં પતિને અફેરની પત્નીને જાણ થતા ગાઢ નિંદ્રામાં આપી દર્દનાક સજા

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના પાલઘરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પત્નીએ તેના પતિની ર્નિદયતાથી હત્યા કરી નાખી. વાસ્તવમાં, મહિલાને તેના પતિના અફેરની ચાવી મળી ગઈ હતી. ત્યારબાદ કેટલાક લોકોને મળતાં પત્નીએ પતિની હત્યા કરી નાખી. હાલમાં આ કેસમાં પોલીસે હત્યાના આરોપમાં ૩૬ વર્ષની મહિલા સહિત ૪ અન્ય લોકોની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત […]

Maharashtra

માધવપુરા બેંકના ૧૦૦૦ કરોડના કૌભાંડના ભાગેડુ આરોપી દેવેન્દ્ર પંડ્યાની મુંબઈથી ધરપકડ કરાઈ

મુંબઇ માધવપુરા બેંકના એક હજાર કરોડના કાંડ મામલે ભાગેડુ માધવપુરા બેંકના એમડી દેવેન્દ્ર પંડ્યાની મુંબઈથી ધરપકડ કરાઈ છે. ૮૫ વર્ષીય આરોપી દેવેન્દ્ર પંડ્યા જામીન પર મુક્ત થયા બાદ ૧૦ વર્ષથી ફરાર હતા..જેમાં સીઆઇડી ક્રાઇમએ વધુ એક ગુનામાં દેવેન્દ્ર પંડ્યાની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.નોંધનીય છે કે ૫૦ થી વધુ ગુનામાં આ વૃદ્ધ આરોપીની સંડોવણી […]

Maharashtra

મહિલાને ગર્ભ રાખવો છે કે નહીં તેનો નિર્ણય ફકત તેજ કરી શકે છે ઃ બોમ્બે હાઇકોર્ટ નો ચુકાદો

મુંબઇ ગર્ભપાતને લઇ બોમ્બે હાઇકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે.કોર્ટે કહ્યું છે કે કોઇ પણ મહિલાને એ અધિકાર છે કે તે ગર્ભાવસ્થા જારી રાખવા ઇચ્છે છે કે નહીં ગર્ભને જારી રાખવો તે મહિલાનો જ નિર્ણય હશે કોર્ટે અરજીકર્તા મહિલાના પક્ષમાં નિર્ણય સંભળાવતા કહ્યું કે જાે મહિલાના ગર્ભમાં રહેલ બાળકને ગંભીર સમસ્યા છે તો તે મહિલા ગર્ભપાત […]

Maharashtra

ક્રૂડ તેલતે ના વા યદા માં રૂ.184ની તેજીઃતે જીઃ સો ના – ચાં દીચાં દીના વા યદા માં સા મસા મા રા હ

મેન્ મેથા તેલતે માં એકંદરે સુધાસુ ધારા નો પવનઃ નેચને રલ ગેસ ઢી લુઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ. 10049 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ. 6693 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ. 25 કરો ડનાં કા મકા જ મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો […]

Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.416 અને ચાંદીમાં રૂ.317ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં નરમાઈ

નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદાઓમાં ઘટાડોઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.87,554 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1,05,175 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.344 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 20 થી 25 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 26,77,253 સોદાઓમાં કુલ રૂ.1,93,072.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.87,554.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,05,174.5 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં […]