મુંબઇ વરિષ્ઠ એનસીપી નેતા સાંસદ સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્માં સમય પહેલા વિધાનસભા ચૂટણી સંકેત આપ્યા છે . સુપ્રિયા સુલેએ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ ના લોકસભા ચૂંટણી પહેલા થવાના સંકેત છે. તેનું મોટુ કારણ એ છે કે, વર્તમાન સરકારમાં વિશ્વાસની કમી છે. સિપ્રિયા સુલેએ કહ્યુ કે, પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂટણી પહેલા પણ થઇ શકે […]
Maharashtra
સંજય રાઉતે ભાજપ નેતા કિરીટ સોમૈયા પર પ્રહારો કર્યા, “પોપટલાલને કાનુની નોટિસ મોકલવામાં આવશે”
મુંબઇ શિવસેના ઉદ્વવ ઠાકરે જુથના નેતા અને સાંસદ સંજય રાઉતે ભાજપ નેતા કિરીટ સોમૈયા પર નિશાન સાધતાં તેમને તાકિદે જ નોટીસ મોકલવાની વાત કહી છે.રાઉતે ટ્વીટ કરતા તેમને પોપટલાલ પણ કહ્યાં છે.તેમણે કહ્યું કે ભાજપ નેતા કિરીટ સોમૈયા ઉર્ફે પોપટલાલ મારા પર બેબુનિયાદ આરોપ લગાવી રહ્યાં છે. સંજય રાઉતે ટ્વીટ કર્યું કે ભાજપના કિરીટ સોમૈયા […]
સોના-ચાંદી, ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ
સીસા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઢીલીઃ ગોલ્ડ-ગિની, ગોલ્ડ-પેટલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7229 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.6011 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.25 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,74,278 સોદાઓમાં કુલ રૂ.13,264.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં […]
બુલડેક્સ ફ્યુચર્સમાં 27 પોઈન્ટની વૃદ્ધિઃ ગોલ્ડ-ગિનીના વાયદામાં રૂ.256નો ઉછાળો
ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9562 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8399 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.21 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,35,757 સોદાઓમાં કુલ રૂ.17,982.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં […]
કોઇ પણ શરદ પવારના મહત્વને નજરઅંદાજ કરી શકે નહીં,હું મોદીનો વ્યક્તિ છું ઃ એકનાથ શિંદે
મુંબઇ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સુપ્રીમો શરદ પવારની પ્રશંસા કરી છે.તેમણે રાજનીતિક સીમાઓથી ઉપર ઉઠી નીતિ નિર્માતાઓનું માર્ગદર્શન કરવામાં પવારની દરિયાદિલીનો હવાલો આપ્યો.મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે કોઇ પણ શરદ પવારના મહત્વને નજર અંદાજ કરી શકે નહીં. શિંદેએ સ્વીકાર કર્યો કે વરિષ્ઠ નેતા શરદ પવાર સીધા તેમને તે મુદ્દા પર ધ્યાન આકર્ષિત કરવા […]
‘ગાંધી ગોડસે – એક યુદ્ધ’નો કાળા ઝંડા બતાવી કરાયો વિરોધ, મેકર્સે પોલીસ બોલાવવી પડી
મુંબઈ રાજકુમાર સંતોષીની અપકમિંગ ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ'(ય્ટ્ઠહઙ્ઘરૈ ય્ર્ઙ્ઘજીઃ ઈા રૂેઙ્ઘર)નું ટ્રેલર રીલિઝ થતાં જ વિવાદોમાં ફસાઈ ગયું છે. શુક્રવારે જ્યારે ફિલ્મમેકર્સ પ્રમોશન કરી રહ્યા હતાં, ત્યારે તેમને અમુક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ફિલ્મ પ્રમોશનની ઈવેન્ટમાં અડચણો પણ ઉભી કરી હતી. લોકોએ મેકર્સને કાળા ઝંડા બતાવ્યા. પ્રદર્શન એટલું વધી ગયું હતું કે […]
બાળક ન થતાં પરિવારના લોકો શૈતાન બન્યા, વહુને સ્મશાનમાં લઈ જઈ હાડકાનો પાવડર ખવડાવ્યો
મુંબઈ પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સંતાનની ઈચ્છા માટે સાસરિયાઓએ કાળા જાદુનો આશરો લીધો છે. પરિવારે મહિલાને કાળા જાદુની વિધિના ભાગરૂપે માનવ હાડકાના પાવડરનું સેવન કરવાની ફરજ પાડી હતી. આ સમગ્ર મામલામાં પોલીસે મહિલાના પતિ, સાસરિયાઓ અને એક તાંત્રિક સહિત કુલ ૭ લોકો વિરુદ્ધ હ્લૈંઇ નોંધી છે. છદ્ગૈં અનુસાર, પહેલા કેસમાં પીડિતાએ આરોપ […]
નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ
સોનાનો વાયદો રૂ.192 અને ચાંદીનો વાયદો રૂ.496 વધ્યોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9,280 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8,494 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.49 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,50,064 સોદાઓમાં કુલ રૂ.17,823.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં […]
સોનાના વાયદાના ભાવમાં રૂ.194ની વૃદ્ધિઃ ચાંદીમાં રૂ.284નો ઘટાડોઃ ક્રૂડ તેલ રૂ.144 વધ્યું
નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.97,831 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,02,820 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.323 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન 38,73,239 સોદાઓમાં કુલ રૂ.3,00,973.44 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.97,830.81 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,02,819.71 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ […]
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ મોટું નિવેદન આપ્યું
મુંબઇ શિવસેના(યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીમાં એક મોટાપાયે પરિવર્તન થયું છે. જે કયારેક પોતાની આક્રમક ભૂમિપુત્રોની રાજનીતિ માટે જાણતી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે પોતાના પિતા ઉદ્વવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના જુથ દ્વારા આયોજીત રોજગાર મેળામાં બોલી રહ્યાં હતાં. ૩૨ વર્ષીય આદિત્ય ઠાકરેએ કહ્યું કે શિવસેનામાં આમૂલ […]






