Maharashtra

કોહલીની કમાણી અંગેના કેટલાક સમાચાર વાયરલ, વિરાટ કોહલીએ કહ્યું,”આ ખોટી અફવા..”

મુંબઈ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટેસ્ટ અને વનડે સીરીઝ રમ્યા બાદ આરામ કરી રહ્યો છે. વિરાટ કોહલી હવે ૩૦ ઓગસ્ટથી રમાનારી એશિયા કપ ૨૦૨૩માં ભાગ લેશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કોહલીની કમાણી અંગેના કેટલાક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કિંગ કોહલી […]

Maharashtra

ટાઈગર ૩ સામે બાથ ભીડવા ‘ખિચડી’ની ટીમનું એલાન

મુંબઈ રમૂજી કારનામાઓથી પેટ પકડીને હસાવવા માટે વિચિત્ર પારેખ પરિવારે ફરી તૈયારીઓ શરૂ કરી છે. ૨૦૧૦ના વર્ષમાં એનાઉન્સ થયેલી ખિચડીની સીક્વલનું એઉનાન્સમેન્ટ થયું છે. ફિલ્મના ટીઝરમાં ફરાહ ખાન પારેખ પરિવારને એક મિશન પર મોકલે છે. સીક્વલને ‘ખિચડી ૨ મિશન પાનથુકિસ્તાન’ ટાઈટલ અપાયું છે. દિવાળી પર ખિચડી ૨ને રિલીઝ કરવામાં આવશે અને આ સાથે તેની સીધી […]

Maharashtra

શિખાઉ દિગ્દર્શકે ૨૫ કરોડનું રોકાણ કરીને બનાવી એવી ફિલ્મ કે કમાયા ૩૫૦ કરોડ

મુંબઈ વર્ષ ૨૦૧૯ બોલિવૂડ માટે સૌથી શાનદાર વર્ષ રહ્યું છે. આ વર્ષે બોલિવૂડને ઘણી સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો મળી છે. આ ફિલ્મોમાં વિકી કૌશલ અભિનીત ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક પણ રિલીઝ થઈ હતી. આ એક એવી ફિલ્મ હતી, જેને જાેઈને દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જાય છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી […]

Maharashtra

અંકિતા લોખંડેના પિતા શ્રીકાંત લોખંડેનું નિધન થયું, પરિવારજનો દુખી થયા

મુંબઈ ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડેના પિતાનું આજ રોજ નિધન થયુ છે. સુત્રોના જણાવ્યા અનુસાર એક્ટ્રેસના પિતા લાંબા સમયથી બીમાર હતા. આ ખબરથી પરિવારજનોં અને નજીકના લોકો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. જાે કે આ સમાચારથી પરિવારજનોં દુખી થઇ ગયા છે. અંકિતાના પિતા શ્રીકાંત લોખંડેનું ૧૨ ઓગસ્ટના રોજ મુંબઇમાં નિધન થયુ. જાે કે હજુ […]

Maharashtra

બોલીવુડ અભિનેત્રી શ્રીદેવી વિષે જાણો રસપ્રદ વાતો..

મુંબઈ બોલીવુડમાં કેટલાય એવા સ્ટાર્સ છે, જેમાં સાઉથમાં સફળતા મળી નથી અને એક પછી એક રિઝેક્શન વેઠવા છતાં પણ હિમ્મત ન હારી અને બોલીવુડમાં આવી ગયા. પણ અમુક સ્ટાર એવા પણ છે, જેમણે સાઉથમાં તો હિટ ફિલ્મો આપી સાથે જ બોલીવૂડમાં ફિલ્મોમાં પણ ગદર મચાવી રહ્યા છે. હેમા માલિની, રેખા, શ્રીદેવી અને જયાપ્રદા જેવા અનેક […]

Maharashtra

બૉલીવુડ અભિનેત્રીનું બીજી વખત માતા બનવાની હતી, પરંતુ પાંચમા મહિને મિસકેરેજ થયું

મુંબઈ બૉલીવુડ અભિનેત્રી રાની મુખર્જી આમ તો પોતાની અંગત જીવન અંગે વાત કરવાનું ટાળે છે. ત્યાર હવે રાનીએ મેલબર્ન ખાતે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩માં પોતાની આપવીતી જણાવી હતી. રાની મુખર્જીએ કહ્યું કે તે બીજી વખત માતા બનવાની હતી, પરંતુ કોવિડ-૧૯ દરમિયાન તેના ૫ મહિનાના બાળકનું મિસકેરેજ થઇ ગયું હતું. આ તેના જીવનનો આ દર્દનાક સમય […]

Maharashtra

બૉલીવુડની અભિનેત્રી અને પૂર્વ સાંસદને જેલની સજા ફટકારી, એવી તો કયા ગુનામાં સજા થઈ

મુંબઈ બૉલીવુડનાં એક સમયનાં ખૂબ જાણીતા અને સુંદર ફિલ્મ અભિનેત્રી અને રામપુરના પૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નાઈની કોર્ટે ૬ મહિનાની જેલની સજા ફટકારી છે. ચેન્નાઈના રાયપેટામાં તેમની માલિકીના મૂવી થિયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંબંધમાં તેમને કેસમાં સજા ઉપરાંત ૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ચેન્નાઈના આ સિનેમા હોલનું સંચાલન રામ કુમાર […]

Maharashtra

‘Gadar 2’ ફિલ્મ રિલીઝ બાદ ઈમોશનલ થયો સની દેઓલ

મુંબઈ અનિલ શર્મા દિગ્દર્શિત ફિલ્મ ‘ગદર’ની રિલીઝના ૨૨ વર્ષ બાદ, ‘ગદર ૨’માં સની દેઓલ અને અમીષા પટેલને તારા સિંહ અને સકીનાની ભૂમિકામાં જાેવા એ કોઈ ટ્રીટથી ઓછું નથી. આશ્ચર્યજનક વાત એ છે કે, જ્યારે મોટાભાગના લોકો ફિલ્મ જાેયા પછી ડાન્સ કરી રહ્યા છે, ત્યારે સની દેઓલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સની […]

Maharashtra

ગદર-૨ કે OMG-2… બે માંથી કઈ ફિલ્મ જાેવા જેવી તેના રીવ્યુ આવ્યા સામે..

મુંબઈ ગદર ૨ ની રિલીઝ વચ્ચે, સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા પોતાનો ગુસ્સા પર કંટ્રોલ ગુમાવતો જાેવા મળી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, સની દેઓલ હંમેશા હસતો કે, ભાવુક થતો જાેવા મળે છે. પરંતુ ફેન્સે તેને પહેલીવાર આટલો ગુસ્સે થતો જાેયો હશે. સનીના આ સ્ટાઈલને કારણે […]

Maharashtra

માત્ર ૧ દિવસમાં ૩ ફિલ્મોના ૭૫ કરોડનું કલેક્શન થતા બોક્સઓફિસ છલકાઈ ગઈ

મુંબઈ ઈન્ડિયન બોક્સઓફિસ પર શુક્રવારનો દિવસ ધમાકેદાર રહ્યો હતો. આ દિવસે સની દેઓલની ફિલ્મ ગદર ૨, અક્ષય કુમારની ઓહ માય ગોડ ૨ અને રજનીકાંતની જેલર વચ્ચે સીધી ટક્કર હતી. જેલર ગુરુવારે રિલીઝ થઈ હતી, જ્યારે અન્ય બે ફિલ્મો માટે શુક્રવારે ઓપનિંગ ડે હતો. આ ત્રણેય ફિલ્મ્સે શુક્રવારના દિવસે એકંદરે રૂ.૭૫ કરોડનું કલેક્શન મેળવ્યું હોવાનો પ્રાથમિક […]