મુંબઈ નામાંકિત ટેલિવિઝન કલાકાર અભિષેક નિગમ સોની સબ પર અલીબાબા- એક અંદાઝ અનદેખઃ ચેપ્ટર ૨ના કલાકારો સાથે જાેડાવા માટે અને અલીબાબાનું મુખ્ય પાત્ર ભજવવા માટે સુસજ્જ છે. શોના આ નવા વર્ઝનમાં અભિષેક મુખ્ય ભૂમિકા ભજવશે અને અલીના પાત્રમાં નવી ઊર્જા ઉમેરતાં રોમાંચક નવા અવતારમાં જાેવા મળશે. વધુ સ્માર્ટનેસ, આક્રમકતા અને માર્શલ આર્ટસની નવી ટેક્નિક્સ સાથે […]
Maharashtra
ઉર્ફી જાવેદને કરણી સેનાએ આપી ધમકી, ઉર્ફી જાવેદે મહિલા આયોગમાં ફરિયાદ કરી
મુંબઈ ઉર્ફી જાવેદ તેની ફેશન સેન્સ અને આઉટફિટ્સ માટે સતત ટ્રોલ થઈ રહી છે. તેની ફેશન સેન્સના કારણે તેને જાહેરમાં બળાત્કારની ધમકીઓ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ સંબંધમાં તેણે મહારાષ્ટ્ર મહિલા આયોગને ફરિયાદ કરી છે અને તેમને અપીલ કરી છે કે તેઓ મુંબઈ પોલીસને તેની સુરક્ષા આપવાનો આદેશ આપે. ફોટોગ્રાફર્સ વિરલ […]
ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.132નો ઉછાળોઃ નેચરલ ગેસ ઢીલું
સોનાનો વાયદો રૂ.62 અને ચાંદીનો વાયદો રૂ.362 વધ્યોઃ મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9020 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7242 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,11,148 સોદાઓમાં કુલ રૂ.16,294.76 કરોડનું ટર્નઓવર નોંધાયું […]
દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પહેલા જ દિવસે મહારાષ્ટ્રે ૪૫ હજાર ૯૦૦ કરોડનો રોકાણ કરાર મેળવ્યો
મુંબઇ મહારાષ્ટ્ર માટે આ ખૂબ જ સારા સમાચાર છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પહેલા જ દિવસે મહારાષ્ટ્રે ૪૫ હજાર ૯૦૦ કરોડનો રોકાણ કરાર મેળવ્યો છે . રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે આ માહિતી આપી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની સાથે તેઓ આંતરરાષ્ટ્રીય આર્થિક સમિટમાં ભાગ લેવા દાવોસ પહોંચ્યા છે. મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીની હાજરીમાં ૫ […]
બીએમસી કમિશનરની ઈડી ઓફિસે ચાર કલાક પૂછપરછ
મુંબઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની નોટિસના પગલે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલ આજે પૂછપરછ માટે હાજર થયા હતા. ઈડીએ અંદાજે ચાર કલાક સુધી તેમનું નિવેદન નોંધ્યું હતું. કોરોના સમયગાળા દરમિયાન કોવિડ સેન્ટરમાં કૌભાંડનો તેમના પર આરોપ છે. બીજીતરફ મહારાષ્ટ્ર સરકારના આદેશ પર જમ્બો કોવિડ-૧૯ કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી, એમ ચહલે જણાવ્યું હતું. બીએમસી તપાસમાં […]
ક્રિકેટર ઋષભ પંતે ૧૬ દિવસે પહેલી વખત ટિવટ કર્યું ,બીસીસીઆઇ અને ચાહકોનો આભાર માન્યો
મુંબઈ ડિસેમ્બર મહિનાના અંતમાં રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતે આજે ૧૬ દિવસે એક્સિડન્ટ બાદ પહેલી વખત ટ્વીટ કર્યું છે. આ ટિવટમાં તેણે તેના ફેન્સને સબ કુશલ મંગલ હૈ.પંતે ટ્વીટ કરી બીસીસીઆઇ અને ચાહકોનો આભાર માન્યો હતો.પંતે કહ્યું હતું કે મારી માટે પ્રાર્થના કરનાર અને મારા દુખમાં સહભાગી થનારાઓનો […]
ઓટીટી પ્લેટફોર્મ પર શરતો સાથે ‘પઠાણ’ ફિલ્મને રિલીઝ કરાશે ઃ દિલ્હી હાઈકોર્ટનો આદેશ
મુંબઈ તાજેતરમાં જ રિલીઝ થયેલા ‘પઠાણ’ના ટ્રેલરે તમામને ચોંકાવી દીધા. ફિલ્મમાં દરેકનો લુક ચોંકાવનારો હતો. દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનથી લઈને જાેન અબ્રાહમ અલગ જ અંદાજમાં જાેવા મળ્યા. કુલ મળીને ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યુ. હવે ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને અપડેટ સામે આવી રહ્યુ છે. પઠાણને ઓટીટી પર શરત સાથે રિલીઝ કરવામાં આવશે. કોર્ટે આને […]
સંજય રાઉત જમ્મુની મુલાકાત લેશે, કાશ્મીરી પંડિતોના ધરણામાં સામેલ થશે, ભારત જાેડો યાત્રામાં પણ જાેડાશે
મુંબઈ શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ સંજય રાઉત ૧૯ જાન્યુઆરીના રોજ જમ્મુની મુલાકાત લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ટાર્ગેટ કિલિંગના ડરથી કાશ્મીરથી જમ્મુ ક્ષેત્રમાં ટ્રાન્સફર કરવાની પોતાની માંગણીના સમર્થનમાં વિરોધ કરી રહેલા કાશ્મીરી હિન્દુઓને મળશે. રાઉત ત્યાં કાશ્મીરી પંડિતોને પોતાનું સમર્થન આપશે. રાઉત પોતાના ૩ દિવસના પ્રવાસ દરમિયાન ૨૦ અને ૨૧ જાન્યુઆરીના […]
અલી બાબા “દસ્તાન-એ-કાબુલ”શોનો નવો પ્રોમો થયો રીલીઝ
મુંબઈ અભિનેત્રી તુનીષા શર્માએ સિરિયલના સેટ પર સ્યુસાઇડ કર્યા બાદથી અલી બાબાઃ દસ્તાન-એ-કાબુલ ટીવી શો ઘણો ચર્ચામાં રહ્યો છે. આ કેસ સોલ્વ કરવા માટે પોલીસ મથામણ કરી રહી છે. આપને જણાવી દઇએ કે સિરિયલની લીડ અભિનેત્રી તુનીષાએ ગત ૨૪ ડિસેમ્બરે શોના સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ થોડા દિવસો માટે શોનું શૂટિંગ બંધ […]
ઐશ્વર્યા રાયને મળી રેવેન્યૂ વિભાગની નોટિસ, ૧ વર્ષથી નથી ભર્યો ટેક્સ?!.
મુંબઈ ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ છે. તેને ફક્ત બોલિવૂડ જ નહીં, ટોલીવૂડ અને આખી દુનિયાની ઈંડસ્ટ્રી ખૂબ પસંદ કરે છે. બચ્ચન પરિવારની વહુ હોવાના નાતે તેની પ્રસિદ્ધિ હંમેશા વધતી જાય છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને અપકમિંગ ફિલ્મ પીએસ-૨ના પ્રમોશાનમાં લાગેલી છે. ગત વર્ષ પીએસ-૧ના ઓડિયંસને ભરપૂર પ્રેમ મળ્યો હતો. […]







