ક્રૂડ તેલના વાયદામાં બેરલદીઠ રૂ.80ની વૃદ્ધિઃ નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7670 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.12243 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,33,400 સોદાઓમાં કુલ રૂ.19,931.80 કરોડનું ટર્નઓવર […]
Maharashtra
ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ કાલી પોસ્ટર વિવાદને લઈ પહોંચી સુપ્રીમ કોર્ટ
મુંબઇ જ્યારે ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’નું પોસ્ટર સામે આવ્યું ત્યારે પોસ્ટરને લઈને ઘણો વિવાદ થયો હતો. લીના મણિમેકલાઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. આટલું જ નહીં, દેશભરના ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ હ્લૈંઇ પણ નોંધવામાં આવી હતી. હવે લીનાએ આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક […]
કે.એલ.રાહુલ અને આથિયા શેટ્ટી ૨૩ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ લગ્નના બંધનમાં બંધાશે?!
મુંબઇ બોલિવૂડ એક્ટ્રેસ અને સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફને લઈને હેડલાઈન્સમાં રહે છે. અહેવાલો અનુસાર, તે ૨૩ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ બોયફ્રેન્ડ અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. બંનેના લગ્નના સમાચાર ૨૦૨૨થી જ ચાલી રહ્યા છે. જાે કે કપલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં […]
મહારાષ્ટ્રના પુણેમાં એનસીપી નેતા અજિત પવાર સહિત ૨ સુરક્ષા કર્મચારી અને ૧ ડોક્ટર લિફ્ટ અકસ્માતથી બચી ગયા
મુંબઇ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર મહારાષ્ટ્રના પુણેમાં લિફ્ટ અકસ્માતમાંથી બચી ગયા હતા. એનસીપી નેતા અને તેમની સાથે ત્રણ અન્ય લોકો લિફ્ટમાં હતા ત્યારે લિફ્ટ અચાનક ત્રીજા માળેથી નીચે પડી ગઈ હતી. આ સમય દરમિયાન લિફ્ટમાં બેઠેલા તમામ લોકો અકસ્માતમાંથી બચી ગયા હતા. અજીત પવારે જણાવ્યું હતું કે, એક ડૉક્ટર અને અન્ય બે લોકો […]
હોટ અભિનેત્રીને કોઢ જેવી ગંભીર બીમારી! અગાઉ બે વખત કેન્સર થયું, પતિ છોડી ગયો, દર્દનાક કહાની
મુંબઈ સાઉથ ફિલ્મ જગતની અભિનેત્રી મમતા મોહનદાસે પોતાને કોઢ જેવી ચામડીની એક બીમારી હોવાનું ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યુ હતું. જેમાં તેણીની ચામડીનો રંગ જતો હોવાનું જણાવ્યુ હતું. મમતા મોહનદાસે અગાઉ થોડા સમય પહેલા તેના વિશેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી. મમતા દરિયા કિનારાના સુંદર લોકેશન પર પોતાની રીતે પોતાનું જીવન જીવી રહી છે, જેની તે […]
મહારાષ્ટ્ર પોલીસે પાણીની ખાલી બોટલોથી ૧ કરોડ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલ્યો, કેવી રીતે જાણો
મુંબઈ કહેવાય છે કે ચોર ભલે ગમે તેટલો હોશિયાર હોય, પરંતુ ગુનો કરતી વખતે તે કોઈ ને કોઈ ભૂલ ચોક્કસ કરે છે, જેના કારણે તેનો ગુનો પકડાઈ જાય છે. મહારાષ્ટ્રના થાણેમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં ચોરોએ પોતે જ એક ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને મદદ કરી હતી. આશરે એક કરોડ રૂપિયાના કપડાની […]
૨૦૧૦ બાદ નેપાળમાં ૧૧ પ્લેન ક્રેશ થયા, જાણો કેમ નેપાળમાં કેમ થાય છે વારંવાર પ્લેન ક્રેશ?!..
મુંબઈ નેપાળના પોખરા એરપોર્ટ પર લેન્ડ કરવાની ૧૦ સેકન્ડ પહેલાં યેતી એરલાઈન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ૫ ભારતીયો સહિત ૭૨ લોકો સવાર હતા. છેલ્લા ૩૦ વર્ષમાં હિમાલયી દેશોમાં આ સૌથી ઘાતક દુર્ઘટના છે. આ દુર્ઘટનામાં ૬૦ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. અધિકારીઓએ આપેલ જાણકારી અનુસાર, આ વિમાન દુર્ઘટનામાં કોઈપણ યાત્રીની બચવાની […]
સોના-ચાંદીના વાયદાઓમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં તેજી સાથે થયો
ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં પણ સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,407 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.15,838 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,89,096 સોદાઓમાં કુલ રૂ.23,272.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં […]
અબ્દુ રોજીક બાદ હવે સાજીદ ખાન થવા જઈ રહી છે વિદાય, બિગ બોસે સ્પેશ્યલ ફેરવેલ આપી
મુંબઈ અબ્દુ રોઝિકની બિગ બોસ ૧૬માંથી વિદાય થયા બાદ ફેન્સ હજુ પોતાને સંભાળે તે પહેલા તેમને બીજાે એક ઝટકો મળી ગચો છે. હવે સાજીદ ખાન પણ બિગ બોસને વિદાય આપવા જઈ રહ્યો છે. બિગ બોસ ૧૬ના ફિનાલે પહેલા સાજીદ ખાન શોને અલવિદા કહી દેશે. આગામી એપિસોડમાં, બિગ બોસ પોતે સાજીદ ખાનને ખાસ ફેરવેલ આપતા જાેવા […]
સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઇ, શું બંને વચ્ચે ચાલે છે ઇલુ-ઇલુ?!..
મુંબઈ બોલિવૂડના સ્ટાર કિડ્સ શુક્રવારે મુંબઈમાં જન્મદિવસની પાર્ટી માટે ભેગા થયા હતા. પાર્ટીમાં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઉપરાંત નવ્યા નવેલી નંદા, આર્યન ખાન, ખુશી કપૂર, શનાયા કપૂર અને અનન્યા પાંડે પણ હાજર રહ્યાં હતાં. પાર્ટીમાં રાની મુખર્જી, ગૌરી ખાન અને શ્વેતા બચ્ચન પણ જાેવા મળી હતી. આ જન્મદિવસની પાર્ટી કાજલ આનંદની હતી, જે કરણ […]







