મુંબઇ રાજયસભા સાંસદ સંજય રાઉતે જણાવ્યું છે કે અસલી શિવસેના તે છે જેનું નેતૃત્વ ઉદ્વવ ઠાકરે કરી રહ્યાં છે.તેમણે ચુંટણી પંચથી પાર્ટીને ન્યાય મળવાની આશા પણ વ્યકત કરી છે. શિવસેનાના બે જુથો પર પોત પોતાના ે દાવો રજુ કર્યો છે જેની સુનાવણી ચુંટણી પંચ કરી રહી રહ્યું છે.બંન્ને જુથો ખુદને શિવસેના માનવાની ચુંટણી પંચ પાસે […]
Maharashtra
કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘શહજાદે’ ટ્રેલર થઈ ગયું રિલીઝ
મુંબઈ કાર્તિક આર્યનની આગામી ફિલ્મ શહજાદેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં કાર્તિક આર્યન જાેરદાર એક્શન સાથે જાેરદાર કોમેડી કરતો જાેવા મળી રહ્યો છે. લોકો ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે કૃતિ સેનન જાેવા મળશે. તેની સાથે પરેશ રાવલ, રાજપાલ યાદવ, મનીષા કોરિલા અને સચિન […]
પત્નીને ત્રાસ આપવામાં દૂરના સંબંધીઓનો હાથ હોય તો, તેમના પર પણ થઈ શકે હ્લૈંઇ ઃ બોમ્બે હાઈકોર્ટ
મુંબઈ પત્નીને ત્રાસ આપવાના મામલામાં હવે પતિના દૂરના સંબંધીઓ પર પણ કેસ નોંધાઈ શકે છે. હાલમાં જ આવો એક કિસ્સો બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે મહત્વની ટિપ્પણી કરતા એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે, મોટા ભાગે પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં દૂરના સંબંધીઓનો હસ્તક્ષેપ ખૂબ વધારે હોય છે અને તે પત્નીને ત્રાસ આપે […]
નાસિક-શિરડી હાઈવે પર બસ-ટ્રક ટકરાતા ૧૦ લોકોના દર્દનાક મોત, અનેક લોકો થયા ઘાયલ
મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના નાસિક-શિરડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાથરે પાસે પ્રાઈવેટ ટુરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા ૧૦ મુસાફરોના દર્દનાક મોત થયા છે. પ્રાઈવેટ કમ્ફર્ટ બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં લગભગ ૫૦ મુસાફરો હતા. પોલીસના જણાવ્યા મુજબ આ એ ૧૫ બસોમાંથી એક હતી જે ઉલ્હાસનગરથી સાઈ દર્શન માટે […]
સોનાના વાયદામાં રૂ.269ની વૃદ્ધિ સાથે ઓલ ટાઈમ હાઈ ભાવ નોંધાયા
ચાંદી, ક્રૂડ તેલ, મેન્થા તેલ પણ સુધર્યાઃ નેચરલ ગેસમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,247 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.15,440 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,95,343 સોદાઓમાં કુલ રૂ.23,719.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, […]
ગોલ્ડન ગ્લોબલ વિજેતા ફિલ્મ ‘RRR’ ની સિકવલ બનશે ઃ રાજામૌલી
મુંબઇ અમેરીકામાં યોજાયેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ૨૦૨૩ અંતર્ગત રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ને ફિલ્મના ગીત ‘નાટું નાટું’ને બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો છે. આ પ્રસંગ સમારોહમાં ઉપસ્થિત ફિલ્મના ડાયરેકટર એસએસ રાજામૌલીએ ‘આરઆરઆર’ની સિકવલ બનાવવાની મોટી જાહેરાત કરી હતી. ૮૦માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ૨૦૨૩ના સમારોહમાં ઉપસ્થિત ફિલ્મ મેકર રાજામૌલીએ ‘આરઆરઆર’ની સિકવલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ક્રીપ્ટને લઇને […]
“જ્યાં સુધી સામાન્ય જનતા અમારી સાથે છે ત્યાં સુધી અમારો વાળ પણ વાંકો નહીં થાય” ઃ દ્ગઝ્રઁના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ શ્રમ પ્રધાન વિધાનસભ્ય હસન મુશ્રીફ
મુંબઇ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ એનસીપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ શ્રમ પ્રધાન વિધાનસભ્ય હસન મુશ્રીફના નિવાસસ્થાન, ભૂતપૂર્વ મેયર પ્રકાશ ગાડેકરના નિવાસસ્થાન અને કોલ્હાપુર જિલ્લામાં સર્જનપતિ સંતાજી ઘોરપડે ફેક્ટરીના સ્થાન પર દરોડા પાડ્યા હતા. આ ત્રણ સ્થળોની સાથે કોલ્હાપુરના સાસન મેદાન વિસ્તારમાં મુશ્રીફની પુત્રીના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. બીજી તરફ, ઈડીના અધિકારીઓએ પુણેમાં પણ […]
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો
પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 7556 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 10573 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ. 23 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,43,113 સોદાઓમાં કુલ રૂ.18,152.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7555.99 […]
પંજાબના માખન સિંહ હત્યા કેસમાં પોલીસે ત્રણ કુખ્યાત ગેંગસ્ટરોની ધરપકડ કરી
મુંબઇ પંજાબના માખન સિંહ હત્યા કેસમાં પોલીસે ત્રણ કુખ્યાત ગેંગસ્ટરોની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના મુંબઈથી ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ અને મહારાષ્ટ્ર એટીએસ બંનેએ સંયુક્ત રીતે ગેંગસ્ટરોને પકડવા માટે દરોડા પાડ્યા હતા.જેમા ત્રણ ગેંગસ્ટરો પંજાબના રહેવાસી હોવાનું સાબિત થયું છે. અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ […]
મારે પોતાને કોઈની સામે સાબિત કરવાની જરૂર નથી ઃ પાકિસ્તાનના કેપ્ટન
મુંબઇ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ તેની કેપ્ટન્સીમાં ટીમને સ્થાનિક ટેસ્ટ સીઝનમાં એક પણ જીત અપાવી શક્યો નથી. હવે તેની કેપ્ટન્સી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જાેકે બાબર આઝમ તેની સાથે ઈત્તફાક નથી રાખતો. ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં પણ તેની ટીમની જીત થઈ ન હતી. તેવામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેની પર સવાલોનો ખડકો થઈ ગયો […]







