Maharashtra

‘કાશ્મીર ફાઈલ્સ’ અને ‘ઇઇઇ’ પછી ઋષભ શેટ્ટીની ‘કાંતારા’ને ઓસ્કરમાં બે નોમિનેશન મળ્યા

મુંબઈ વર્ષ ૨૦૨૨ની સાઉથની હિટ ફિલ્મની વાત કરીએ તો ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ હિટ સાબિત થઈ હતી. હવે મેકર્સ દ્વારા ફિલ્મ સાથે જાેડાયેલી વધુ એક મોટી ખુશખબર શેર કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩ના ઓસ્કર નોમિનેશનમાં ૨ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મે ઓસ્કરની બે કેટેગરીમાં કન્ટેન્ટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ અને […]

Maharashtra

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ઓસ્કાર ૨૦૨૩માં એન્ટ્રી, ફિલ્મનિર્દેશકે કહ્યું, “ભારતીય સિનેમા માટે ગર્વની વાત”

મુંબઈ કાશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી વર્ષ ૨૦૨૨ની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને એક મોટી ઉપલબ્ધિ મળી છે. આ ફિલ્મને ઓસ્કાર ૨૦૨૩ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે ચર્ચામાં હતી. ફિલ્મનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ઓછા બજેટની આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આ ફિલ્મને […]

Maharashtra

મુંબઈ એરપોર્ટ પર બે અલગ-અલગ કેસમાં રૂ. ૪૬ કરોડનું ડ્રગ્સ જપ્ત

મુંબઇ કસ્ટમ્સે મુંબઈ એરપોર્ટ પર બે અલગ-અલગ કેસમાં રૂ. ૩૧.૨૯ કરોડની કિંમતનું ૪.૪૭ કિલો હેરોઇન અને રૂ. ૧૫.૯૬ કરોડનું ૧.૫૯૬ કિલો કોકેન જપ્ત કર્યું હતું. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.પ્રથમ કિસ્સામાં, જાેહાનિસબર્ગથી નૈરોબી થઈને કેન્યા એરવેઝ પર મુંબઈ એરપોર્ટ પર ઉતરેલા ભારતીય નાગરિકને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અટકાવવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન પેસેન્જર પાસેથી […]

Maharashtra

૧૯૯૩ જેવા શ્રેણીબદ્ધ બોમ્બધડાકાની ધમકી આપનારો આરોપી મલાડથી પકડાયો

મુંબઈ પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી ૧૯૯૩માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકા જેવા બોમ્બધડાકા મુંબઈમાં બે મહિના બાદ થશે, એવી ધમકી આપનારા ૫૫ વર્ષના રીઢા આરોપીને મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) મલાડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ નબી યાહ્યા ખાન ઉર્ફે કે.જી.એન. લાલા તરીકે થઇ હોઇ તેણે બોમ્બધડાકા બાદ કોમી રમખાણો ફાટી નીકળશે, એવું પણ જણાવ્યું […]

Maharashtra

સંમેતશિખરજીમાં હવે સંથાલ આદિવાસીઓ આંદોલન કરશે

મુંબઈ જૈન સમાજના વિરોધ બાદ કેન્દ્ર સરકારે પારસનાથ હિલને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની પોતાના યોજનાને મુલતવી રાખી છે તો બીજી તરફ ઝારખંડના આદિવાસી સંગઠને આ પારસનાથ ટેકરી પર પોતાનો દાવો મજબૂત કરવા વિરોધ-પ્રદર્શન કરવા માટે કમર કસી છે. એણે આ ટેકરી પર પોતાનો દાવો કરતાં આ ટેકરીને મારંગ બુરુ (દેવતાની ટેકરી) તરીકે ઓળખાવી છે […]

Maharashtra

છોકરીને ચાલુ લોકલ ટ્રેનમાં છાતીમાં દુઃખાવો ઉપડ્યો, બે મહિલા ટિકિટ ચેકરે જીવ બચાવ્યો

મુંબઈ ૧૯ વર્ષની છોકરી મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. આ દરમિયાન તેની સાથે મુસાફરી કરનારા અન્ય મુસાફરોએ ઘટના અંગે આગળ જાણ કરી અને બે મહિલા ટિકિટ ચેકર તાત્કાલિક જાણે ભગવાન બનીને ત્યાં આવી પહોંચ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્‌સ પ્રમાણે છોકરીને છાતીમાં દુઃખાવો ઉપડતા દીપા વૈદ્ય અને […]

Maharashtra

બોમ્બે હાઈકોર્ટે લોન ફ્રોડ કેસમાં ચંદા કોચર અને તેના પતિને આપ્યા જામીન

મુંબઈ ૈંઝ્રૈંઝ્રૈં બેન્કના ભૂતપૂર્વ ઝ્રઈર્ં ચંદા કોચર અને તેના બિઝનેસમેન-પતિ દીપક કોચરને બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરતા કોર્ટે જામીનનો હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું કે ‘તેમની ધરપકડ કાયદા અનુસાર કરવામાં આવી નથી’. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશને સંભળાવતા કહ્યું કે, દંપતીની ધરપકડ ઝ્રઇઁઝ્રની કલમ ૪૧છના આદેશ અનુસાર નથી’. […]

Maharashtra

સીરમ ઈન્સ્ટીટ્યૂટના ઝ્રઈર્ં અદાર પૂનાવાલાએ કહ્યું,”આજે ભારતની સ્થિતિ વિશ્વમાં છે સૌથી સારી”

પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (જીૈંૈં) ના સીઇઓ અદાર પૂનાવાલાએ રવિવારે પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં કોરોના રોગચાળા સામે ભારતની લડતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સરકાર અને આરોગ્ય કર્મચારીઓએ આ વૈશ્વિક રોગચાળાની અસરોથી દેશને બચાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ અહીં ભારતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્‌ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા. […]

Maharashtra

એમસીએક્સ પર કપાસના વાયદાના ભાવમાં 20 કિલોદીઠ રૂ.27.50ની નરમાઈ

નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં તેજી સાથે થયોઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં પણ સુધારાનો સંચારઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,563 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.11,622 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.25 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં […]

Maharashtra

રાજ્યપાલ બન્યા પછી હું ખુશ નથીઃમને નથી લાગતું કે હું યોગ્ય જગ્યાએ છું ઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી

મુંબઇ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી ફરી એકવાર તેમના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. શુક્રવારે જૈન સમુદાયના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે ‘રાજ્યપાલ બન્યા પછી હું ખુશ નથી, મને લાગે છે કે હું યોગ્ય સ્થાને નથી’. કોશ્યારીએ વધુમાં કહ્યું હતું કે ‘જ્યારે સાધુઓ રાજભવનમાં આવે છે ત્યારે મને આનંદ થાય છે.’ મહારાષ્ટ્રના રાજ્યપાલના […]