મુંબઇ સામાન્ય રીતે જીવનના બધા સબંધોમાંથી માતાનો સબંધ સર્વોપરી હોય છે. એવુ કહેવાય છે કે જાે ગણવા જઈએ તો પણ માતાનો સંબંધ અન્ય સંબંધ કરતાં પણ નવ મહિના વધુ રહે છે. સાથે એક કહેવત છે કે બાળક અયોગ્ય હોઈ શકે છે, પરંતુ માતા ક્યારેય કુમાતા બની શકતી નથી. આપણા કોઈ પણ પુસ્તકોમાં માતા કુમાતા હોઈ […]
Maharashtra
EDએ મની લોન્ડ્રીંગ મામલે મહારાષ્ટ્ર પૂર્વમંત્રીની સંપત્તિ જપ્ત કરી
મુંબઇ ઉદ્વવ ઠાકરેની શિવસેનાને મોટો આંચકો લાગ્યો છે પ્રવર્તન નિદેશાલય (ઇડી)એ પૂર્વ મંત્રી અનિલ ડી પરબની ૧૦.૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.ઇડીએ એક યાદીમાં જણાવ્યું છે કે રત્નાગિરિમાં પરબ,સાઇ રિજાેટ્ર્સ એનએકસ અને અન્યની વિરૂધ્ધ કહેવાતી મની લોન્ડ્રીંગ મામલાની તપાસના સંબંધમાં જપ્ત કરવામાં આવી છે.જપ્ત કરવામાં આવેલ મુરૂડમાં એક એકરની જમીન જે લગભગ ૨,૭૩,૯૧,૦૦૦ રૂપિયાની […]
મુંબઈ એરપોર્ટ પરથી ૪૭ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ૨ શખ્સો પકડાયા
મુંબઈ સોના સહિતની કિંમતી ધાતુઓની દાણચોરી અને ફ્લાઈટમાં ડ્રગ્સ લાવવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. આવી જ રીતે ચાલાકી વાપરીને કરોડોનું ડ્રગ્સ લાવવાની કોશિશ કરનારા બે મુંબઈ એરપોર્ટ પરથી પકડાયા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્સ મુજબ કુલ ૩૧.૩ કરોડનું ૪.૮ કિલોગ્રામ હેરોઈન અને ૧૬ કરોડ રૂપિયાનું ૧.૬ કિલોગ્રામ કોકેઈન કબજે કરવામાં સુરક્ષાકર્મીઓને સફળતા મળી […]
પત્રકારત્વ અને ફોટોગ્રાફી જગતના દિગ્ગજ અને ‘ચિત્રલેખા સાપ્તાહિક’ના સહસંસ્થાપક એવા મધુરીબેન કોટકનું નિધન
મુંબઇ પત્રકારત્વ અને ફોટોગ્રાફી જગતના દિગ્ગજ એવા મધુરીબેન કોટકનું ૯૨ વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે. મધુરીબેન કોટક ‘ચિત્રલેખા’નાં સંસ્થાપક સ્વર્ગસ્થ વજુ કોટકના ધર્મપત્ની અને ‘ચિત્રલેખા સાપ્તાહિક’ના સહસંસ્થાપક હતા. મધુરીબેન કોટકે કારકીર્દિની શરુઆત ફોટોગ્રાફીથી કરી હતી. તેઓ ૬૦ અને ૭૦ના દાયકામાં ખૂબ જાણીતા મહિલા ફોટોગ્રાફર હતા. દેશના પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઇ વ્યારાવાલા પછી મહિલા ફોટોગ્રાફરમાં […]
નાસિકનું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ આઠ દિવસ માટે બંધ, ભક્તો દર્શન નહીં કરી શકે
મુંબઇ ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં બીરાજમાન છે. મહારાષ્ટ્રના નાસિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ શિવ મંદિર આવેલું છે, જે હિન્દુઓ માટે મુખ્ય તીર્થસ્થાનમાંથી એક માનવામાં આવે છે, ત્ર્યંબકેશ્વર શિવ મંદિર આઠ દિવસ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભક્તો ભગવાનના દર્શન નહી કરી શકે. ત્ર્યંબકેશ્વર મંદિરના પ્રશાસને માહિતી આપી છે. ત્ર્યંબકેશ્વર મંદિર લોકોની […]
કોર્ટે લોન ફ્રોડ કેસમાં ધરપકડ સામેની વેણુગોપાલ ધૂતની અરજી ફગાવી
મુંબઈ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચરને સંડોવતા લોન ફ્રોડ કેસમાં સીબીઆઈ દ્વારા કરાયેલી પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવવા અંગે વીડિયોકોનના સ્થાપક વેણુગોપાલ ધૂતે કરેલી અરજીને અહીંની એક વિશેષ અદાલતે ફગાવી દીધી હતી. ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ઘરનું ભોજન, બેડ, ગાદલાં અને ખુરશીઓ માટેની અરજીઓને પણ સીબીઆઈ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે તબીબી […]
સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનું રૂ.179 અને ચાંદી રૂ.807 ઘટ્યા
ક્રૂડ તેલના વાયદામાં પ્રત્યાઘાતી સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.10570 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.9011 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.50 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,80,346 સોદાઓમાં કુલ રૂ.19,631.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, […]
એમસીએક્સ પર ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.229 લપસ્યો
સોનાનો વાયદો રૂ.444 અને ચાંદીનો વાયદો રૂ.774 ઊછળ્યોઃ નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9262 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10,997 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.58 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,57,736 સોદાઓમાં કુલ રૂ.20,316.47 […]
સમ્મેદ શિખરજીમાં પ્રવાસન પર જૈનોમાં આક્રોશ, મહારાષ્ટ્ર જૈન મહાસંઘે રેલી કાઢી
મુંબઇ જૈન સમુદાયના લોકોએ તેમના તીર્થસ્થળ સમ્મેદ શિખર જીને પ્રવાસન સ્થળ બનાવવા સામે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વિરોધ કૂચ કાઢી હતી. જૈન મહાસંઘની માંગ છે કે ઝારખંડમાં પારસનાથ ટેકરી પર સ્થિત ‘શ્રી સમેદ શિખર જી’ જૈનો માટે ખૂબ જ પવિત્ર ભૂમિ છે. તેને તીર્થસ્થાન તરીકે જાળવવું જાેઈએ. પરંતુ ઝારખંડ સરકારે તેને પર્યટન સ્થળ બનાવવાનો ર્નિણય લીધો […]
મહારાષ્ટ્રમાં ૮૬ હજાર વીજ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, જેના કારણે ઘણા જિલ્લાઓમાં લાઇટો ગુલ
મુંબઇ આજે (૪ જાન્યુઆરી, બુધવાર) મધ્યરાત્રિથી મહારાષ્ટ્રની મહાવિતરણ અને પુરવઠા કંપનીઓના ૮૬ હજાર વીજ કર્મચારીઓ, અધિકારીઓ અને એન્જિનિયરો હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે અડધો ડઝન જિલ્લાઓમાં લાઇટો ગુલ થઇ ગઇ છે. અન્ય જિલ્લાઓમાં પાવર કટની સમસ્યા સામે આવી રહી છે. હાલ આ હડતાળ ૭૨ કલાકની છે. આ કર્મચારીઓ વીજ કંપનીઓના ખાનગીકરણનો વિરોધ કરી […]







